Skip to main content

AI assistant

Sign in to chat with this filing

The assistant answers questions, extracts KPIs, and summarises risk factors directly from the filing text.

Adani Enterprises Ltd. AGM Information 2021

Jun 20, 2021

61303_rns_2021-06-20_b79f56ed-b3d7-4385-904e-4fc9d5905602.pdf

AGM Information

Open in viewer

Opens in your device viewer

20th June, 2021

BSE Limited P J Towers, Dalal Street, Mumbai – 400001. National Stock Exchange of India Limited Exchange plaza, Bandra-Kurla Complex, Bandra (E), Mumbai – 400051.

Scrip Code: 512599 Scrip Code: ADANIENT

Dear Sir,

Sub: Newspaper Advertisement – 29th Annual General Meeting through Video Conferencing ("VC")/Other Audio Visual Means ("OAVM") facility.

Please find enclosed herewith copies of newspaper advertisements published in the Indian Express (English) and Jai Hind (Gujarati) on 20th June, 2021, both newspapers having electronic editions, in terms of Ministry of Corporate Affairs Circular No. 20/2020 dated 5th May, 2020 and Circular No. 02/2021 dated 13th January, 2021, inter-alia, intimating that the 29th Annual General Meeting of the Company will be held on Monday, 12th July, 2021 at 12.00 noon through VC / OAVM facility.

Kindly take the same on your records.

Thanking you,

Yours faithfully,

Encl: As above

Adani Enterprises Ltd "Adani Corporate House", Shantigram, Near Vaishno Devi Circle, S. G. Highway, Khodiyar Ahmedabad 382 421 Gujarat, India CIN: L51100GJ1993PLC019067

Tel + 91 79 2656 5555 Fax + 91 79 2555 5500 [email protected] www.adani.com

by the Depository Participant(s). With the Company / Link Intime India Private Limited or by e-mailing at
[email protected], if shares are held in physical mode by submitting:
i) scanned copy of signed request letter which shall contain members na

MICR details). ii) self-attested copy of PAN card and iii) copy of cancelled cheque. In case you have any queries or issues regarding e-voting, you may refer the Frequently
Asked Questions ('FAQs') and e-voting manual available at www.evotingindia.com, under
help section or write an email to helpdesk.evoti All grievances connected with the facility for voting by electronic means may be addressed to Mr. Rakesh Dalvi, Manager, Central Depository Services (India) Limited, A Wing, 25" Floor, Marathon Futurex, Mafatlal Mill Compo Parel (East), Mumbai - 400013 or send an email to [email protected] or call 022-23058542/43.

For, Adani Enterprises Limited

Jatin Jalundhwala

Website: www.adanienterprises.com | CIN: L51100GJ1993PLC019067

due course.

adani અદાણી એન્ટરપ્રાઈઝીસ લિમિટેડ

રલ્મી વાર્ષિક સાધારણ સભાની સભ્યોને નોટિસ

આથી નોટિસ આપવામાં આવે છે કે , અદાણી એન્ટરપ્રાઇઝીસ લિમિટેડના સભ્યોની રલ્મી વાર્ષિક સાધારણ સભા (એજીએમ) સોમવાર, ૧૨મી જુલાઈ, ૨૦૨૧ ના રોજ બપોરે ૧૨.૦૦ કલાકે વિડિઓ કોન્ફરન્સ (વીસી) / અન્થ ઓડીઓ વિડિઓ માધ્યમ (ઓએવીએમ) દ્વારા યોજાશે, જેમાં એજીએમ નોટિસમાં દર્શાવવામાં આવ્યા મુજબના બિઝનેસ હાથ દારાશે.

કોવીડ-૧૯ મહામારીના અંતર્ગત ,ભારત સરકારે ,મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સના ,પરિપત્ર નં ૧૪/૨૦૨૦ તા. ૮મી એપ્રિલ , ૨૦૨૦ , પરિપત્ર ન ૧૭/૨૦૨૦ તા. ૧૩મી એપ્રિલ , ૨૦૨૦ , પરિપત્ર ન ૨૦/૨૦૨૦ તા. ૫મી મે , ૨૦૨૦ અને પરિપત્ર નં ૦૨/૨૦૨૧ તા. ૧૩મી જાન્થુઆરી, ૨૦૨૧ તથા સિક્સોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાના પરિપત્ર નં. SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 તા. ૧૨મી મે, ૨૦૨૦ અને પરિપત્ર નં SEBI/HO/CFD/CMD2/CIR/P/2021/11 તા . ૧૫મી જન્થુઆરી , ૨૦૨૧ ( "પરિપત્રો" ) , દ્વારા એજીએમ કોઈ પણ વ્યક્તિની પ્રત્યક્ષ હાજરી વિના માત્ર વીસી / ઓએવીએમ દ્વારા ચોજવાની પરવાનગી આપેલ છે. આ પરિપત્રોના અંતર્ગત અને કંપની ધારા, ર૦૧૩ અંતર્ગત ઘડાયેલા નિયમો અન્વયે તથા સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (લિસ્ટિંગ ઓબ્લિગેશન્સ એન્ડ ડિસ્ક્લોઝર્સ રિક્વાયરમેન્ટ્સ) નિયમો , ૨૦૧૫ ના પાલનમાં , કંપનીના સભ્યોની એજીએમ વીસી / ઓએવીએમ દ્વારા ચોજાશે .

ઉપરોક્ત પરિપત્રોના અનુસંધાનમાં, એજીએમની નોટિસ તથા વાર્ષિક અહેવાલ ૨૦૨૦-૨૧ જે સભ્યોના ઈ-મેઈલ આઈડી કંપની / ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ સમક્ષ નોંધાયેલ છે, તેમને ઇલેક્ટ્રોનિક માધ્યમથી મોકલવામાં આવી રહ્યા છે. સભ્યોએ એ પણ નોંધ લેવી કે એજીએમની નોટિસ તથા વાર્ષિક અહેવાલ ૨૦૨૦-૨૧ કંપનીની વેબસાઈટ www.adanienterprises.com, स्टोड એક્સરોન્જની વેબસાઈટ www.bseindia.com તથા www.nseindia.com તથા ઈ-વોટિંગની સુવિધા પુરી પાડનાર સંસ્થા સીડીએસએલની વેબસાઈટ : www.evotingindia.com પર પણ ઉપલબ્ધ છે. સભ્યો એજીએમમાં ફક્ત વીસી / ઓએવીએમ દ્વારા હાજર રહી શકે છે અને ભાગ લઇ શકે છે. એજીએમમાં જોડાવવાની વિગતો / સુચનો એજીએમની નોટિસમાં આપવામાં આવેલ છે. કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૧૦૩ અન્વયે, વીસી / ઓએવીએમ દ્વારા જોડાયેલ સભ્યોને, હાજર રહેલ સભ્યોની ગણતરી કરવા માટે માન્ય ગણાશે.

કંપનીએ તમામ સભ્યોને એજીએમની નોટિસમાં વર્ણવવામાં આવેલ તમામ ઠરાવો પર ઇલેક્ટ્રોનિકલી મત આપવા માટે ની સુવિધા આપવામાં આવેલ છે , ઇલેક્ટ્રોનિક્લી મત આપવા માટેની વિગતવાર પ્રક્રિયા ડિમેટીરલાઇઝ્ડ મોડ , ફિઝિકલ માધ્યમથી શેર ધરાવતા સભ્યો અને જે સભ્યોએ પોતાનો ઇમેઇલ સરનામું નોંધાવ્યું નથી તેમને એજીએમની સૂચનામાં આપવામાં આવેલ છે.

જે સભ્યોએ પોતાના ઈ-મેઈલ આઈડી કંપની / ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે નોંધાવેલ નથી, તેઓએ વાર્ષિક અહેવાલ મેળવવા માટે તથા ઇલેક્ટ્રોનિક વોટિંગ માટેની લોગ-ઈન વિગતો માટે નીચે દર્શાવેલ સુચનોનું પાલન કરવાનું રહેશે:

  • જે રાભ્યો ફિઝિકલ માધ્યમથી શેર ધારણ કરી રહ્યા છે: ફોલિયો નંબર, રાભ્યનું નામ વગેરે વિગતો કંપનીના ઈ-મેઈલ આઈડી: [email protected] પર મોકલવી.
  • જે સભ્યો ડિમેટ માધ્યમથી શેર દાારણ કરી રહ્યા છે તેઓ પોતાના ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે અથવા કંપનીના ઈ-મેઈલ આઈડી : [email protected] પર મેલ કરીને પોતાનું ઈ-મેઈલ નોંધાવી શકે છે .

રદમી એજીએમની નોટિસ કટ-ઓફ તારીખના રોજ શેર ધરાવતા જે-તે સભ્યોના નોંધાયેલ ઈ-મેલ આઈડી પર મોક્લવામાં આવશે . ઈ-વોટિંગ સંબંધી કોઈપણ પ્રશ્નો હોય , તો સભ્યો તે માટે www.evotingindia.com ઉપર હેલ્પ સેક્શનમાં ( ફ્રીક્વન્ટલી આસ્ક્ડ ક્વેશ્ચન્સ - "FAQs" (અવારનવાર પુછાતા પ્રશ્નો ) અને ઈ-વોટિંગ મેન્થુઅલ નો ઉપયોગ કરી શકે છે અથવા [email protected] પર ઈ-મેઈલ કરી શકે છે અથવા ટેલિફોન નંબર: ૦૨૨-૨૩૦૫૮૫૪૨/૪૩ પર ફોન કરીને જાણકારી મેળવી શકે છે .

ડિવિડન્ડ મેળવવા માટે મેન્ડેટ રજીસ્ટર કરાવવાની પદ્ધતિ:

સભ્યોને તેમની બેંક માહિતી નીચે મુજબ રજીસ્ટર / અપડેટ કરવા વિનંતી:

  • જે સભ્યો ઇલેક્ટ્રોનિક માધ્યમથી શેર ધારણ કરે છે તેઓએ તેમના ડિપોઝિટરી પાર્ટિસિપન્ટસ કે જેમની સાથે તેમના ડિમેટ એકાઉન્ટ્સ રહેલા છે ત્યાં જરુરી ફોર્મસ અને ડોક્યુમેન્ટ્સ રજુ કરી બેંક માહિતી રજીસ્ટર / અપડેટ કરવા વિનંતી છે.
  • જે સભ્યો ફિઝિકલ માધ્યમથી શેર ધારણ કરી રહ્યા છે તેઓએ કંપની / લિંક ઈનટાઈમ ઇન્ડિયા માઇવેટ (લેમિટેડને અથવા [email protected] ઇ-મેઇલ ઉપર (૧) સહી કરેલ વિનંતી પત્ર સાથે નામ , ફોલિયો નં. બેંક માહિતી (બેંક એકાઉન્ટ નં, બેંક તથા શાખાનું નામ અને સરનામું, IFSC and MICR માહિતી ) (ii) પાન કાર્ડ ની સ્વપ્રમાણિત નકલ અને (iii) રદ કરેલ ચેક ની નકલ રજુ કરવા વિનંતી છે .

ઈ-વોટિંગને લગતી કોઈ પણ ફરિયાદ હોય તો , શ્રી રાકેશ દલવી , મેનેજર , સેન્ટ્ર્લ ડિપોઝિટરી સર્વિસીસ (ઇન્ડિયા ) લિમિટેડ , એ વિન્ગ , રપમો માળ , મેરેશોન ફ્યુચુરેક્ષ , મફ્તલાલ મિલ્સ કમ્પાઉન્ડ , એમ એમ જોશી માર્ગ , લોઅર પરેલ (પૂર્વ), મુંબઈ - ૪૦૦૦૧૩નો સંપર્ક ઈ-મેઈલ: [email protected] પર અથવા ઉપરોક્ત ટોલ ફી નંબર ઉપર કરી શકાશે .

અદાણી એન્ટરપ્રાઈઝીસ લિમિટેડ વતી, સ્થળ: અમદાવાદ જતીન જલુંદાવાલા તારીખ: ૧૯-૦૬-૨૦૨૧ કંપની સેક્રેટરી એન્ડ જોઈન્ટ પ્રેસીડન્ટ (લીગલ) રજીસ્ટર્ડ ઓફિસઃ "અદાણી કોર્પોરેટ હાઉસ", શાંતિગ્રામ, વૈષ્ણોદેવી સર્કલ પાસે, એસ. જી. હાઈવે, ખોડિયાર, અમદાવાદ - ૩૮૨૪૨૧, ગુજરાત, ભારત. ફોન: +૯૧-૭૯-૨૬૫૬ ૫૫૫૫ | ફેક્સ: નં. +૯૧-૭૯-૨૫૫૫ ૫૫૦૦ dorales: www.adanienterprises.com | तीआईसेन: L51100GJ1993PLC019067