AI assistant
Symphony Limited — AGM Information 2021
Jul 19, 2021
60717_rns_2021-07-19_ec59ee31-1bf4-4e0d-b0b6-11573ba8a70b.pdf
AGM Information
Open in viewerOpens in your device viewer

July 19, 2021
To, National Stock Exchange of India Limited Symbol – SYMPHONY
To, BSE Limited Security Code - 517385
Sub.: Submission of Newspaper Clippings for Notice of 34th AGM and E-voting.
Dear Sir,
We are submitting herewith newspaper clippings in respect to Notice of 34th AGM published in Western Times Newspaper (English and Gujarati) dated July 18, 2021.
Kindly take the same on your record and oblige.
Thanking you,
Yours Truly, For Symphony Limited MAYUR C BARVADIYA Digitally signed by MAYUR C BARVADIYA Date: 2021.07.19 18:30:48 +05'30'
Mayur Barvadiya Company Secretary
Encl.: as above.
વેસ્ટર્ન ટાઇરસ
શ્રીલંકા-ભારત વચ્ચેની પ્રથમ વનડે
ગુજરાતમાં જળસંકટની કટોકટી સર્જવાની દહેશત
ગુજરાતમાં ગંભીર જળ રાજ્યમાં ૨૦૬ જળાશયમાં હવે માત્ર ૩૬ ટકા પાણીનો સંગ્રહ છે ઉપરાંત બે જળાશયો માત્ર ૧૦૦ ટકા ભરાયેલા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં ઝોન મુજબ પાણીના જથ્થાની વિગત આ મુજબની જાણવા મળી છે ઉ ગુજરાત પાણીની ૧૭ યોજના છે જેમાઁ ગત વર્ષ ૨૬-પ૪ ટકા પાણીનો સંગ્રહ હતો જે આ વર્ષ ૩ ટકા ઘટીને ૨૩-૫૭ ટકા થયો છે. મધ્ય ગુજરાતમાં ૧૭ યોજનામાં ગત વર્ષ ૪૪.૪૨ ટકા પાણી હતુ જે આ વર્ષે વરસાદ ખેચાતા ૫ ટકા
દક્ષિણ ગુજરાતમા આ વર્ષે વરસાદ સારો થયો હોવાનું જણાય છે અહી પાણીની ૧૩ યોજના કાર્યરત છે જાે ગત વર્ષ ૪૮-૪૯ ટકા પાણી હતુ પરતુ વરસાદ થવા છતા પાણીના સંગ્રહમાં ૧૦ ટકાનો ઘટાડો થયો છે જ્યા હાલમાં ૩૯.૭૪ ટકા પાણી છે. કચ્છમાં ગત વર્ષે ૩૯.૭ ટકા
પાણીનો સંગ્રહ હતો અહી ૨૦ સેક પાણીની આવક થઈ છે જેમાંથી ૩૦૦ કયુ સકે પાણીની જાવક યોજના હોવા છતા કચ્છમાં પાણીના સંગ્રહમાં ૧૫ ટકા નો નોધાઈ છે.
ાઅમદાવાદ, હોવાથી ખેતીવાડીને મોડુ નુકસાન ઘટાડો થયો છે અને હાલમાંહંભીર જળ થવાની ભીતી સેવાઈ રહી છે. સોરાષ્ટ્રમાં ૧૪૧ જેટલી પાણીની યોજનાઓ છે જેમાં ગત વર્ષ ૫૫ ટકા પાણી હતુ આ વર્ષે સૌરાષ્ટ્રમાં મળી હોવા છતા પાણીના સંગ્રહમાં
છે જેમાં જળાશયમાં ૧૦૦ ટકા પાણી જોવા મળે છે તો ૧૩ જળાશયમાં ૭૦ ટકા ૧૪ જળાશયમાં ૫૦ ટકા અને ૬૨ જળાશયમાં ૨૫ ટકા તો ૧૧૬ જેટલા જળાશયમાં ૨૫ ટકાથી ઓછું પાણી જોવા મળી રહ્યું છે જેના કારણે કે ખેડૂતો પણ મુરકેલીમાં મુકાય અને પીવાના પાણીની પણ ગંભીર સમસ્યા સર્જાય તો નવાઈ ઘટીને ૩૯.૬૩ ટકા થયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર સરદાર સરોવર ડેમમાં પણ ચાલુ વર્ષ ગત વર્ષ કરતા ૧૦ ટકા પાણી ઘટયુ છે.
નહી !
સંકટની સમસ્યા વરસાદ ખેંચાય તો
ઉભી થાય તેવી કટોકટી સર્જાઈ શકે
છે કારણ કે ૨૦૬ જેટલા
જળાશયમાં માત્ર ૩૬ ટકા જ પાણી
આમ જોવા જોઈએ તો રાજ્યમાં ચોમાસાની શરૂઆત પણ થઈ ગઈ છે અને આજનો તારીખ સુધીમા કુલ સિઝનનો ૨૦ ટકા જેટલો વરસાદ નોધાયો છે. આજની તારીખે જોતા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો વરસાદ પડી રહ્યો છે તો બીજી તરફ ઉત્તર ગુજરાત અને માધ્ય ગુજરાતમાં વરસાદ ઓછો થયો
મેચ પ્રેમાદાસા સ્ટેડિચમમાં ચોજાશે બેટ્સમેન સૂર્યકુમાર યાદવ પર પણ નવીદિલ્હી. રહેશે. ઘરેલું ક્રિકેટ અને ભારત અને શ્રીલંકા વચ્ચે આઈપીએલમાં સતત પ્રદર્શનને પહેલી વનડે મેચ આવતીકાલ ૧૮ કારણે તેને આ વર્ષે માર્ચમાં ઇંગ્લેન્ડ જલાઈ એટલે કે રવિવારે રમાશે. સામે ટી -૨૦ માં પ્રવેશ કરવાની તક શિખર ધવન ભારતીય ટીમની સુકાન સંભાળશે. ધવન પ્રવાસ પર મળી. શ્રીલંકા પ્રવાસ પણ યુઝવેન્દ્ર ચહલ માટે ખૂબ મહત્વનો છે. નવો ઇતિહાસ રચશે. તે પ્રથમ વખત ટીમ ઈન્ડિયાની કેપ્ટન જઈ રહ્યો છે. પસંદગીકારોની નજર પણ તેના પર રહેશે. લેગ સ્પિનર ચહલનુંતાજેતરનું પ્રદર્શન સરેરાશથી નીચે વન ડેમાં ભારત તરફથી અત્યાર
રહ્યું છે. ભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ વન-ડે મેચ ભારતીય સમય અનુસાર બપોરે ૩ વાગ્યાની આસપાસ શરૂ થશે. ભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ વન-ડે મેચ ૧૮ જુલાઈ રવિવારે કોલંબોના આર પ્રેમાદાસા સ્ટેડિયમમાં
આ દરમિયાન તેણે મર્યાદિત યોજાશે.ભારત અને શ્રીલંકા વચ્ચેની ઓવરના ક્રિકેટમાં શાનદાર બેટિંગ પ્રથમ વન-ડે મેચ સોની સ્પોર્ટ્સ કરી હતી, જેથી બધાની નજર શ્રીલંકા પ્રવાસ પર મધ્યમ ક્રમના નેટવર્ક પર લાઈવ જોઈ શકાશે.
સુધી ૨૪ ખેલાડીઓએ કપ્તાની
કરનારો ૨૫ મો ખેલાડી બનશે.
શ્રીલંકા પ્રવાસ પર પૃથ્વી શો શિખર
ધવન સાથે ઇનિંગ્સ ખોલી શકે છે.
આ વર્ષની શરૂઆતમાં શોને ટેસ્ટ
ટીમમાંથી બહાર કરાયો હતો.
ધવન ભારતીય ટીમનું નેતૃત્વ
સંભાળી છે.
લખીમપુરમાં પ્રિચંકા ગાંધી સામે એફઆઇઆર દાખલ લખેમીપુર, કાર્યકરોએ,કોગ્રેસનાં મહિલા
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા કાર્યકર સાથે ગેરવર્તન કર્યું હતું.
આ મામલે ઉતરપ્રદેશનાં ગાંધી ત્રણ દિવસના લખનઉના નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, પ્રવાસે છે. ત્યારે લખીમપુરમાં પ્રિયંકા ગાંધી પ્રવાસ માટે લખનઉ મહિલા કાર્યકરને ન્યાય આપવા માટે ધરણા શરૂ કરતા પોલીસ દ્વારા આવી છે. જો ધરણા કરવા હોય તો પરમિશન લઈને ધરણા શરૂ કરવા કોરોના ગાઈડલાઈનના ભંગ બદલ હતા.મહત્વનું છે કે,કૌરોના એફઆઇઆર દાખલ કરવામાં ગાઈડલાઈનનાં ભંગ બદલ પ્રિયંકા ગાંધી પર,કલમ ૧૪૪ અંતર્ગત અત્રે ઉલ્લેખનીય છે કે
એફઆઇર દાખલ કરવામાં આવી લખમીપુરમાં બ્લોક પ્રમુખની ચૂંટણી માટે નામાંકન દરમિયાન ભાજપના છે.
અફઘાનિસ્તાનમાં ભારતીય પત્રકારના મોત મામલે તાલિબાની પ્રમુખે દુ:ખ વ્યક્ત કર્યું
અફઘાનિસ્તાનમાં ભારતીય પત્રકાર દાનિશ સિદ્દીકીની હત્યા મામલે તાલિબાને દુખ વ્યક્ત કર્યું છે. સાથેજ તેમણે એવું પણ કીધું કે દાનિશની મોત પાછળ તેમનો હાથ નથી. દાનિશના મૃતદેહને ઈન્ટરનેશનલ કમેટી ઓફ ધ રેડ ક્રોસને સોપવામાં આવ્યો છે. કંધારના સ્પિન બોલ્ડક જિલ્લામાં યુદ્ધ વખતે દાનિશનું મોત થયું
આ મામલે તાલિબાન પ્રવક્તા જબિઉલ્લાહ મુજાહિદે કહ્યું કે અમને એ વાતની જાણજ નથી કે ગોળીબારી વખતે પત્રકારનું મોત થયું છે. તેમણે એવું કહ્યું કે અમને ખ્યાલ પણ નથી કે તેમનું મોત કેવી રીતે થયું છે. સમગ્ર મામલે મુજાહિદે મીર્ડિયાને એવું કહ્યું છે કે યુદ્ધ ક્ષેત્રમાં કોઈ પણ પત્રકાર પ્રવેશ કરે તો તેમને જાણ કરવામાં આવે અમે તેનું ખાસ ધ્યાન
દાનિશ સિદ્દિકીના મોત પર દુખ વ્યક્ત કરતા તેમણે કહ્યું કે, તેમણે
આસામમાં એનઆરસીના લીધે. ૨૭ લાખના આધાર કાર્ડ સ્થગિત ગુવાહાટી, ના વિધાનસભ્ય અશરફ ઉલ તથા પ્રધાનમંત્રી આવાસ યોજના
હુસૈનના સવાલના જવાબમાં આ
વાત બહાર આવી હતી. દાસે
જણાવ્યું હતું કે હવે કેન્દ્રએ નક્કી
કરવાનું છે કે આ આધાર
એનરોલમેન્ટ કે નંબર અધિકૃત
થયા પછી આ ૨૭ લાખ લોકોના
નામ સ્થગિત થઈ ગયા હતા અને
કેન્દ્રને તેની સમક્ષ અનફ્રીઝ કરવાની
અપીલ કરવામાં આવી છે. તેમા
કહેવાયું છે કે એનઆરસી કંઈ
નાગરિકત્વ માટેનો પુરાવો નથી. આ
તેની વિપરીત અસર આ
પ્રક્રિયા ત્યાંથી આગળ વધી નથી.
લોકોના જીવન પર પડી છે. તેઓને
આધાર સાથે જોડાયેલા સામાજિક
અધિકારો મળી રહ્યા નથી. તે બાબત
નોંધનીય છે કે આધારને હવે
બેક્રિંગથી લઈને રાંધણગેસ સુધી
અંતિમ એનઆરસી પ્રકાશિત
ગણવા કે નહી.
આસામ વિધાનસભામાં આંચકાજનક માહિતી આપતા રાજ્યના સામાન્ય વહીવટ વિભાગના પ્રધાન રંજીત કુમાર દાસે સ્વીકાર્યુ હતું કે આધારના ૨૭,૪૩,૩૬૯ નામ લટક્યા છે. આ બાયોમેટ્રિક્સને ક્લેમ્સ અને ઓબ્જેક્શન એટલે કે દાવા અને વાંધાની પ્રક્રિયા દરમિયાન એકત્રિત કરવામાં આવ્યા હતા. તેની પ્રક્રિયા નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ (એનઆરસી) નો ડ્રાફ્ટ જુલાઈ૨૦૧૮માં પ્રકાશિત થયા પછી શરૂ થઈ હતી. તેમા ૧૯,૦૬,૬૫૭ લોકોને સમાવવવામાં આવ્યા હતા, જે ઓગસ્ટ ૨૦૧૯ની અંતિમ એનઆરસીમાંથી બાકાત રહી ગયા
31P13KK
િઁ આેલ ઇન્ડિયા યુનાઇટેડડેમોક્રેટિક ફ્રન્ટ (એઆઇયુડીએફ)
રાજસ્થાનમાં કાવડ ચાત્રા રદ, જાહેરમાં પ્રાર્થના કરવાની મનાઈ મોટી સંખ્યામાં એકત્ર થતા લોકોના એકત્ર કરવાની મનાઈ કરી દેવામાં
ગેહલોત સરકાર દ્વારા ગઈકાલે
કોઈપણ સ્થળે ધાર્મિક કાર્યક્રમ
ના નામે લોકો મોટી સંખ્યામાં એકત્ર
થઇ શકે નહીં તે માટે વ્યવસ્થા તંત્ર
ગોઠવી દેવામાં આવ્યું છે અને બકરી
ઈદ નિમિત્તે જાહેરમાં નમાજ
પઢવાની અને મોટી સંખ્યામાં લોકોને
કેટલાક ધાર્મિક કાર્યક્રમો પર અંકુશ કોરોનાવાયરસ મહામારી ના લગાવી દીધો છે.
કેસમાં વધારો રોકવા માટે રાજસ્થાન સરકાર દ્વારા કેટલાક કડક નિયંત્રણો ની જાહેરાત કરવામાં આવી છે અને કોરોનાવાયરસ ના સંક્રમણને રોકવા માટે નવી ગાઇડલાઇન જાહેર તિને પગલે કાવડ યાત્રા રદ કરવાની કરવામાં આવી હતી અને તેનું કડક સત્તાવાર જાહેરાત કરવામાં આવી પાલન કરવાની જવાબદારી તંત્ર છે. એ જ રીતે બકરી ઈદ નિમિત્તે વાહકોને સોંપવામાં આવી છે અને જાહેરમાં કે ખુલ્લા મેદાનોમાં પ્રાર્થના ચારેકોર ચેકિંગ ની કાર્યવાહી ઝડપી કરવાની મનાઈ કરતો હુકમ જાહેર .કરવામાં આવ્યો છે અને તેનું કડકપાલન કરાવવાની અધિકારીઓને બનાવવાની સૂચના આપવામાં આવી છે. જવાબદારી સોંપવામાં આવી છે.
દેશમાં કોરોનાવાયરસ મહામારીની બીજી લહેર ચાલી રહી છે અને ત્રીજી લહેર ના સંકેતો મળી રહ્યા હોવાનું નિષ્ણાંતો એ જાહેર કર્યું છે ત્યારે રાજસ્થાન સરકાર દ્વારા
પાકિસ્તાનમાં પેટ્રોલ ૧૧૮.૦૯ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ ૧૧૬.૫ પ્રતિ લીટર
ઇસ્લામાબાદ, કોરોના સંકટ વચ્ચે ભારતમાં જ તિલના ભાવ આસમાને પહોંચ્યા નથી પરંતુ દુનિયાના અનેક દેશોમાં હાલ તેલના ભાવમાં વધારાને કારણે સામાન્ય નાગરિકોની હાલત કફોડી બની છે.
પડોસી દેશ પાકિસ્તાનની જ વાત કરીએ તો પાકિસ્તાનની આર્થિક સ્થિતિ પહેલાથી જ ખરાબ છે એવામાં ઇમરાન ખાનની સરકારે પેટ્રોલ અને હાઇસ્પીડ ડીઝલના ભાવમાં વધારો કર્યો છે.ઇમરાન સરકારે પેટ્રોલની કીમતમાં ૫.૪૦ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલના ભાવમાં ૨.૫૪ રૂપિયા પ્રતિ લીટરનો વધારો રહ્યો છે. પાકિસ્તાનના મુખ્ય અખબાર ડોને
પાકિસ્તાનમાં તહરીક એ ઇસાક લીટર થઇ ગઇ છે. પાર્ટીની સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે આ ભાવ વધારા બાદ પાકિસ્તાનમાં પેટ્રોલની કીંમત ૧૧૮.૦૯ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કીમતમાં ૧૧૬.પ રૂપિયા પ્રતિ લીટર થઇ ચુકયા છે.
પેટ્રોલ અને ડીઝલમાં આવેલ તેજીની અસર હવે પાકિસ્તાનમાં કેરોસીન ઓઇલ અને લાઇટ ડીઝલ ઓઇલ (એલડીઓ)ના ભાવમાં જોવા મળી રહી છે.
કેરોસીનમાં ૧.૩૯ રૂપિયા પ્રતિ લીટર અને લાઇટ ડીઝલ ઓઇલમાં ૧.૨૭ રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે. કેરોસીનની નવી કીમત સામનો કરી રહ્યું છે પાકિસ્તાનને પોતાનું દેવું ચુકવવા માટે પણ દેવું ૮૭.૪૭ રૂપિયા પ્રતિ લીટર અને
હેઠળ હાઉસિંગ સુધી બધા સાથે
જોડી દેવાયું છે. આ ઉપરાંત જાહેર
વિતરણ પ્રણાલિ હેઠળ ફૂડ સબસિડી
પણ સીધી આધાર લિંક ખાતામાં
જમા થાય છે. આસામના નાગાંવ
જિલ્લામાં સૌથી વધુ લોકો આ
યાદીની બહાર છે. તેના પછી
બારપેટા, દરંગ, હોજલ અને કેચર
છે કે તંત્ર આ ભોગ બનેલા લોકો
સામે કેવો આઉટસાઇડર એટલે કે
બહારના હોય તેવો વ્યવહાર કરી
રહ્યુ છે. આ જ પક્ષની રચાયેલી
સરકારની અગ્રતાઓ જુદી છે જે
તાજેતરના પગલાઓમાં જણાઈ છે.
કોવિડની તકલીફ અને ચોમાસાની
વચ્ચે તેણે નવું ગૌસંરક્ષણ બિલ રજૂકર્યા છે, જે તેની અગ્રતાઓ પરત્વે
આવી છે.આ પ્રકારના નિયમોનં
ઉલ્લંઘન કરનાર સામે સખત
કાર્યવાહી કરવાની ચેતવણી પણ
આપી દેવામાં આવી છે. જે લોકો
મોટી સંખ્યામાં લોકો એકત્ર થાય છે
ત્યાં પોલીસનો બંદોબસ્ત ગોઠવી
સમાપ્ત થયો ન હોવાથી મહારાષ્ટ્રમાં
આ વખતે સતત બીજા વર્ષે પણ
ગણપતિ ઉત્સવની ઉજવણી અવાજ
વગરની બની રહેશે. રાજ્ય સરકારે
અનેક માર્ગદર્શિકા બહાર પાડી છે
જેમાં એક મુદ્દો ભગવાન ગણપતિની
મૂર્તિઓની ઊંચાઈ ઘટાડવાને લગતો
છે. ૧૦-દિવસનો ગણેશોત્સવ ૧૦
સપ્ટેમ્બરથી શરૂ થવાનો છે.
કોરોનાવાઈરસ રોગચાળો હજી
દેવામાં આવ્યો છે.
નિર્દેશ કરે છે.
આ બાબત વધુ એક ઉદાહણ
પણ ટોચના પાંચમાં આવે છે.
વડાપ્રધાન ઇમરાન ખાનના રાજકીય બાબતોના વિશેષ સચિવ શાહબાજ ગિલે તેલ કીમતોમાં
આવી છે
હોવાનું સામે આવ્યું છે. વધારાની બાબતમાં માહિતી આપતા કહ્યું કે આંતરરાષ્ટ્રીય બજારમાં પેર્ટ્રોલિયમ પેદાશોના ભાવમાં ખુબ તેજી આવી છે. તેને જોતા પેટ્રોલના ભાવમાં ૧૧.૪ રૂપિયા પ્રતિ લીટરના વધારો કરવાની ભલામણ કરવામાં આવી હતી પરંતુ વડાપ્રધાન ઇમરાન ખાને તેલની કીમતોમાં ફકત ૫.૪૦ રૂપિયાનો વધારો કર્યો યાદ રહે કે પાકિસ્તાન ઇમરાન ખાનના સત્તામાં આવ્યા બાદથી જ રાખીશું જબરજસ્ત આર્થિક મુશ્કેલીઓનો
ક્ષેત્રમાં પ્રવેશ કર્યો તે વાતનું અમને દુખ છે. આપને જણાવી દઈએ કે પુલિત્જર પુરસ્કરા વિજેતા દાનિશ રોયટર્સ સાથે કામ કરતા હતા. તેઓ ત્યાથી સ્થિતીની કવરેજ કરવા ગયા હતા. જ્યા તાલિબાને પાકિસ્તાનની સીમા પર કબ્જો કરી
લીધો છે. જે સીમા પર તાલીબાને કબ્જો મેળવ્યો છે તે સીમા પાછી મેળવવા અઘાનિસ્તાન આર્મી અને તાલીબાની વચ્ચે યુદ્ધ થયું હતું. બાદમાં ઘાયલોને પાકિસ્તાનની સીમા પાસે આવેલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. જ્યા ખબર પડી પત્રકાર દાનિશ સિદ્દિકીનું પણ
મોત થયું છે. ઉલ્લેખનીય છે કે તાલિબાન અને અઘાનિસ્તાની સેના વચ્ચે શહેરના મુખ્ય બજારમાંજ યુદ્ધ થયું હતું. પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં છેલ્લા ઘણા સમયથી તાલિબાન સક્રિય છે. જેઓ નિયમીત રીતે અફઘાનિસ્તાનમાં પણ પ્રવેશ કરતા રહેતા હોય છે.
કોરોનાની બીજી લહેર બાદ મંદિર પ્રથમ વખત ખુલ્યું સબરીમાલા મંદિર પાંચ દિવસ માટે ખુલ્લું મુકાચું
મંદિરમાં દર્શન કરવા ઈચ્છુકે કોરોના વેક્સિનના બંને ડોઝનું સર્ટિકિકેટ અથવા કોરોનાનો નેગેટિવ રિપોર્ટ જરૂરી મંદિર શનિવાર એટલે કે ૧૭મી
ઉતત્તરાખંડથી લઈને રાજસ્થાન અને ઓડિશામાં કાવડ યાત્રા બેન કરી દેવામાં આવી છે. કોરોનાના જોખમને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ચોમાસાની સ્થિતિ ઘણી સારી જોવા
અંદાજે ગત વર્ષ કરતા ૫૦ ટકા નો
ઘટાડો થયો છે એટલે કે પાણીના
સંગ્રહમાં ૨૩ ટકાનો ઘટાડો જોવા
મળે છે અને જળશાયોમાં ૩૨-૩૯
ટકા જેટલુ જ પાણી બચ્ચુ છે એટલે
પાણીની ગંભીર સમસ્યા ઉભી
સરદાર સરોવર ડેમમાં ગત વર્ષે
થવાની ભીતી જોવાઈ રહી છે.
પ૪ ટકા પાણી હતુ જે ચાલુ વર્ષે
૪૩-૨૦ ટકા પાર્ણીમાં સંગઁહ છે
જેમા ૨૧ હજાર ક્યુ સેક પાણીની
પાણીનો સંગ્રહ છે જેમાં ૧૦ હજાર
૮૪૨ ક્યુ સકે પાણીની આવક થઈ
છે આ બંને જળાશયોમાંથી પાણી
છોડવામાં આવ્યુ નથી પરંતુવણાકબોરી ડેમમાં ૯૪-૬૪ ટકા
પાણીનો સંગ્રહ છે અને ૫૫૦૦ ક્યુ
ઉકાઈ ડેમમાં ૪૦-૭૬ ટકા
આવક થઈ છે.
હકીકતે નિષ્ણાંતો સતત કોરોનાની ત્રીજી લહેરની ચેતવણી આપી રહ્યા છે. આઈસીએમઆરના ટોપ વૈજ્ઞાનિકે જણાવ્યું કે ઓગષ્ટમાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે અને દેશમાં દરરોજ એક લાખ કેસ આવી શકે છે. બીજી બાજુ કેન્દ્ર સરકાર પણ સતત આ જોખમને લઈ
નિયમોનું પાલન કરવું પડશે. ઉલ્લેખનીય છે કે, સબરીમાલા મંદિર એવા સમયે ખોલવામાં આવ્યું છે જ્યારે અનેક રાજ્યોએ કાવડ
મંદિર પરિસરમાં ગાઈડલાઈન્સનું પાલન કરવું પડશે. મહામારીનેધ્યાનમાં રાખીને શ્રહ્નાળુઓએ મંદિરમાં દર્શન કરવા માટે આકરા
યાત્રાને પ્રતિબંધિત કરી છે. ચેતવણી આપી રહી છે.
દેશમાં કોરોનાથી અત્યારસૂધી કુલ ૪,૧૩,૦૯૧ લોકોનાં મોત ————————————————————————————————————— દેશમાં કોરોનાના દર્દીઓની પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. સંખ્યા ભલે ઓછી થઈ હોય પરંતુ
કોરોના નવા કેસ સામે આવ્યા બાદ સંભવિત ત્રીજી લહેરના ખતરાર્એ હવે દેશમાં કોરોનાથી સંક્રમિત તમામ લોકોને પરેશાન કરી દીધા છે. થયેલા લોકોની સંખ્યા ૩ કરોડ ૧૦ દક્ષિણ ભારતમાં વધી રહેલા લાખ ૬૪ હજાર ૯૦૮ થઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા
કોરોનાના ગ્રાફ પરથી એવો સંકેત મળે છે કે દેશમાં બહુ ઝડપથીકોરોનાની ત્રીજી લહેર જોવા મળી પ્રમાણે દેશમાં હાલ કોરોનાના ૪ લાખ ૨૫૪ હજાર ૦૨૫ એક્ટિવ શકે છે. સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે કેસ છે. જ્યારે ૩ કરોડ ૨ લાખ ૨૭
થયા છે. જ્યારે કોરોનાથી દેશમાં કુલ ૪ લાખ ૧૩ હજાર ૦૯૧ લોકોનાં મોત થયા છે. દેશમાં અત્યારસુધી ૩૯,૯૬,૯૫,૮૭૯ લોકોને કોરોનાની વેક્સીન લગાવવામાં આવી છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૪૨.૧૨.૫૫૭ લોકોને કોરોનાની વેક્સી આપવામાં આવી છે.
હિમાચલ પ્રદેશના કિજ્ઞોરમાં
જુલાઈથી પ દિવસ માટે ખોલી કલાક પહેલા સુધીનો કોરોના આરટીપીસીઆર નેગેટિવ રિપોર્ટ દેવાયું છે. મંદિરને માસિક પૂજા માટે ખોલવામાં આવ્યું છે. જોકે આ પણ આપવો પડશે. કોરોનાની બીજી લહેર ભલે અટકી ગઈ હોય પરંતુ શ્રદ્ધાળુઓએ
દરમિયાન દરરોજ ૫,૦૦૦ શ્રહ્મળુઓ દર્શન કરી શકશે. પરંતુ આ માટે તેમણે ઓનલાઈન બુકિંગ કરવું પડશે. આ મંદિર ૨૧ જુલાઈસુધી ખુલ્લુ રહેશે. કોરોનાની બીજી લહેર બાદ સબરીમાલા મંદિર
પહેલી વખત ખુલ્યું છે. ખાસ વાત એ છે કે, જે લોકો મંદિરમાં દર્શન કરવા ઈચ્છે છે તેમણે કોરોના વેક્સિનના બંને ડોઝનું સટિંફિકેટ આપવું પડશે અથવા ૪૮
સવારે જાહેર કરેલા આંકડા પ્રમાણે
છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં
કોરોનાના ૩૮,૦૭૯ કેસ નોંધાયા
Sympheny
સ્થળ : અમદાવાદ
તારીખ : ૧૭ જૂલાઇ, ર૦૨૧
થિરુવનંતપુરમ, કેરળનું પ્રસિદ્ધ સબરીમાલા
જાણકારી આપ્યા વગરજ યુદ્ધ
પશ્ચિમ રેલ્વે દ્વારા ૬ જોડી સ્પેશિયલ ટ્રેન નંબર ૦૯૩૦૯/૦૯૩૧૦
ટર્મિનસ - જામનગર સ્પેશિયલ ટ્રેન બાંદ્રા ટર્મિનસથી દર સોમવાર, ગુરુવાર અને શનિવારે ૨૩.૫૫ કલાકે ઉપડશે અને બીજા જ દિવસે ૧૪.૨૫ કલાકે જામનગર પહોંચશે. આ ટ્રેન ૨૪ જુલાઈ, ૨૦૨૧ થી આવી જ રીતે ટ્રેન નંબર ૦૯૧૨૪ જામનગર -ૈબાદ્રા ટર્મિનસસ્પેશિયલ ટ્રેન દર મંગળવાર, શુક્રવાર અને રવિવારે ૨૦.૦૦ કલાકે જામનગરથી ઉપડશે અને બીજા દિવસે ૦૯.૩૦ કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન ૨૫ જ્રુલાઈ, ૨૦૨૧ થી આગળની સૂચના સુધી દોડશે.
ટ્રેન નંબર ૦૯૨૩૫/૦૯૨૩૬ બાન્દ્રા ટર્મિનસ - ભાવનગર ટર્મિનસ સુપરકાસ્ટ સ્પેશિયલ ટ્રેન (સાપ્તાહિક) : ટ્રેન નંબર ૦૯૨૩૫ બાન્દ્રા ટર્મિનેસ - ભાવનગર ટર્મિનસ સ્પેશિયલ ટ્રેન બાંદ્રા ટર્મિનસથી દર સોમવારે ૧૬.૪પ કલાકે ઉપડશે અને બીજા દિવસે oપ.૪o કલાકે ભાવનગર પહોંચશે. આ ટ્રેન ૨૬ જુલાઈ,૨૦૨૧ થી આગળની સૂચના સુધીદોડશે. આવી જ રીતે ટ્રેન નંબર ૦૯૨૩૬ ભાવનગર ટર્મિનસ -બાન્દ્રા ટર્મિનસ સ્પેશિયલ ટ્રેન ભાવનગર ટર્મિનસથી દર રવિવારે ૧૭.૪પ કલાકે ઉપડશે અને બીજા દિવસે ૦૭.૫૦ કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન ૨૫ જૂલાઈ, ૨૦૨૧ થી આંગળની સૂચના સુધી દોડશે.
ટ્રેન નંબર ૦૯૪૧૯/૦૯૪૨૦ અમદાવાદ-સોમનાથ સ્પેશિયલ ટ્રેન
વેસ્ટર્ન ટાઇરસ વેસ્ટર્ન ટાઇમ્સમાં પ્રકાશિત જાહેરાતો અંગે વાંચકોએ પોતાની રીતે ચકાસણી કરી
નિર્ણય લેવો. -જાહેરખબર મેનેજર
ટ્રેન દરરોજ ૧૦.૪૦ કલાકે અમદાવાદથી ઉપડશે અને તે જ દિવસે ૧૯.૪૦ કલાકે સોમનાથ પહોંચશે. આ ટ્રેન ૨૧ જુલાઈ, ્રેટર થી આંગળની સૂચના સુધી વેરાવળ સ્પેશિયલ ટ્રેન દરદોડશે. આવી જ રીતે ટ્રેન નંબર મંગળવારે ઈન્દોરથી રર.૨પ્ આગળની સૂચના સુધી દોડશે. ૦૯૪૨૦ સોમનાથ - અમદાવાદ સ્પેશિયલ ટ્રેન સોમનાથથી દરરોજ ૦૬.૩૫ કલાકે ઉપડશે અને તે જ દિવસે ૧૬.૨૫ કલાકે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન ૨૨ જુલાઈ,૨૦૨૧ થી આગળની સૂચના સુધી
દોડશે. ટ્રેન નંબર ૦૯૩૦૩/૦૯૩૦૪ વેરાવળ - ઇન્દોર મહામના સ્પેશિયલ ટ્રેન (સાપ્તાહિક) : ટ્રેન નંબર ૦૯૩૦૩ વેરાવળ - ઇન્દોર રવિવાર સિવાય તમામ દિવસો માટે

્ટ્રેન નંબરે ૦૨૯ૅ૩૧/૦૨૯૩૨મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ ડબલ ડેકર સ્પેશિયલ ટ્રેન : ટ્રેન નંબર ૅ૦૨૯૩૧/૦૨૯૩૨ મુંબઇ સેન્ટ્રલ૦૨૯૩૧/૦૨૯૩૨ મુંબઇ સેન્ટ્રલ- અમદાવાદ ડબલ ડેકર સ્પેશિયલ ટ્રેન ૨૧ જુલાઇ, ૨૦૨૧ થી સ્પેશિયલ ટ્રેન વેરાવળથી દર પુનઃસ્થાપિત કરવામાં આવશે.
ગાંધીનગર કેપિટલ - ઇન્દોર શાંતિ એક્સપ્રેસ સ્પેશિયલ ટ્રેન : ટ્રેન નંબર૦૯૩૦૯ ગાંધીનગર કેપિટલ -ઇન્દોર સ્પેશિયલ ટ્રેનના ફેરા ૨૨ જુલાઇ, ૨૦૨૧ થી દૈનિક અને ટ્રેન નંબર $\overline{o}$ ૯૩૧૦ ઇન્દોર -ગાંધીનગર કેપિટલ સ્પેશિયલ ટ્રેનના ફ્રેરા ૨૧ જુલાઇ, ૨૦૨૧ થી દૈનિક ચલાવવા માટે પુનઃસ્થાપિત કરવામાં આવશે. ટ્રેન નંબર ૦૯૪૧૯, 0 ४२०, ० ४३०३ अने ૦૯૩૦૪ માટે બુકિંગ ૧૮ જુલાઇ, ૨૦૨૧ થી શરૂ થશે અને ૨૦ જુલાઇ, ૨૦૨૧ થી ટ્રેન નંબર ૦૯૧૨૩, ૦૯૧૨૪, ૦૯૨૩૫અૂને ૦૯૨૩૬ નું બુકિંગ નિયુક્ત્ પીઆરએસ કાઉન્ટર્સ અને આઈઆરસીટીસી વેબસાઇટ પર
કેમસ પોર્ન સ્ટારની લાશ રસ્તા પર મળી આવી, શરીર પર ગોળીઓના નિશાન .નવીદિલ્હી, છેલ્લીવાર ૨૨ જાન્યુઆરીએ
પોર્ન ઇન્ડસ્ટ્રીની ચર્ચિત સ્ટાર ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. વાને છે કરદ્રાના ચાર્ચા દર્દાર છે આ પર યુઝર્સ ખુબ કોમેન્ટ કરીડાહલિયા સ્કાઇની સંદિગ્ધ જેના પર યુઝર્સ ખુબ કોમેન્ટ કરીપરિસ્થિતિમાં મોત થયુ છે. એક રહ્યાં છે. યુઝર્સે તેની પોસ્ટ પરકારમાંથી ૩૧ વર્ષીય પોર્નસ્ટારની કોમેન્ટ કરી તારી આત્માને શાંતિ આપે લાશ મળી આવી છે.પોલીસ રાજકુમારી. તો કેટલાક ફેન્સ માની અધિકારીઓના કહ્યાં અનુસાર, નથી રહ્યાં કે સ્કાઇ હવે આ પોર્નસ્ટારના શરીર પર બંદૂકની ગોળીએના નિશાન હતા. એેવી દુર્**/િ**યામાં નથી રહી. આશંકા જતાવવામાં આવી રહી છે
કે ડાહલિયાએ પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હશે. જો કે ્ર કોઇ કારણ સામે આવ્યું નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર ૩૦
જૂને સ્કાઇની લાશ મળી આવી હતી અને હાલમાં આત્મહત્યાના એન્ગલથી તપાસ થઇ રહી છે. અત્યાર સુધી એવા કોઇ પુરાવા નથી મળ્યા જેનાથી સાબિત થાય કે આ હત્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, સ્કાઇ બ્રેસ્ટ કેન્સર જેવી ઘાતક બીમારીથી લડી રહી હતી. હાલમાં તે ડિપ્રેશનનો શિકાર થઇ હતી. બીમારી દરમિયાન તેણે મિડીયા સાથે વાત પણ કરી હતી. સ્કાઇએ
3.૧ની તીવ્રતાનો ભૂકંપ શિમલા, છે.
હિમાચલ પ્રદેશના આદિવાસી જિલ્લા કિન્નોરમાં શકવારે રાતે ૩.૧ તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. હવામાન વિજ્ઞાન વિભાગે જણાવ્યું કે જાનમાલનાનુકસાનના કોઈ સમાચાર નથી. વિભાગે જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્રકિન્નોર જિલ્લામાં જમીનથી ૧૦ કિલોમીટરની ઉડાઈ પર સ્થિત હતુ. રાતના ૧૧ વાગીને ૩૨ મિનિટ પર ભૂકંપના ઝટકા કિશોરની વાગીને ૪૭ મિનિટ પર ઝટકો આસપાસના જિલ્લામાં અનુભવાયા અનુભવાયો છે.
આની પહેલા હિમાચલના શિમલામાં ગુરુવારે સાંજે ૩.૬ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. હવામાન વિભાગે આ જાણકારી આપી છે. અધિકારીઓએ જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર શિમલા જિલ્લામાં ધરતીની નીચે ૧૦ કિલોમિટરની ઉંડાઈ પર સ્થિત હતુ. જિલ્લા અને તેમની આસપાસના વિસ્તારમાં સાંજે ૭
સિમ્કની લિમિટેડ
CIN - L32201GJ1988PLC010331
રજિ. ઓફિસ : સિમ્ફની હાઉસ, ત્રીજો માળ, FP12-TP50, બોડકદેવ, ઓફ એસ.જી. હાઈવે,અમદાવાદ-૩૮૦ ૦૫૯. ટેલીફોન : +91-79-66211111 ફેક્સ: +91-79-66211139 ઈ-મેઈલ આઈડી: [email protected] વેબસાઈટ: www.symphonylimited.com
કંપનીના સભ્યોને નોટીસ
કંપનીની વાર્ષિક સામાન્ય સભા ("એજીએમ") અને ઇવોટિંગની નોટીસ
આથી સૂચના આપવામાં આવે છે કે કંપનીના સભ્યોની ૩૪મી વાર્ષિક સામાન્ય સભા ૧૦મી ઓગસ્ટ, ૨૦૨૧ના મંગળવારેસવારે ૧૦:૦૦ વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ ("વીસી'') / અન્ય ઓડિયો વિઝ્યુઅલ મીન્સ ("ઓએવીએમ'') દ્વારાયોજાશે. એજીએમ ની નોટીસ અને વ .....................................
કંપની કાયદા, ૨૦૧૩ ની કલમ ૧૦૮ અન્વયે, કંપની (મેનેજમેન્ટ અને એડમિનિસ્ટેશન) નિયમો, ૨૦૧૪ અને સેબી (લિસ્ટિંગ ઓબ્લીગેશન્સ એન્ડ ડિસ્ક્લોઝર રીક્વાયરમેન્ટ્સ) રેગ્યુલેશન્સ, ૨૦૧૫, ના નિયમ ૪૪ સાથે વાંચીને તેઅન્વયે કંપનીએ નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (એનએસડીએલ) www.evoting.nsdl.com દ્વારા રિમોટ ઇ-વોટિંગ અને સભાના સમયે ઇ-વોટિંગ ની સુવિધા સભ્યોને ઉપલબ્ધ કરી છે.
કંપનીએ મંગળવાર, ૩જી ઓગસ્ટ, ૨૦૨૧ના કંપનીની ભરપાઈ થયેલી ઇક્વિટી શેર મૂડીમાં તેમના શેરના પ્રમાણમાંએજીએમમાં વોટિંગ અને તેજ રીતે રિમોટ ઈવોટિંગ પ્રક્રિયાની સુવિધા મેળવવા માટે હકદાર સભ્યો નક્કી કરવા માટેની કટ-ઑફ તારીખ તરીકે નક્કી કરી છે. કોઈ પણ વ્યક્તિ જે એજીએમની નોટિસ મોકલ્યા બાદ કંપનીના શેર ખરીદે છે અથવા કંપનીૂના સભ્ય બને છે અને કટ-ઑફ તારીખના દિવસે શેર ધરાવે છે તેઓ એજીએમની નોટિસની સૂચના અનુસાર વોટિંગ કરી શકે છે.
રિમોટ ઇ- વોટિંગ સુવિધા નીચેના સમયગાળા દરમિયાન ઉપલબ્ધ રહેશે અને ત્યારબાદ સભ્યોને પોતાનો મત આપવાની મંજૂરી આપવામાં આવશે નહી.
| ઇ-વોટિંગની શરૂઆત | ૬ઠ્ઠી ઓગસ્ટ, ૨૦૨૧ ના સવારે ૯:૦૦ વાગ્યાથી શરૂઆત થશે |
|---|---|
| ઇ-વોટિંગની સમાપ્તિ | ૯મી ઓગસ્ટ, ૨૦૨૧ પઃ૦૦ વાગ્યે સમાપ્ત થશે |
| . |
રિમોટ ઇ-વોટિંગની પ્રક્રિયા ૯મી ઓગસ્ટ, ૨૦૨૧ પઃ૦૦ વાગ્યા પછી માન્ય ગણાશે નહી. જે સભ્યોએ રિમોટ ઈવોટિંગ દ્વારા પહેલા વોટ આપ્યો નથી તે સભ્યોને ઈવોટિંગની સુવિધા એજીએમમાં ઉપલબ્ધ કરવામાં આવશે. જે સભ્યોએ એજીએમ પહેલા રિમોટ ઈ-વોટિંગ દ્વારા વોટ કર્યો છે તેઓ એજીએમમાં હાજર રહી શકે છે પણ એજીએમમાં વોટિંગ કરી શકશે નહી.
એજીએમમાં વીસી / ઓએવીએમ દ્વારા જોડાવવા અને રિમોટ ઇ-વોટિંગ દ્વારા વોટ કરવાની પ્રક્રિયા એજીએમની નોટિસના ભાગ રૂપે પેજ નંબર. ૨૪૪-૨૫૧ પર આપવામાં આવેલ છે. આ અંગે કોઈ પણ પ્રશ્ન માટે www.evoting.nsdl.com ના ડાઉનલોડ વિભાગમાં ઉપલબ્ધ "શેર હોલ્ડેર અને ઇ-વોટિંગ યુઝર મેનયુલ" માટે ફ્રીક્વન્ટલી આસ્ક્રેડ કવેશ્વન્સ વિભાગની મદદ લઇ શકો છો અથવા ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૨૨૨-૯૯૦ પર સંપર્ક કરી શકો છો અથવા ઓફીશીયલ શ્રી. અમીત વિશાલ, સિનીયર મેનેજર [email protected] અથવા શ્રી. વિનોદ યાદવ બીગશેર સર્વિસીસ પ્રાઇવેટ લીમીટેડ [email protected] અથવા શ્રી. મયુર બરવાડીયા, કંપની સેક્રેટરી [email protected] નો સંપર્ક કરી શકો છો.
આ જાણકારી કંપની ની વેબસાઇટ www.symphonylimited.com, સ્ટોક એક્સચેન્જની વેબસાઇટ www.nseindia.com અને www.bseindia.com અને એનએસડીએલની વેબસાઇટ www.evoting.nsdl.com પર ઉપલબ્ધ રહશે. સિમ્ફની લિમિટેડ, વતી
સહી/-મયુર બરવાડીયા કેંપની સેક્રેટરી
દેશે જેની નોંધ લેશોજી. આપી દેશે જેની નોંધ લેશોજી
શરૂ થશે.
સૌરભ એમ. વોરા (એડવોકેટ) એમ-૯૨-૧૧૦૦, પારસનગર -૧, .૧૩૨ ફૂટ રીંગ રોડ, નારણપુરા, અમદાવાદ-૬૩. મો.ઃ ૯૫૧૦૬૯૨૦૦૩
ડો. ચિરાગ પટેલ M.B.B.S., M.S. (Ortho) FISS Arthroscopy (ખભા અને ઘૂંટણના રોગના નિષ્ણાંત) Sports Injury & Arthritis Clinic આધુનિક પધ્ધતિથી દૂરબીન દ્વારા (ચીરા વગર) સાંધાના ઓપરેશન કરવાના નિષ્ણાંત સર્જન (હવે ઉપલબ્ધ છે તમારા આંણદ શહેરમા...) શું તમે નીચે દર્શાવેલ સમસ્યાથી પીડાઈ રહ્યા છો ? • ખભાનો સાંધો વારંવાર ખસી જવો (Dislocation) ◆ ખભો જકડાઈ જવો (Frozen Shoulder) ◆ ખભા∕ઘૂંટણના સ્નાયુ, તાણીયા કે ગાદીની ઈજા (Ligament /Tendon Injury) $$ ખભા કે ઘૂંટણમાં ઘસારો કે ઈજા (Arthritis) • રમતગમતમાં થયેલ ઈજા (Sports Injury) સમય : દર શનિવારે (સવારે ૧૦ થી ૧) - એપાઈન્ટ* મેન્ટ નંબર પરીમલ દેલ્થ કેર, નયાપડકાર પ્રેસની +91 8200692743 બાજુમાં, સ્ટેશન રોડ, આણંદ-3૮૮૦૦૧ +91 2692255383 સાંઈ ઓર્થોપેડીક હોર પીટલ, (સોમ થી શનિ) ચશ કોમ્પલેક્ષની સામે, ગોત્રી રોડ, વડોદરા–૩૯૦૦૨૧
જાહેર નોટીસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે, સુમન સીઝનલ વેલફ્રેર સર્વિસ સોસાયટી,થલતેજ, અમદાવાદ દ્વારા સંચાલિત થતી સ્કીમ સુમન સીઝન બંગલોમાં આવેલ બંગલા નં. ૧ જેનો મ્યુ. ટેનામેન્ટ નં. ૦૬૮૦-૦૫-૪૨૦૧-૦૦૦૧-એ છે જે ્રાજેન્દ્રભાઇ જટુભા ઝાલા એ સુમન સીઝનલ વેલ્ફર સર્વિસ સોસાયટીને સદરમિલ્કતના અસલ શેર સર્ટીફીકેટ તેમજ એલોટમેન્ટ લેટર ખોવાયેલ / ભુલથી ક્યાંક .મુકાયેલ છે તેવી અરજી કરીને અમારી પાસે ડુપ્લીકેટ શેર સટીફીકેટ તેમજએલોટમેન્ટ લેટરની માંગણી કરેલ છે. આથી જે કોઇ વ્યક્તિ, સંસ્થા, બેંકને વાંધો તકરાર કે હકક રહેલ હોય તો તે આ નોટીસ પ્રસિદ્ધ થયેથી દિન-૭ (સાત)માં આધાર પુરાવા સાથે અમોને નીચેના સરનામે લેખીતમાં જાણ કરે નહીતર તેમાં કોઇને વાંધો નથી તેમ ગણીને રાજેન્દ્રભાઇ જટુભા ઝાલાના નામનું ડુપ્લીકેટ શેર સર્ટીફીકેટ તેમજ એલોટમેન્ટલેટર સુમન સીઝનલ વેલફેર સર્વિસ સોસાયટી આપી
સૌરભ એમ. વોરા (એડવોકેટ) એમ-૯૨-૧૧૦૦, પારસનગર -૧, ૧૩૨ ફૂટ રીંગ રોડ, નારણપુરા, અમદાવાદ-૬૩. મો.: ૯૫૧૦૬૯૨૦૦૩
જાહેર નોટીસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે, શ્રી સેટેલાઇટ સેન્ટર કો.ઓ.હા.સો.લિ., ાસ્ત્રાપુર, અમદાવાદ સંસ્થા દ્વારા સંચાલિત થતી સ્કીમ સેટેલાઇટ સેન્ટરમાં આવેલ શ્લોક નં. ઇના મકાન નં. ઇ-૬૨, જેનો મ્યુ. ટેનામેન્ટ નં. ૦૬૭-૧૩-૧૯૦પ ૦૦૦૧-ડી છે. જે રાજેન્દ્રભાઇ જટુભા ઝાલા એ સદર મિલ્કતના અસલ શેર સર્ટીફીકેટ તેમજ એલોટમેન્ટ લેટર ખોવાયેલ / ભુલથી ક્યાંક મુકાયેલ છે તેવીઅરજી શ્રી સેટેલાઇટ સેન્ટર કો.ઓ.હા.સો.લિ. કરીને તેમની પાસે ડુપ્લીકેટ શેર સર્ટીફીકેટ તેમજ એલોટમેન્ટ લેટરની માંગણી કરેલ છે. આથી જે કોેઇ વ્યક્તિ, સંસ્થા, બેંકને વાંધો તકરાર કે હકક રહેલ હોય તો તે આ નોટીસ પ્રસિદ્ધ થયેથી દિન-૭ (સાત)માં આધાર પુરાવા સાથે અમોને નીચેના સરનામે લેખીતમાં જાણ કરે નહીતર તેમાં કોઇને વાંધો નથી તેમ ગણીને રાજેન્દ્રભાઇ જટુભા ઝાલાના નામનું ડુપ્લીકેટ શેર સર્ટીફીકેટ તેમજ એલોટમેન્ટલેટર સેટેલાઇટ સેન્ટર કો.ઓ.હા.સો.લિ.
Business Brief
Business AHMEDABAD SUNDAY 18/7/2021 7
New Delhi,
Global cues pushed petrol prices to increase again across the country on Saturday adding further pressure to the stretched budgets of consumers grappling with rising food prices amidst shrinking income.
However, unlike uniform price movement earlier, oil marketing companies on Saturday increased the pump price of petrol only and kept diesel rates unchanged offering some relief to the transport sector.Accordingly, while the price of petrol increased by 30 paise per litre to Rs 101.84 a litre in Delhi, diesel price remained at Friday's level of Rs 89.87 a litre. Across the country as well, Petrol price increased

Petrol price moves up further, diesel rate unchanged
in the range of 30-40 paise per litre, while diesel prices remained unchanged. production cut in line with growing demand. In the city of Mumbai,
Before Saturday, oil marketing companies had kept fuel prices unchanged on Friday but had effected increases for both petrol and diesel on Thursday. With expectation of increased global supply of oil as OPEC agreed to taper where petrol prices crossed Rs 100 mark for the first time ever on May 29, the fuel price reached new high of Rs 107.85 per litre on Saturday. Diesel prices in the city is also at Rs 97.45, the highest among metros. Petrol prices in all
metros have now crossed Rs 100 per litre mark and OMC officials said that if international oil prices continue to firm up, rates may rise further.
With Saturday's price hike, fuel prices have now increased on 41 days and remained unchanged on 37 days since May 1. The 41 increases have taken up petrol prices by Rs 11.44 per litre in Delhi. Similarly, diesel has increased by Rs 9.14 per litre in the national capital. Consumers can now expect that any further rise in fuel prices is checked only after OMCs start cutting the retail price of petrol and diesel over next few days to provide relief. With crude staying low at $73 a barrel, lower fuel prices is a possibility.
FICCI appreciates Assam FM for presenting tax free Budget
Guwahati,
Industry body FICCI has appreciated Assam's first woman Finance Minister Ajanta Neog for presenting a tax free Budget for FY 2021-22 in the state Assembly on Friday. The Chairman of the Northeast Advisory Council of the Federation of Indian Chambers of Commerce & Industry (FICCI), Ranjit Barthakur, complimented the Finance Minister for presenting a 'forward looking budget', free of any additional tax burden at a very difficult time. Welcoming the focus of the Budget on agriculture and rural economy, banks, capacity building initiatives for farmers, the measures taken for improving cattle stock and community-based initiatives for increasing fish production will go a long way in ensuring the food security of the state. Barthakur in a statement also welcomed the infrastructure development proposals under the 'Asom Mala' initiative, particularly the proposal for the development of 1,000 km of embankment-cum-roads and the roads and bridges proposed to be developed across the state. "FICCI has been advocating the need for harnessing the state's riverways for transportation.
Restructuring on cards in absence of moratorium: HDFC Sec.
New Delhi,
Financial institutions are likely to exercise 'Restructuring 2' for stressed assets, in the absence of a moratorium, said HDFC Securities. Accordingly, HDFC Securities, expects banks to remain selective in restructuring stressed assets. "We believe that NBFCs (lender category) and the MSME sector (borrower category) are likely to witness the highest amount of restructuring," the brokerage firm said in a report. Besides, the firm expects a stop-start pattern in loan disbursements during Q1FY22, particularly in retail and SME segments, on account of lockdowns and surging second-wave numbers. "System-wide credit grew by 6 per cent YoY with retail contributing to bulk of the credit growth." "Net additions to credit cards, which had gathered pace during Q4FY21, also slowed down significantly during Apr-May'21." Furthermore, HDFC Securities said strong deposit momentum is expected on the back of surplus in systemic liquidity, and RBI's accommodative stance to revive growth. In addition, it expect provisioning to normalise on a YoY basis, although it is likely to remain flat on a sequential basis.
Ahmedabad,
Raksha Mantri Shri Rajnath Singh launched an Artificial Intelligence (AI) powered grievance management application in New Delhi on July 15, 2021, developed by Ministry of Defence with the help of IIT-Kanpur. Minister of State (Independent Charge) for Personnel, Public Grievances & Pensions Dr Jitendra Singh graced the occasion.
This is the first AI based system developed to improve grievance redressal in the Government. The AI tool developed as part of the initiative has capability to understand the content of the complaint based on the contents therein. As a result, it can identify repeat complaints or spam automatically. Based on the meaning of the complaint, it can categorise complaints of different categories even when key words normally used for such search are not present in the complaint. It enables geographical analysis of complaints in a category including analysis of whether the complaint was adequately addressed or not by the concerned office. Easy user-friendly search enables user to formulate that lakhs of complaints are received on CPGRAMS portal of DARPG, this application will have great use in understanding the nature of complaints, geographies from where they emanate and policy changes which can be introduced to create systemic improvements to address these grievances. sion, the Raksha Mantri described the application as a product of good governance, which reflects the growing synergy between the Government and academia. He said this initia-

Raksha Manti launches AI powered grievance management application
his own queries/categories depending on management requirements and seek performance results based on the query. Given tive is another citizen centric reform of the Government that aims to empower the people at large. Shri Rajnath Singh
Speaking on the occa-
lauded Department of Administrative Reforms & Public Grievances (DARPG) for playing an important role in the reform of the Public Grievances Redressal System, saying that resolving the grievances of people is a great service in itself. He added that the active involvement of reputed institutions like IIT Kanpur will further bolster the system and resolve the grievances of people in a transparent and effective manner.
The Raksha Mantri was briefed that this AI-powered application will automatically handle and analyse the
complaints of the people and would reduce human intervention, save time and bring more transparency in their disposal. A tripartite MoU for the project was signed among Department of Defence, MoD, DARPG and IIT, Kanpur on August 04, 2020. The release of this application marks the introduction of AI-based innovations into governance and administration. This project is first of its kind initiative of the Government for using AI, data science and Machine Learning techniques in grievance redressal. The success of this project in MoD will pave the way for
extension of this application across other Ministries.
phasized the importance of intelligent industrial cities critical to the country's economic growth and employment generation.
Smt. Gunjan Krishna, IAS,
and heavy industries." Shri Hareet Shukla, IAS, Managing Director, Dholera Industrial City Development Ltd (DICDL), said, "We had a formal exchange of views and ideas focused on industrial development to improve the lives of the citizens by being open, connected, sustainable and innovative. This unique interaction will assist us in utilizing and integrating multiple information
Commissioner for Indutrial Development & Director of Commerce and Industries, on Gujarat's infrastructure model, said, "Dholera harnesses the potential of innovative technologies that integrate infrastructure and sustainable-related concepts, which allow effectively, improved, higherquality public services and greater infrastructure robustness. With good infrastructure and sound economic fundamentals, the state has potential for investments in manufacturing vistas for infrastructure and
and communication technology solutions securely to
develop and manage Dholera's key areas."
Jagadish Shettar leads a high-
level delegation to Dholera SIR Gandhinagar, Jagadish Shettar, Minister for Large Industries, Government of Karnataka, and prominent delegates from the Government of Karnataka, on his visit to Dholera, said industrial smart cities like Dholera allow the creation of intelligent and integrated cities that provide a foundation for collaborative and sustainable manufacturing hub. Senior Officials at Dholera and the Government of Karnataka delegation discussed ways and means to enhance economic and investment cooperation, consequently opening new
business in the country. Speaking about his visit to Dholera, Shri Jagadish Shettar, Minister for Large Industries, Government of Karnataka, said, "The Special Investment Region of Dholera envisages to be a world-class smart city with efficient infrastructure opportunities for setting up manufacturing units. I am confident Dholera will increase the industrial output and create a robust business case and investment model while addressing the issue of sustainability, efficiencies, and technology of the coun-
try." The minister further em-
SYMPHONY LIMITED CIN - L32201GJ1988PLC010331 Regd. Off.: Symphony House, Third Floor, FP12-TP50, Bodakdev, Off S.G. Highway, Ahmedabad - 380059 Tel: +91-79-66211111 Fax: +91-79-66211140 E-mail ID - [email protected] Website: www.symphonylimited.com
For, SYMPHONY LIMITED
Sd/- Mayur Barvadiya Company Secretary
Place : Ahmedabad Date : July 17, 2021
NOTICE OF ANNUAL GENERAL MEETING (AGM) AND E-VOTING
NOTICE is hereby given that the 34th AGM of the Members of the Company will be held on Tuesday, August 10, 2021 at 10:00 a.m. through Video Conferencing ("VC") / Other Audio Visual Means ("OAVM"), to transact the business as set out in Notice of the AGM. Annual Report including notice of the AGM has been circulated only through email on July 17, 2021 to those members whose email addresses are registered with the Company / Depositories Participant ("DP") / Registrar and Share Transfer Agent ("RTA") as on July 9, 2021. This is in accordance with applicable provisions of the Companies Act, 2013 and in compliance with applicable circulars issued by Ministry of Corporate Affairs (MCA) Securities and Exchange Board of India (SEBI).
Pursuant to Section 108 of the Companies Act, 2013, read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014 and Regulation 44 of the Listing Regulations, the Company has arranged remote e-voting and e-voting facility at AGM through NSDL, viz.,www.evoting.nsdl.com.
The Company has fixed Tuesday, August 3, 2021 as cut-off date for determining members, who shall be entitled to avail the facility of remote e-voting as well as e-voting in the AGM in proportion to their share in the paid up equity share capital of the Company. Any person who has acquired shares and became members of the Company after dispatch of AGM Notice and holds shares on cut-off date may cast their vote as per instruction provided in the AGM Notice.
The remote e-voting facility shall be available during the following period and thereafter members shall not be allowed to cast their vote:
| Commencement of E-voting | From 9:00 a.m., August 6, 2021 |
|---|---|
| End of E-voting | Up to 5:00 p.m., August 9, 2021 |
The remote e-voting shall not be allowed after 5:00 p.m. on August 9, 2021.The facility for evoting is available at AGM and members attending the meeting who have not cast their vote by remote e-voting shall be able to exercise their right at the AGM. The members who have cast their vote by remote e-voting prior to the AGM may also attend the meeting but shall not be allowed to vote again in the AGM.
You are requested to read the instructions for members for attending the AGM through VC / OAVM and remote e-voting given on page nos. 244-251 forming part of the Notice. In case of any queries, you may refer to the Frequently Asked Questions (FAQs) section for shareholders and e-voting user manual available at the "Downloads" section of www.evoting.nsdl.com or Members who need assistance before or during the AGM, can contact NSDL on their Toll free no.: 1800-222-990 or send a request at [email protected] or contact NSDL Official Mr. Amit Vishal, Senior Manager at [email protected] or Mr. Vinod Yadav, Bigshare Services Private Limited at [email protected] or Mr. Mayur Barvadiya, Company Secretary at [email protected].
This information and details in this regard alongwith Annual Report including notice of AGM is also be available on the website of the Company at www.symphonylimited.com, websites of stock exchanges i.e. www.bseindia.com and www.nseindia.com and on website of NSDL at www.evoting.nsdl.com
Notice is hereby given thatthe Share certificate of 600 equity shares of Rs. 100 each of State Bank of India bearing distictive No. 7410821391 to 7410821990 vide ledger folio no.01330658 with certificate number 128917 of Shri Gopalbhai Ramanlal Shah has been lost or misplaced by undersigned has applied to State Bank of India for issue of duplicate share certificates in respect of the said shares shuold lodge such claim with the Alankit Assignments Limited for the issue of duplicate share certificate in respect of the said shares should lodge such claim with the Alankit Assignments Limited registered office at 205/208, Anarkali Complex, Jhandewalan Extension, New Delhi-110055 India within 15 (Fifteen) days from the date of publication of the notice. Company will proceed
for issue of duplicate share certificate from Ahmedabad.
Name(s) of Shareholder(s) Gopalbhai Ramanlal Shah Res. : 404,Suprim Tower, Nr. Excies Chowki, Ambawadi, Ahmedabad-380015
PUBLIC NOTICE
Date : 17-07-2021 Place : Ahmedabad
GUJARAT MARITIME BOARD ONLINE TENDER NOTICE NO:-06:2021-22 CORREGENDUM-1
Sr.No 02
Name of work Providing and fixing Water meter at ship Recycling
yard, Alangsosiya along with comprehensive operation & maintenance for Three(3) Year. (4th Attempt)
Correction of Class C or above Registration is
eligibility not required
Other Detail shall be same as per original tender notice
Details of the works shall be available on www.statetenders.com
www.gmb.nprocure.com & notice board.
DDI-BVN-C-265/21-22
ON LI NE TENDER NOTICE NO.7/2021-2022 THIRD ATTAMPT
PANCHAYAT R & B DIVISION BH AVNAGAR Executive Ensgineer Panchayat Road and Building Division (Ph.0278-2430082-2422548) invites on-line Tenders from Registered contractors with R&B Deptt of Gujarat Goverment for
Various Road Under Deposit work Rs. 106.18 Lakh 2 (Two)Works. Tender Notice will be published at time of tender upload on website https://www.nprocure.com Bidders have to submit tender On-line on website https://www.nprocure.com only. No.physical submission will be entertained. Detail tender notice also Available on Information Deptt. webside www.statetender.com and our office Notice Board.
Original tender documents, and detailed tender Notice also can be seen at this office on working days.
Tender Online Submission Date is 26-07-2021 upto 18-00 P.M.
DDI-BVN-264/21-22
Tender Notice-07, Year : 2021-22 DISTRICT WATER AND SANITATION UNIT Surendranagar - 363001
Tender are invited through E-Tendering by the Unit Manager, District Water and Sanitation Unit. Surenderanagar, Jal Bhavan, Ground Floor, Near New Circuit House, Surenderanagar - 363001 Phone No.9978440750 From the contractors holding registration of E-2 calss and above on behalf ot the Chairman Rural Water and Sanitation Committees for works of distribution pipelines, pumping machinery etc. to differnt villages of Sayla, Chotila, Dasada, Limbdi, Lakhtar and Wadhwan talukas of Surenderangar district. The total estimated cost of 14 villages is Rs. 228 Lakh (minimum amount is 6.92 Lakhs and maximum amount is 32.67 lakhs) Tender documents can be seen, down - loaded and submitted on website https://www.nprocure.com Last Date of submission of Tender Do ucments it Dt.02-08-2021 to 18-00 Hours Physical submission of tender is Dt 03-08-2021 up to 15-00 hours by Reg.AD/Speed post/Hand Delivery Accepted Any additional information of the tender will be available at above mentioned office all right is reserved to reject any or all tenders without assigning any reasons thereof any amendment regarding this tenders will be
shown/published only on website only .
For any query realted to village water supply scheme, contact on
toll free no 1916
{krníke/ MkwhuLÿLkøkh/ 173/ 21-22
GUJARAT WATER SUPPLY
& SEWERAGE BOARD, TENDER NOTICE NO 05 OF 2021-2022 (I.D.NO.472371) (Second Attempt) Executive Engineer, Public Health Works Division, GWSSB Surat (Ph.261-2782088) invites online tenders through E-tendering single bid system from registered
contractors in "R & B Department/Irrigation Department for the work with GWSSB work of Uncovered villages of Bardoli, Mandvi of Surat (44 villages) Trial run contract for construction of 13 MLD WTP @ MHW,RCC U/G Sump RCC ESR Pump house & providing, supplying Lowering, laying & jointing Rising main & Gravity main pipeline & supply instrallation, Testing & Commsisioning of HSCF pump with Associated Mechanical and Electrical Equipments instruments & Associated Mechanical and Electrical network for 5 yrs. Under RWSS works, For the Range of estimated amounting Rs.80/ - Crore For further details of tender notice, scope of work tender fee EMD and specification etc. Please visit Web sites http://gwssb.nprocure.com, The last Date of online bid submission is Dt 12-08-2021 up to 18.00 hrs. & Tender Physical Documents submission Hand to hand of date 13- 08-2021 up to 15-00 pm hrs. Dept. reserves the right to reject any one or all tenders without assigning any reason. Now onwards, all the improvements/correction in the tender shall be done online only.
For any query regarding water supply problem, please call on helpline number-1916
No.Mahiti-Surat/403/2021

Invites online tender ID No. 472788,472789, 472791, 472793, 472794, 472795, 472796, 472797, 472799, 472801, 472802,472803, 472804, 472806, 472808,472810, 472811, 472812,472813, 472814, 472815 472817, 472818, 472820, 472821, 472822, 472823, 472824, 472826, 472828, 472829,472830, 472831, 472832, 472833, 472835 for the work of Various water supply scheme DI. Dangs under Public Health works Division, G.W.S.S.B Ahwa for Further detail of tender Notes scope of works & specification etc. Please visit website www.gwssb.org. www.gwssb.nprocure.com Www.statetender.com last date for submission of on line tender is 31/07/2021 up to 18:00 hrs.
The people are requested to contact the GWSSB helpline number "1916" about drinking water problem in rural areas.
¢{ktf.{krníke/zktøk/66/21
CHANGE OF NAME
I have changed my old name from FATTAH HASINA MOHMEDAYUB to new name FATTA HASINABANU MOHMEDAIYUB Add.: E-3801, Mota Nagoriwad, Opp. Madina Hotel Bharuch V033
CHANGE OF NAME
I have changed my old name from HETAL KETANKUMAR PATEL to new name HETAL KETAN PATEL Add.: Residing 4, Stadium Plaza, Nr. Motera Stadium,Motera, Ahmedabad-380005. 1091
CHANGE OF NAME
I have changed my old name from HARSHAKUMARI NATVARLAL PATEL to new name HARSHABEN NAGINBHAI PATEL Add.: C 233 Radhe bunglows part 1 Khokhra Ahmedabad 1090
CHANGE OF NAME
I have changed my old name from BONNIE DEEPAKBHAI SHAH to new name VATSAL DEEPAKBHAI SHAH Add.: A-209, Saheli Sanidhya Apartment, Vasantkunj Society, Opp. Anandji Kalyanji Pedhi, Paldi, Ahmedabad 1089
CHANGE OF NAME I have changed my old name from PATEL TIMIN KANJIBHAI
to new name PATEL TIMINKUMAR KANJIBHAI Add.: At. Jasalpur (Nano Thakorvas) Ta. Kadi Dist. Mehsana 1088
Mumbai,
Healthy quarterly earnings season along with foreign fund inflows are ex-
pected to push India's equity markets higher during the upcoming week.
Accordingly, market observers, opined that healthy earnings announced till now have ignited investors' interest in largecaps and expanded volumes.
Lately, Infosys and Wipro have come out with encouraging quarterly numbers.
Q1FY22 earnings ignites interest in L-Caps; markets' seen rising By Rohit Vaid In the upcoming week positive US Fed statement
companies such as ACC, HCL Tech, Asian Paints, Bajaj Finance, Bajaj Auto, HUL, JSW Steel, ICICI Bank and ITC are expected to come out with their quarterly numbers. "Indices could continue to edge upwards in the coming week which is a truncated week with a holiday on Wednesday," said Deepak Jasani- Head of Retail Research at HDFC Securities. "Retail investors could do a bit of reshuffling from the smallcaps into mid and largecaps." Last week, India's equity markets touched new record highs supported by and encouraging macro economic data points. However, rising Covid cases globally continue to instil caution in investors' sentiments. "Q1FY22 earnings season has started off on a strong note and is providing support to the market. Since restrictions this time around was localised and less stringent versus the lockdown in CY20, the impact in 1QFY22 seems to be contained," said Siddhartha Khemka, Head - Retail Research, Broking & Distribution, Motilal Oswal Financial Services. "We expect earnings momentum to accelerate in FY22 as the pace of
vaccinations picks up and the economy opens up further."
Besides, sector-specific buying in IT, Pharma, and
Reality have accelerated in anticipation of strong quarterly earnings.
"We expect this sectorspecific momentum to continue during the weeks ahead," said Geojit Financial Services' Head of Research Vinod Nair.
"However, lackluster global market and FII net sellers are likely to increase volatility in the market."
According to Joseph Thomas, Head of Research, Emkay Wealth Management: "