AI assistant
Styrenix Performance Materials Limited — Proxy Solicitation & Information Statement 2023
Jan 9, 2023
60520_rns_2023-01-09_b5c1047f-ac5a-4b88-b7db-4394d801814b.pdf
Proxy Solicitation & Information Statement
Open in viewerOpens in your device viewer

January 9, 2023
To, BSE Limited Dept. DSC_CRD Phiroze Jeejeebhoy Towers, Dalal Street Mumbai 400 001
BSE Scrip Code: 506222
National Stock Exchange of India Limited Exchange Plaza, Plot No. C/1, 'G' Block, Bandra- Kurla Complex, Bandra ('E') Mumbai 400 051 NSE Symbol: INEOSSTYRO
Dear Sir/ Madam,
Subject: Publication of Postal Ballot notice in Newspapers.
This is to inform you that pursuant to provisions of Sections 108 and 110 of the Companies Act, 2013 and Rule 22(3) of the Companies (Management and Administration) Rules, 2014, the Company has published the Notice for postal ballot in Business Standard (English) and Vadodara Samachar (Gujarati) newspaper editions dated January 9, 2023. We enclose herewith the newspaper clippings with a request to take the same on your records.
The same is also uploaded on the website of the Company.
Thanking you,
Yours faithfully, For Styrenix Performance Materials Limited Abhijaat Sinha Head Legal & Company Secretary ABHIJAAT AKHILESH SINHA Digitally signed by ABHIJAAT AKHILESH SINHA Date: 2023.01.09 17:55:27 +05'30'
Encl.: As above.
ગૃહ રાજય મંત્રી હર્ષ સંધવી એ
(પ્રતિનિધિ)છોટાઉદેપૂર,તા.૮ છોટાઉદેપુર ખાતે દિનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM), સ્વ સહાય જૂથો માટે બેંક લિંકેજ અન્વયે કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો હતો જેમાં લાભાર્થીઓને સ્વ સહાય ના ચેકો અર્પણ કરાયાં હતાં.
સરકાર દ્વારા છેવાડાના માનવીને સરકાર દ્વારા મળતાં દરેક લાભો પહોંચાડવાની કામગીરી સ્થાનિક પ્રતિનિધિઓ દ્વારા હાથ ધરવામાં આવે છે. ત્યારે આજરોજ વિધાનસભાના મુખ્ય ડંડક બાલકુષ્ણ શુકલ, જિલ્રા કલેકટર શ્રીમતી સ્મૃતિ ચારણ, ડી.ડી.ઓ.ગંગા સિંધ, ધારાસભ્યો જયંતીભાઈ રાઠવા, અભેસિંહ તડવી, રાજેન્દ્રસિંહ રાઠવાની ઉપસ્થિતિમાં આ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં વિવિધ રાષ્ટ્રીય બેંકો અને મંડળીઓના સહયોગથી લાભાર્થીઓને ચેકનું વિતરણ તેમજ આર સી ટી આઈ ના પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
Styrenix

આ કેમ્પમાં નિયામક સાહેબ. જિલ્રા ભા.જ.પા પ્રમુખ, મહામંત્રી, તેમજ ઉપસ્થિત મહાનુભાવો, પદાધિકારીઓ, કાર્યકરો અને લાભાર્થીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહયાં હતાં.
આ ઉપરાંત જેતપુર પાવી વિધાનસભાના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા, છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, સંખેડા
સ્ટાચરેનિક્ષ પરકોર્મન્સ મટેરીચલ્સ લિમિટેડ
(અગાઉ ઈનીઓસ સ્ટાયરોલ્યુશન ઈન્ડિયા લિમિટેડ તરીકે જાણીતી)
સીઆઈએન: L25200GJ1973PLC002436
રજી. ઓફિસ : પમો માળ, ઓહમ હાઉસ-II, ઓહમ બીઝનેસ પાર્ક, સુભાનપુરા, વડોદરા-૩૯૦૦૨૩, ગુજરાત.
ईोन: +૯૧ (२५५) २३०३२०१ / २३०३२०२
ฮ-ฟิย์ต : [email protected] | doaniez : www.ineosstyrolutionindia.com
પોસ્ટલ બેલેટ નોટિસ
આથી સૂચના આપવામાં આવે છે કે, કંપની એકટ, ૨૦૧૩ ("અધિનિયમ") ની કલમ ૧૧૦ અનુસાર
અને કંપનીઝ (મેનેજમેન્ટ એન્ડ એડમિનિસ્ટ્રેશન) નિયમો, ૨૦૧૪ (" નિયમો") ના નિયમ ૨૨ અને
અધિનિયમ અને નિયમોની અન્ય લાગુ જોગવાઈઓ તથા કોર્પોરેટ બાબતોના મંત્રાલય ("એમ.સી.એ.
પરિપત્રો") દ્વારા જારી કરવામાં આવેલ સામાન્ય પરિપત્રો નંબર ૧૪/૨૦૨૦ તારીખ ૮ એપ્રિલ ૨૦૨૦,
$3/$ ૨૦૨૨ તારીખ ૫ મે ૨૦૨૨, ૧૦/૨૦૨૨ અને ૧૧/૨૦૨૨ તારીખ ૨૮ ડિસેમ્બર ૨૦૨૨ તથા
સિકયોરિટી એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા ( લિસ્ટિંગ ઓબ્લિગેશનસ અને ડિસ્કલોઝર જરૂરિયાતો)
રેગ્યુલેશન્સ, ૨૦૧૫ ("લિસ્ટિંગ રેગ્યુલેશન્સ") ના નિયમન ૪૪, ઈન્સ્ટીટયુટ ઓફ કંપની સેક્રેટરીયલ સ્ટાન્ડર્ડ ઓન જનરલ મીટીગ્સ (" એસ.એસ.-૨") અને અન્ય લાગુ કાયદા, નિયમો અને નિયમનો (કોઈ
પણ પૈદ્યાનિક ફેરફાર અથવા પુન: અધિનિયમ જે જે તે સમય માટે અમલમાં છે અને સમયાંતરે સુધારેલા
સુધારા સહિત) અનુસાર નીચે દર્શાવેલ ઠરાવો ઈનીઓસસ્ટાયરોલ્યુશન લિમિટેડ (" કંપની") ના સભ્યો
ધારાસભય અભેસિંહભાઇ તડવી ઉપસ્થિત રહી તેમના હસ્તે સખી મંડળના બહેનો અન્ય ભાઈઓ તથા બહેનોને કેશ ક્રેડિટ કેમ્પ કાર્યક્રમ અંતર્ગત સ્વ સહાય જૂથોને ચેક તેમજ આર-સીટીઆઈ પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. આમ, ખૂબ જ મોટી સંખ્યામાં લાભાર્થીઓને લાભ મળે તેવા સઘન પ્રયત્નો સ્થાનિક ધારાસભ્યોએ હાથ ધર્યા હતા.
ક્લાસીસમાં ઘણા વિદ્યાર્થીઓ આવતા હોય છે. પરંતુ બે વર્ષ પહેલા ૧૩ વર્ષની સગીરા ટ્યુશન ક્લાસીસમાં વહેલા પહોચી હતી. મળતી વિગતો પ્રમાણે તે સમયે
સગીરા અને લંપટ શિક્ષક ઉદય એકલા જ હતા. જેથી લંપટ શિક્ષકે તે તકનો લાભ ઉઠાવ્યો હતો. ઉદય સગીરાને રૂમમાં લઈ જઈને તેની સાથે શારીરિક અડપલા કર્યા હતા. જેથી સગીરા ત્યાથી ગભરાઈને ભાગી ગઈ અને ઘરે આવી ગઈ હતી.સગીરા સમગ્ર બનાવની હકીકત માતા અને દાદીને જણાવતા પરિવારે લંપટ શિક્ષક સામે
ગોધરામાં બે માથાભારે શખ્સોએ ખંજર દ્વારા ચુવક પર જીવલેણ હુમલો કરતાં ફરિયાદ પંચમહાલ.તા.૦૮ – જબા અને સમીર ઇસ્હાક દેસાઈ
નોંધી બંને માથાભારે ઇસમોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા બોલાવતા શબ્બીર ઉર્ફે તત્યો હુસેન છે. મોંઘવારીએ માછીમારોની કમર ભાંગી
જહરપુરા ગોહ્યા મહોલ્લા ગોધરા નાઓને કહ્યું કે, તમે મને અવાર નવાર રસ્તામાં જતા કેમ અપશબ્દો બોલો છો. તે બાબતે પૂછપરછ કરતાં શબ્બીર ઉર્ફે તત્યો હુસેન જબાએ કહ્યું હતું કે, તું અમારી બાતમી પોલીસને કેમ આપે છે. તેમ કહી મા-બેન સમા અપશબ્દો બોલી પેન્ટના નેફામાંથી ખંજર કાઢી ખાલીદ મુસ્તાક ઢુંઢિયાના પેટના ભાગે મારવા જતા તેઓએ જમણા હાથે ૫કડી પાડતાં જમણા હાથની આંગળીઓ ઉપર ઇજાઓ પહોંચી હતી. જ્યારે સમીર ઈસ્હાક દેસાઈએ ખાલીદ મુસ્તાકને ગડદાપાટુંનો માર મારી ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ખાલીદ મુસ્તાકે ગોધરા બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગનો
ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં રહેતા યુવાનને બે માથાભારે ઈસમો દ્વારા તું કેમ અમારી પોલીસને બાતમી આપે છે. તેમ કહીને મા-બેન સમા અપશબ્દો બોલી ખંજર દ્વારા જીવલેણ હુમલો કરી ગડદાપાટુંનો માર માર્યો હતો. માર મારતા યુવાને ગોધરા બી-ડિવિઝન પોલીસ મથકે બે માથાભારે ઈસમો વિરુદ્ધ પોલીસ
ઉત્તરાખંડનું જોશીમઠ શહેર એક મોટી કુદરતી આપદાનો સામનો કરી રહ્યું છે. એક રીતે શહેર જમીનમાં ધસી રહ્યું છે. મકાનો જોખમી સ્થિતિમાં હોવાથી લોકો પલાયન કરવા મજબૂર બન્યા છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર પણ એક્શનમાં આવી છે. ઉત્તરાખંડનું યાત્રાધામ જોશીમઠ સંકટમાં છે. કુદરત અહીંના લોકોને ડરાવી રહી છે. ક્યારે શું થશે, તેની આશંકામાં લોકો રાત્રે સૂઈ નથી શકતા. સંભવિત આપદાથી જીવ બચાવવા લોકોએ સ્થળાંતરનો માર્ગ લેવાની મકાનોમાં તિરાડો સતત પહોળી થઈ રહી છે. જમીનમાંથી જ્યાં ત્યાં પાણીનાં ઝરા નીકળી રહ્યા છે. છેલ્લા એક સપ્તાહથી પરિસ્થિતિ વધુ વિકટ બની છે. મકાનો ધસી રહ્યા છે. જમીનના પેટાળમાંથી ભેદી અવાજ સંભળાય છે. અત્યાર સુધી ૬૦૦થી વધુ મકાનોમાં તિરાડો અને જમીન ધસી પડવાની ઘટનાઓ સામે આવી છે. જેનાથી લોકો ભયભીય બન્યા છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ શનિવારે જોશીમઠનું નિરીક્ષણ કર્યું. તેમણે હવાઈ માર્ગે અને શહેરની સ્થિતિનો તાગ મેળવ્યો, ત્યારબાદ શહેરમાં જઈને લોકો સાથે પ્રત્યક્ષ રીતે સ્થિતિને નિહાળી હતી. તેઓ અસરગ્રસ્તોને પણ મળ્યા. તેમણે તમામ જરૂરી કામગીરી કરવાની ખાતરી આપી છે. હકીકતમાં મિશ્રા આયોગની રિપોર્ટમાં ૧૯૭૬ માં કહેવાયુ હતું કે, જોશીમઠના મૂળમાં અખતરા કરવાથી ખતરો આવશે. આ આયોગ દ્વારા જોશીમઠનું સર્વેક્ષણ કરવામાં આવ્યુ હતું. જેમાં જોશીમઠને એક મોરેનમાં વસાયેલુ જશાવ્યુ હતું, જે અતિ સંવેદનશીલ માનવામા આવે છે. રિપોર્ટમાં
નવીદિલ્હી.તા.૦૮ જોશીમઠના નીચેના મૂળથી જોડાયેલી પહાડી પત્થરો સાથે છેડખાની ન કરવા માટે કહેવાયુ હતું. તેમજ અહીંના નિર્માણને પણ સમિતિના દાયરામાં સમેટવાની અરજી કરાઈ હતી, પરંતુ આયોગની રિપોર્ટ લાગુ થઈ શકી ન હતી. જોશીમઠમાં ૭૦ ના દાયકામાં ચમોલીમાં આવેલ ભીષણ તબાહી બેલાકુચી પૂર બાદથી સતત ભૂસ્ખલનની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે ચમોલી યુપીનો ભાગ હતો. જમીન ખસી જવાની ઘટનાઓ સામે આવ્યા બાદ યુપી સરકારે ગઢવાલ કમિશનર મુકેશ પણ ફરજ પડી છે. જમીનોના અને મિશ્રાને આયોગ બનાવવા માટે સર્વે કરવાનો આદેશ આપ્યો હતો. ૧૯૭૫ માં ગઢવાલ કમિશનર મુકેશ મિશ્રાએ એક આયોગની નિમણંક કરી હતી. જેને મિશ્રા આયોગ કહેવાય છે. તેમાં ભ-એન્જિનિયર, વૈજ્ઞાનિક, મેનેજમેન્ટના અનેક અધિકારીઓને સામેલ કરવામા આવ્યા હતા. એક વર્ષા બાદ આ આયોગે પોતાની રિપોર્ટ સરકારમાં સોંપી હતી. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યુ હતું કે, જોશીમઠ એક રેતાળ પહાડી પર સ્થિત છે. જોશીમઠની તળેટીમાં કોઈ પણ કામ કરવામાં ન આવે. બ્લાસ્ટ, ખનન તમામ વાતોનો તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. કહેવામાં આવ્યુ હતું કે, મોટા મોટા નિર્માણ કે ખનન ન કરવામાં આવે. અલકનંદા નદીના કિનારે સુરક્ષા વોલ બનાવવામાં આવે. અહીં
છે. પ્રભાવિતો માટે બે હજાર ફ્રેબ્રિકેટેડ મકાન બનાવવામાં આવશે. પ્રભાવિત પરિવારોને ૬ મહિના સુધી દર મહિને ૬૦૦૦ રૂપિયા આપવામાં આવશે. જોશીમઠના સંકટ મામલે કેન્દ્ર સરકારના જળશક્તિ મંત્રાલયે એક કમિટી બનાવી છે, જે ૩ દિવસમાં રિપોર્ટ સોંપશે. જોશીમઠ જેના કારણે દુનિયાભરમાં જાણીતું છે, તે આદિ ગુરુ શંકરાચાર્યના મઠ પર પણ જોખમ તોળાય છે. હજારો વર્ષ જૂના માધવ આશ્રમ મંદિરના શિવલિંગ પણ તિરાડો પડી હોવાનો દાવો કરાયો છે. ઉત્તરાખંડના જોશીમઠ પરનું સંકટ કેટલું મોટું છે તેની સાબિતી માટે સામે આવેલા દ્રશ્યો |
ફરિયાદ નોંધાવી હતી. આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, ગોધરાના રહેમતનગર ચિખોદ્રા તથા મૂળ રહે. મેદા પ્લોટ ઇમરાન મસ્જિદ સામે ગોધરાના ખાલીદ મુસ્તાક ઢુંઢિયાએ પોતાની પોલીસ ફરિયાદમાં જણાવેલ કે, શબ્બીર ઉર્ફે તત્યો હુસેન જબા અવાર નવાર રસ્તામાં આવતા જતા અપશબ્દો બોલતો હતો. જેથી ખાલીદ મુસ્તાક ઢુંઢિયાએ ફોન કરી વેજલપુરના નજરાના સર્વિસ સેન્ટર પાસે
વારસીયા પોલીસ મથકે ફરિયાદ ગણતરીના સમયમાં ધરપકડ કરી નોંધાવી હતી. જાતીય સતામણીની લીધી અને આગલની વધુ તપાસ ફરિયાદ નોંધાકો વારસીયા પોલીસે હાથ ધરી હતી. લંપટ શિક્ષક ઉદય મોહનરાવ વડોદરા શહેરના વારસીયા ભાલેરાવ વિરૂદ્ધ આઈ.પી.સી વિસ્તારમાં આવેલા પ્રાર્થના ફ્લેટમાં ૩૫૪ એ અને પોક્સો એક્ટ હેઠળ રહેલા ૬૧ વર્ષીય લંપટ શિક્ષક જેનું ગુનો નોંધીને આરોપીની ધરપકડ નામ ઉદય મોહનરાવ ભાલેરાવ કરી લીધી અને આગળી કાર્યવાહી ઘણા સમયથી ટ્યુશન ક્લાસીસ ચલાવે છે. તેના આ ટ્યુશન હાથ ધરી હતા.
સતામણીના બનાવો વધી રહ્યા છે. વિરદ્ધ એક ખાસ મહિમ શરુ કરવામાં થી સીનીયર પોલીસ અધિકારીઓ શિક્ષણ સંસ્થાઓમાં પણ સગીરાએ લોકો વચ્ચે જશે, લોક દરબારમાં સાથે શારીરિક અડપલા કર્યા ગૃહ રાજ્યમંત્રી એ ઉમેર્યું હતું કે, જાહેરમાં ફરિયાદ લઈને આવા હોવાના ઘણા બનાવો સામે આવતો વ્યાજખોરો સામે કડક કાર્યવાહી હોય છે. પોલીસ પણ આ મામલે કરશે.તેમણે ગુજરાતના સૌ નાગરિકોને પોતાની તપાસ ચલાવી રહી છે.
ગુજરાતના તમામ જિલ્લાઓમાં ગુજરાત પોલીસ દ્વારા છેલ્રા એક સપ્તાહથી જે વ્યાજખોરો સામે એક વિનંતી કરતા કહ્યું કે,કોઈ પણ મહિમ ચાલ કરવામાં આવી છે અને વ્યાજખોરની હેરાનગતિ હોય કે ત્રાસ હોય તો કોઈ પણ જાતનો ડર રાખતા આ મુહિમમાં ગુજરાતના તમામ નહી આ તમામ લોકોને પહોંચી વળવા વિસ્તારોમાં આ મુહિમ થકી ગુજરાતના માટે પોલીસ સદાય તત્પર છે અને અનેક પરિવારો ને આ વ્યાજખોરોના ત્રાસમાં થી મૂક્ત થવાની એક તક પૂરી રહેશેજ આપને સહેજપણ ચિંતા કરવાની જરૂર નથી. સુરત પોલીસ પાડી છે. આવનારા એક અઠવાડિયામાં કમિશ્નરના ધ્યાને આવ્યું હતું કે,કેટલાક આ મૂહિમ વધુ ઝડપી અને વેગવાન બનાવીને અસરકારક રીતે અમલી વ્યાજખોરો ગરીબ અને મજબુર કરાશે. આ માટે રાજયના તમામ લોકોની આર્થિક મજબુરીનો ફાયદો ઉપાડી ગેરકાયદેસર રીતે ઉંચા વ્યાજદરે જિલ્નાના પોલીસ અધિકારીઓને ખાસ વ્યાજ વટાવનો ધંધો કરીને લોકોને ધ્યાન કેન્દ્રિત કરવા તેમણે સૂચનાઓ પરેશાન કરે છે.જેના પરિણામે કેટલાક પણ આપી છે. તેમણે વધુમાં જણાવ્યું છેકે, ગુજરાત પોલીસના તમામ કિસ્સાઓમાં લોકો આવા વ્યાજખોરોના સીનીયર અધિકારીઓ જેવા કે ત્રાસના કારણે આપઘાત કરવા સુધીનું પગલું ભરી લે છે.આવી અનેક ફરિયાદો પીઆઈ, ડીવાયએસપી, ડીએસપી બાદ સુરત પોલીસે વ્યાજખોરો વિરુદ્ધ અને મહાનગર હોય તો કમિશ્નર કડક કાર્યવાહી શરુ કરી હતી જેને સુધીના અધિકારીઓ પોતે અલગ અલગ વિસ્તારમાં જાય અને સામાન્ય સફળતા મળતા આ મોડલ નાગરિકે પોલીસ મથકે જઈને કરિયાદ રાજયભરમાં અમલી બનાવાનો રાજય ના આપવી પડે તે માટે ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે તેમ તેમણે ઉમેર્યું પોલીસ મુહિમ શરુ કરશે.આવતી કાલ હતું.
કડક કાર્યવાહી કરશેઃગૃહ રાજચ મંત્રી હર્ષ સંધવી (પ્રતિનિધિ)અમદાવાદ,તા.૮ આવી છે.
ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓ આવતીકાલથી રાજચવ્યાપી
લોક દરબાર ચોજીને ગેરકાચદે વસૂલતા વ્યાજખોરો સામે
જણાવ્યું છે કે,રાજયના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો ને વ્યાજખોરોની ચુંગાલમાંથી મુકત કરાવવવા માટે રાજય સરકારે મકકમ નિર્ધાર કર્યો છે.જેના ભાગરૂપે આવતીકાલથી રાજયવ્યાપી લોકદરબારનું આયોજન કરાયું છે જેમાં રાજય પોલીસ દળના ઉચ્ચ અધિકારી ઓ નાગરિકોના પ્રશનો સાંભળીને તેના નિરાકરણ માટે સંનિષ્ઠ પ્રયાસો કરશે અને ગેરકાયદે વ્યાજ વસૂલતા કસૂરવારો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરશે. ગૃહ મંત્રી સંધવી એ ઉમેર્યું કે, રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આ ખાસ આયોજન કરવામાં આવી રહ્યું છે જેમા જરૂરતમંદ નાગરિકોને મહત્તમ લાભ લેવા રાજય સરકાર દ્વારા અપીલ કરાઈ છે. મંત્રી એ ઉમેર્યું કે,સુરત પોલીસ દ્વારા ગેરકાયદે વ્યાજ વસુલતા વ્યાજખોરો વિરજ મહિમ ચલાવવામાં આવી હતી એને મળેલી સફળતાના પરિણામે હવે આ મોડલ ગુજરાતમાં લાગુ કરવામાં આવી રહ્યું છે.ગુજરાતભરમાં પોલીસ દ્વારા વ્યાજખોરો(Money Lender)
જોશીમઠમાં ૪७ વર્ષ પહેલા જ અપાઈ હતી તબાહીની ચેતવણી ઉત્તરાખંડના જોશીમઠના ૯ વિસ્તારના ૬૦૩ મકાનોમાં તિરાડ : ૪૩ પરિવારોને શિફટ કરાચા
લંપટ શિક્ષકે ૧૩ વર્ષની સગીરા સાથે શારીરિક અડપલા કર્યા વડોદરા, તા.૮ રાજ્યમાં સતત શારીરિક
વડોદરા શહેરના વારસીયા
વિસ્તારમાં ટ્યુશન ક્લાસીસ
ચલાવતા વૃદ્ધ શિક્ષકે ૧૩ વર્ષની
સગીરા સાથે શારીરિક અડપલા
કર્યા હોવાનો બનાવ પ્રકાશમાં
આવ્યો છે. આ સમગ્ર મામલે
વારસીયા પોલીસે લંપટ શિક્ષકની
વડોદરાના લંપટ શિક્ષકની કાળી કરતુત

દ્વારા પોસ્ટલ બેલેટ દ્વારા, માત્ર દૂરસ્થ ઈ-વોટિંગ " ઈ-વોટિંગ " પ્રક્રિયા દ્વારા પસાર કરવાનો પ્રસ્તાવ છે, તેથી નીચેની બાબતો માટે માત્ર રિમોટ ઈ-વોટિંગ પ્રક્રિયા (" ઈ-વોટિંગ") દ્વારા વિશેષ ઠરાવ માટે શેરધારકોની મંજૂરી માંગવામાં આવે છે : મુદ્દા નં. વિશેષ ઠરાવ કંપનીના સ્વતંત્ર ડિરેકટર તરીકે શ્રી મિલીન કૈમાસ મહેતાની નિયુકિત. કંપનીના સ્વતંત્ર ડિરેકટર તરીકે શ્રી પ્રેમકુમાર તનેજાની નિયુકિત. ર. શ્રી રાકેશ શિવભગવાન અગ્રવાલ, જેમની ઉંમર ૭૦ વર્ષની થઈ છે. તેમની નવેમ્બર ૧૭. 3. ૨૦૨૨ થી ૫ વર્ષની મુદત માટે રોટેશન અનુસાર નિવૃત્તિને પાત્ર અને હોલ-ટાઈમ ડિરેકટર તરીકે નિચુકિત. व्येस्वर १७, २०२२ वी असरथी प वर्षनी भटत भाटे श्री राहुल राष्ट्रेश अग्रवालनी
પૂરતા છે. ૨ હોટલ એકબીજા સાથે જોડાઈ ગઈ છે. પહેલાં બંને ઈમારતો વચ્ચે ઘણું અંતર હતું… ઈમારત નમી પડતાં હોટલને ખાલી કરી દેવામાં આવી છે. હોટલના રૂમોમાં મોટી તિરાડો પડી જતાં હોટલના સંચાલકો ઈમારતો ખાલી કરી રહ્યા છે.
પ્રવાસનના સમયમાં હોટેલ્સમાં બુકિંગ ફુલ હતું. જો કે હવે જે પરિસ્થિતિ સર્જાઈ છે, તેને જોતાં બકિંગ કેન્સલ કરવામાં આવ્યા છે. કેમ કે હોટેલનાં સ્ટાફ અને પર્યટકોની સલામતી જરૂરી છે. સ્થાનિકોનો દાવો છે કે ટૂંઝ ની તપોવન-વિષ્ણુપ્રયાગ જળવિદ્યુત પરિયોજનાને કારણે જોશીમઠમાં આ સ્થિતિ સર્જાઈ છે. આ માટે કંપનીએ સુરંગ ખોદતા આ ભયાવહ સ્થિતિ સર્જાઈ રહી છે. જેને જોતાં અગાઉ લોકોએ કંપની સામે વિરોધ પણ કર્યો હતો. ઐતિહાસિક અને પૌરાણિક નગર જોશીમઠ હાલ જોખમમાં છે. શહેર જમીનમાં સમાઈ રહ્યું છે. આ સંકટ આગળ જતાં શું સ્વરૂપ ધારણ કરે છે, તે જોવું રહેશે.
રંગબેરંગી પતંગથી કોઈનું જીવન કે પરિસ્થિતિ ન બગડે તે વિચારજો : સંઘવી
વહેતા નાળાને સુરક્ષિત કરવામાં
આવે. પરંતું રિપોર્ટને સરકારે
કોરાણે મૂકી હતી. જેનુ પરિણામ
આજે સૌની સામે છે. ઉત્તરાખંડ
સરકારનું માનીએ તો અત્યાર સુધી
જોશીમઠના ૯ વિસ્તારના ૬૦૩
મકાનોમાં તિરાડ પડી છે. ૪૩
પરિવારોને શિફ્ટ કરવામાં આવ્યા
સુરત, તા.૮
સુરત શહેરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતના નાગરિકોને હાથ જોડીને અપીલ કરી છે. તેઓએ કહ્યું હતું કે પતંગ ઉડાવવાનો શોખ જરૂરથી હોવો જોઈએ, પરંતુ આ રંગબેરંગી પતંગથી પેચ કાપતા કોઈનું જીવન ન જતું રહે, કોઈની પરિસ્થિતિ ન બગડી જાય તે સૌ લોકો જરૂરથી વિચારજો. ઉતરાયણ પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ગુજરાતમાં પતંગ દોરાની માર્કેટો ધમધમતી થઇ ગયી છે તો બીજી તરફ ઉતરાયશ પહેલા લોકોના ગળા કપાવવાના બનાવો સામે આવ્યા હતા. તેમજ કેટલાક બનાવોમાં તો લોકોના
મોત પણ થયા છે. બીજી તરફ ચાઇનીઝ દોરીનું વિતરણ કરતા લોકો સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે સુરતમાં હર્ષ સંઘવીએ એક મહત્વનું નિવેદન આપ્યું છે. ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષસંઘવીનો જન્મદિવસ છે. તેમના જન્મદિવસ નિમિત્તે તેમના શુભેચ્છકો દ્વારા શહેરમાં અનેકવિધ સામાજિક કાર્યક્રમો કર્યા હતા. આ કાર્યક્રમમાં હાજરી આપતા સમયે ગૃહરાજ્યમંત્રી હર્ષસંઘવીએ બે મહત્વની મુહિમ પર તેમની પ્રતિક્રિયા આપી હતી. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અલથાણ ખાતે યોજાયેલા જન્મદિવસના સામાજિક કાર્યક્રમ દરમિયાન રાજ્યમાં ંબે હાથ જોડીને અપીલ છે.
વ્યાજખોરો સામેની પોલીસની મુહિમ અને ઉતરાયણ પર્વને લઈ ચાઈનીઝ દોરા સામેની પોલીસની મુહિમ વિશે મહત્વનું નિવેદન આપ્યું હતું.હર્ષ સંઘવીએ જશાવ્યું હતું કે ઉતરાયણના આપે છે. પરંતુ આ જ માછીમારો તહેવારમાં નાગરિકો સેવા,ધર્મ સાથે કેટલા વર્ષોથી મુશ્કેલીમાં મુકાયા તહેવારની ઉજવણી કરીએ છીએ, ઉતરાયણમાં રંગબેરંગી પતંગ જરૂરથી છે. ચગતા હોય છે , પતંગોના પેચ જરૂરથી છે તેનું કારણ છે વધતા ડીઝલના લગતા હોય છે, પરંતુ તે પેચ હમેશા ભાવ, દરિયામાંથી પરતા ભાઈબંધીમાં કપાતા હોય છે એ પેચ પ્રમાણમાં ન મળતી ફિશ અને કોઈનું જીવન લે તે પ્રકારનો વિદેશ એક્સપોર્ટમાં રોકાયેલા કાપવાનો કોઈએ શોખ ન રાખવો રૂપિયા. આ તમામ કારણોના લીધે જોઈએ એવી મારી સૌ નાગરીકોને સામાન્ય રીતે માર્ચ મહિના સુધી ચિંતિત થશે.
ડીઝલના ભાવ વધતા માછીમારો બોટ વેચવા માટે મજબુર થયા
ગીર સોમનાથ, તા.૮ માછીમારી ઉદ્યોગની ભાંગી કમર ગઈ છે. ડીઝલમાં ભાવ વધારો, દરિયામાંથી ફિશની અછત અને પોષણસમ ભાવ ન મળવા સહિતની સમસ્યાઓને લઇને માછીમાર ઉદ્યોગ મંદીમાં સપડાઈ ગયો છે.
એટલુ જ નહીં દરિયામાંથી પૂરતી ફિશ ન મળતા અને અયોગ્ય ભાવ ના લીધે વર્ષે અનેક માછીમારો કરજમાં ડુબે છે, આ સાથે સાથે અનેક માછીમારો પોતાની બોટોને ભંગારમાં વહેચી અન્ય ધંધા તરફ મંડાયા છે.
ઉલ્લેખનીય છે કે, હવે માછીમારો મંદીમાં સપડાઈ રહ્યા છે. ગુજરાતના સૌથી મોટા મત્સ્ય ઉદ્યોગ બંદર વેરાવળના માછીમારો કહી રહ્યા છે કે, 'સરકાર કયારે ચિંતિત થશે? જી હા આપ જે બોટોના દ્વશ્યો જોઈ રહ્યા છો તે ગુજરાતનાં સૌથી મોટા મત્સ્ય ઉદ્યોગ વેરાવળ બંદરના છે, જ્યાં માત્ર વેરાવળ બંદર પર ૫ હજારથી વધુ બોટો આવેલી છે. અનેક નાની મોટી ફિશ એક્સપોર્ટના પ્લાન્ટ આવેલા છે, અને અહીંથી જ દેશ અને દુનિયામાં મોટા ભાગની ફિશ એક્સપોર્ટ થાય છે. અને સરકારને
્ચાલતી માછીમારોની સિજન હવે ટૂંકી થવા લાગી છે. આ સાથે સાથે ૭૦ ટકા જેટલી બોટો વહેલા બંધ કરવાની ફરજ ૫ડી છે. જેથી માછીમારો પોતાની બોટને વેચવા માટે પણ મજબુર બન્યા છે. એક તરફ દિવસેને દિવસે મંદીના લીધે માછીમાર ઉદ્યોગ ભાંગી રહ્યો છે અને માછીમારો સહિત હજારો લોકોની રોજગારી છીનવાઈ રહી છે. કુદરતી આફતોથી જજુમતો માછીમાર હવે કુત્રિમ આફતોનો પણ સામનો કરી રહ્યો છે. છેલ્લા બે ત્રણ વર્ષમાં
આવેલા વાવાઝોડાઓ અને ત્યારબાદ વેચિક મહામારી કોરોના!. અને કોરોના કારણે દેશ અને દુનિયામાં અટવાયેલા રૂપિયા હવે માછીમારો માટે માથાના દુઃખાવા સમાન બન્યા છે. ૨૦૧૯ માં ૬૦ રૂપિયા લીટર ડીઝલ ની ખરીદી કરી માછીમારી કરતા બોટ માલિકોને હવે ૧૦૦ રૂપિયા ડીઝલ પરવડતું નથી.
ઉલ્લેખનીય છે કે, જો મોંઘા ભાવના ડીઝલની ખરીદી કરી દરિયામાં માછીમારી કરવા જાય તો કિનારા પર આવ્યા બાદ ફિશના યોગ્ય ભાવ પણ મળતા નથી. ત્યારે સરકાર ને વર્ષો થી રજૂઆત કરોડો રૂપિયાનું હુંડિયામણ રળી કરતા માછીમારો હવે પોતાની બોટોને ભંગારમાં અથવા અન્ય લોકો વેંચી અન્ય ધંધા તરફ મંડાયા છે. જોકે તેમાં પણ સદીઓથી માછીમારો મુશ્કેલીમાં મુકાયા માછીમારીનો ધંધો કરતા માછીમારો પાસે અન્ય કોઈ આવડત ન હોવાથી મજૂરી એક માત્ર વિકલ્પ રહ્યો છે. ત્યારે આ જ માછીમારો સરકાર પાસે આશા
રાખી બેઠા છે કે સરકાર કયારે
| $\sim$ $\sim$ $\sim$ $\sim$ $\sim$ $\sim$ $\sim$ $\sim$ કંપનીના રોટેશન પ્રમાણે નિવૃત્તિને પાત્ર નથી તેવા ડિરેકટર અને મેનેજિંગ ડિરેકટર તરીકે નિયુકિત. |
||||
|---|---|---|---|---|
| ч. | નવેમ્બર ૧૭, ૨૦૨૨ ની અસરથી ૫ વર્ષની મુદત માટે શ્રી વિશાલ રાકેશ અગ્રવાલની કંપનીના રોટેશન પ્રમાણે નિવૃત્તિને પાત્ર ડિરેકટર અને જોઈન્ટ મેનેજિંગ ડિરેકટર તરીકે નિયુકિત. |
|||
| શ્રી રવિશંકર બાલકોટેશ્વરરાવ કોમ્પલ્લી ની કંપનીના રોટેશન પ્રમાણે નિવૃત્તિને પાત્ર S. ડિરેકટર અને હોલ-ટાઈમ ડિરેકટર તરીકે નિયુકિત. |
||||
| ဖ. | કંપનીના સ્વતંત્ર ડિરેકટર તરીકે શ્રી પી. એન. પ્રસાદની નિચુકિત. | |||
| $\mathcal{L}.$ | કંપનીના સ્વતંત્ર ડિરેકટર તરીકે શ્રી રાધિકા નાથની નિયુકિત. | |||
| $\epsilon$ . | સ્વતંત્ર ડિરેકટરને કમિશનની ચુકવણી. | |||
| આથી શેરઘારકોને જણાવવામાં આવે છે કે : | ||||
| ચોજાચેલી તેની બેઠકમાં શેરઘારકોને ઈ-વોટિંગ દ્વારા પોસ્ટલ બેલેટ દ્વારા ઉપરોકત બાબતોને મંજૂર કરવા માટે વિશેષ ઠરાવ પસાર કરવાની ભલામણ કરી હતી. ર. એમ.સી.એ. પરિપત્રો ના પાલન અન્વયે, કંપનીએ સ્પષ્ટીકરણ નિવેદન, સૂચનાઓ અને ઈ- વોટિંગ પ્રક્રિયાની રીત સાથે પોસ્ટલ બેલેટની નોટિસ મોકલવાની પ્રક્રિયા તારીખ ૦૫ જાન્યુઆરી, ૨૦૨૩ ના રોજ પૂર્ણ કરી છે, જેમાં ઈલેકટ્રોનિક મોડ દ્વારા એ તમામ સભ્યો કે જેમના ઈમેલ આઈડી કંપની / ડિપોઝીટરીઝમાં નોંધાયેલા છે અને જેમના નામ ૦૩ જાન્યુઆરી, ૨૦૨૩ (નિર્દિષ્ટ તારીખ) ના રોજ સભ્યોના રજિસ્ટર / લાભદાચી માલિકોની સૂચિમાં નોંધાચેલા છે તેમને મોકલી આપવામાં આવી છે. ૩. જે સભ્યોનું ઈમેલ કંપની / ડિપોઝીટરીઝમાં નોંધાચેલ નથી / ખોટી રીતે નોંધાચેલ છે, તેઓ પણ પોસ્ટલ બેલેટ નોટિસમાં ઉલ્લેખિત 'મતદાન માટેની સૂચનાઓ' માં વ્યાખ્યાચિત પ્રક્રિયા મુજબ પોતાનો મત આપી શકશે. ૪. સભ્યો સૂચિત ઠરાવ પર તેમના મત તેમની સંમતિ અથવા અસંમતિ ફક્ત દૂરસ્થ ઈ-વોર્ટિંગ પ્રક્રિયા દ્ધારા જ વ્યક્ત કરી શકશે. ઈ-વોટિંગ માટે, કંપનીએ લિંક ઈન્ટાઈમ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડને રોકેલ છે. ઈ-વોટિંગ માટેની વિગતવાર પ્રક્રિયા પોસ્ટલ બેલેટ નોટિસમાં આપવામાં આવી છે. ૫. કંપનીના બોર્ડ ઓફ ડિરેકટર્સ ("બોર્ડ") એ મેસર્સ દેવેશ પાઠક એન્ડ એસોસિએટ્સ ના સ્થાપક શ્રી દેવેશ પાઠક, પ્રેકિટસિંગ કંપની સેક્રેટરીઝ (એફ.સી.એસ. ૪૫૫૯, સી.પી.૨૩૦૬) ને પોસ્ટલ બેલેટ અને ઈ-વોટિંગ કરવા માટે વાજબી અને પારદર્શક રીતે પ્રક્રિયા માટે સ્કુટીનાઈઝર તરીકે નિયુકત કર્યા છે. ૬. - કટ-ઑફ ડેટ : જે શેરધારકોના નામ તા. ૦૩ જાન્યુઆરી, ૨૦૨૩ ના રોજ સભ્યોના રજીસ્ટર/લાભાર્થી માલિકોની ચાદીમાં દેખાચ છે, તેઓને ઈ-વોટિંગ માટે ધ્યાનમાં લેવામાં આવશે. જે વ્યક્તિ તા. ૦૩ જાન્યુઆરી, ૨૦૨૩ ના રોજ એક શેરધારક નથી, તેમણે આ નોટિસનો ઉપયોગ ફક્ત સૂચના હેતુ માટે કરવાનો રહેશે. |
||||
| ७. ઈ-વોટિંગ : મતદાન મંગળવાર, ૧૦ જાન્યુઆરી, ૨૦૨૩, (સવારે ૯.૦૦ વાગે) શરૂ થશે અને બુધવાર, ૦૮ ફેબ્રુઆરી, ૨૦૨૩ (સાંજે ૫.૦૦ વાગે) સમાપ્ત થશે. |
||||
| મહત્ત્વપૂર્ણ : એમસીએ પરિપત્રો અનુસાર, કંપનીએ સભ્યો માટે તેમના ઈ-મેઈલ એડ્રેસ નોંધાવવા માટે જરૂરી વ્યવસ્થાઓ કરેલ છે. જે સભ્યોએ તેમના ઈ-મેઈલ એડ્રેસ નોંધાવ્યા નથી તેઓને વિનંતી કરવામાં |
||||
| આવે છે કે, તેઓ (i) જો શેર ઇલેક્ટ્રોનિક સ્વરૂપે ધરાવે છે તો ડિપોઝિટરી ભાગીદાર(રો) પાસે નોંધાવે | ||||
| જ્યાં તેઓ તેમના ડિમેટ ખાતાંઓ જાળવે છે, અને (ii) જો શેર ભેોતિ ક સ્વરૂપમાં ધરાવે છે તો |
પોસ્ટલ બેલેટ નોટિસ કંપનીની વેબસાઈટ www.ineosstyrolutionindia.com પર પણ ઉપલબ્ધ છે. કોઈ પ્રશ્નોના કિસ્સામાં, આપ https://instavote.linkintime.co.in પર હેલ્પ સેક્શન હેઠળ ઉપલબ્ધ શેરધારકો માટે વારંવાર પૂછાતા પ્રશ્નો (એફએક્યૂ) અને ઈન્સ્ટાવોટ ઈ-વોટિંગ મેન્યુઅલ જોઈ શકો છો અથવા [email protected] પર ઈમેઈલ લખી શકો છો અથવા +૯૧ (૨૨) ૪૯૧૮૬૦૦૦ પર કૉલ કરી શકો છો, અથવા અહીં આપેલ સંપર્ક વિગતો અનુસાર નીચે સહી કરનારનો સંપર્ક કરી શકો છો.
[email protected] પર ફોલિચો નંબર, ઈ-મેઈલ એડ્રેસ અને પાન કાર્ડની
રવ-પ્રમાણિત નકલની વિગતો આપીને નોંધાવી શકે છે.
સ્થળ: વડોદરા
નિયામક મંડળના આદેશથી સ્ટાચરેનિક્ષ પરફોર્મન્સ મટેરીચલ્સ લિમિટેડ (અગાઉ ઈનીઓસ સ્ટાયરોલ્યુશન ઈન્ડિયા લિમિટેડ તરીકે જાણીતી) સહી / -તારીખ : જાન્યુઆરી ૦૬, ૨૦૨૩ અભિજાત સિન્હા કંપની સેક્રેટરી
ntice
elow mentioned date.
: Surat Place

| CIN:L74999GJ2017PLC098438 E-mail:[email protected] Website:www.smgoldltd.com Ph.:079-22114411/9428980017 | ||||||||
|---|---|---|---|---|---|---|---|---|
| EXTRACT OF UNAUDITED STANDALONE FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON DECEMBER 31, 2022 |
(Rs. in Lakhs) | |||||||
| Sr. No |
Particulars | Quarter ended 31-12-2022 Unaudited |
9 Months ended 31-12-2022 Unaudited |
9 Months I ended 31-12-2021 Unaudited |
Half Year ended 30-09-2022 Unaudited |
Half Year ended 30-09-2021 Unaudited |
Year ended 31-03-2022 Audited |
|
| 2 3 4 5 6 |
Total Income Net Profit for the year before tax Net Profit for the year after tax Total Comprehensive Income for the year Paid up Equity Share Capital Other Equity Excluding Revaluation Reserve Earnings per share (Face Value of Rs.02/- each) Basic & Diluted |
834.11 18.87 14.87 1003.75 0.15 |
2698.40 103.60 78.60 1003.75 0.80 |
2091.43 9.03 9.03 1003.75 0.63 |
1864.29 84.73 63.73 1003.75 0.63 |
2075.76 38.10 34.10 1003.75 0.34 |
5268.31 188.18 168.18 1003.75 1.68 |
|
| Notes: (1) The above Financial Results were reviewed by the Audit Committee and Approved by the Board of Directors at their respective Meetings held on January 07, 2023. (2) The Statutory Auditors have carried out Limited Review of the above standalone financial results for the quarter ended on December 31, 2022 as required under Regulation 33 of SEBI (Listing Obligations & Disclosure Reguirements) Regulations, 2015. (3) The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchange under Regulation 33 of SEBI (Listing and Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the same is available on the websites of the Stock Exchange and the listed entity. (4) Previous periods figures have been regrouped / reclassified where considered necessary to conform to current period's classification. Place: Ahmedabad Date: $07/01/2023$ |
For and on behalf of S.M. Gold Limited sd/- Privank Shah, Director - DIN: 07878194 |
| 'nıy) | DEBTS RECOVERY TRIBUNAL-I | |||||||
|---|---|---|---|---|---|---|---|---|
| Date: | Symbolic | Ministry of Finance, Department of Financial Service, Government of India 2nd Floor, Bhikhubhai Chambers, Nr. Kochrab Ashram, Ellisbridge, Paldi, Ahmedabad-380 006 |
||||||
| lupees | taken on | FORM NO.22 (Earlier 62) [Regulation 37 (1) DRT Regulations, 2015] [See Rule 52 (1) of the Second Schedule to the Income-tax Act, 1961] | ||||||
| eventy | 05.01.2023 | E- AUCTION/SALE NOTICE THROUGH REGD.AD/DASTI/AFFIXATION/BEAT OF DRUM | ||||||
| Five | PROCLAMATION OF SALE UNDER RULES 38, 52(2) OF SECOND SCHEDULE TO THE INCOME TAX ACT, | |||||||
| (Only | 1961 READ WITH THE RECOVERY OF DEBTS DUE TO BANK AND FINANCIAL INSTITUTIONS ACT, 1993 | |||||||
| R.C. No. 318/2018 | O.A. No. 110/2016 | |||||||
| Certificate Holder :- Union Bank of India, M. J. Library Branch, Ahmedabad VIs |
||||||||
| Certificate Debtors: - M/s. Arihant Jwels & Ors | ||||||||
| To. | ||||||||
| er & Chief Manager, | CD No.5. M/s. Bhagya Infrastructure Pvt. Ltd. | |||||||
| . RACPC SURAT. | D/6, Haveli Chambers, M. G. Haveli Road, Manekchowk, Ahmedabad-1, Second Address: A/104, Saran-II, Near Dev Hospital, Vasna, Ahmedabad. |
|||||||
| The under mentioned property will be sold by Public E-auction sale on 16th February, 2023 for recovery of sum of | ||||||||
| 5,24,68,553=50 (Decree Amount) (Rs. Five Crores Twenty Four Lakhs Sixty Eight Thousand Five Hundred Fifty Three | ||||||||
| and Paisa Fifty only) plus interest and cost payable as per Recovery Certificate issued by Hon'ble Presiding Officer, DRT-I | ||||||||
| (less amount already recovered, if any), from M/S. ARIHANT JEWELS & ORS | ||||||||
| DESCRIPTION OF PROPERTY | ||||||||
| No. | Description of the Property to be sold with the names of the co-owners | Reserve Price below | EMD 10% of | |||||
| οf lots |
where the property belongs to defaulter and any other person as co-owners | which the property will not be sold |
Reserve price or Rounded off |
|||||
| 8 | ||||||||
| Lot lNo |
Reserve Price (in ₹) | 10% EMD (in ₹) | ||||||
| All that piece & parcel of immovable bearing City Survey No. 3408-B | 54.00.000/ | $5,40,000/-$ | ||||||
| admeasuring 88-53-69 Sq. Meters, together with construction admeasuring | ||||||||
| 146.40 Sq. Meters standing thereon situated within thelimits of Ahmedabad Municipal Corporation Jamalpur Ward No.2, Ahmedabad Situated, Iving & |
||||||||
| 023, Gujarat. | being Village at Ward - Jamalpur -2, Taluka City in the Registration District - | |||||||
| Ahmedabad and Sub District-Ahmedabad-1 (City) and is bounded as under | ||||||||
| East: C.S. Nos. 3409 & 131, West: C.S. Nos. 3404 & 133, North: C.S. Nos. 3408/A&3413, South: Main Entrance and then C.S. No. 131. |
||||||||
| $\overline{2}$ | All that piece & parcel of free hold immovable bearing City Survey No. 213 | 27,00,000/- | 2,70,000/- | |||||
| e members of | Municipal Census No. 142 and others admeasuring about 56.02 Square meters to together with construction of ground floor, first floor & second floor |
|||||||
| hly by way of | admeasuring about 141.90 square meters, situated at Kagda Sheri, Gandhi's | |||||||
| 1.20121 |
| 3408/A&3413, South: Main Entrance and then C.S. No. 131. | ||
|---|---|---|
| $\overline{2}$ Survey No. 212, South: Adjoining wall with City Survey No. 214 & 219. |
27,00,000/- | 2,70,000/- |
| 3 Adjoining wall with Chandulal Raviibhai's property. |
16.00.000/- | $1.60.000/-$ |
| $\overline{4}$ wall with Radhe Kishan Jethalal's House, South: Public Road, |
65.00.000/- | 6,50,000/- |
| East: C.S. Nos. 3409 & 131, West: C.S. Nos. 3404 & 133, North: C.S. Nos. All that piece & parcel of free hold immovable bearing City Survey No. 213 Municipal Census No. 142 and others admeasuring about 56.02 Square meters to together with construction of ground floor, first floor & second floor admeasuring about 141.90 square meters, situated at Kagda Sheri, Gandhi's Pole, Jamalpur Ahmedabad situated Laying and being Village at Ward Jamalpur-2, Taluka City in the Registration District - Ahmedabad and Sub District-Ahmedabad-No. 1 (City) and is bounded as under East: Road, West: Adjoining wall with City Survey No. 169, North: Adjoining wall with City All that piece & parcel of free hold immovable bearing City Survey No. 212 Municipal Census No. 141 and others admeasuring about 32.61 Square meters to together with construction of ground floor, first floor & second floor admeasuring about 61.83 square meters, situated at Kagda Sheri, Gandhi's Pole, Jamalpur Ahmedabad situated Laying and being Village at Ward Jamalpur-2, Taluka City in the Registration District - Ahmedabad and Sub District-Ahmedabad- No. 1 (City) and is bounded as under East: Road, West: Wall & property of Kamlaben Gopaldas Soni, North: Adjoining wall with Bhogilal Trikanlal's property, South: All that piece & Parcel of free hold immovable bearing City Survey No. 809, Municipal Census No. 479, admeasuring about 31.77.29 square meters together with construction of ground floor, first floor & second floor admeasuring 68.68 squares situated Nansha Jivan's Pole, Sankadi, Ahmedabad situated Lying and being Village at Ward- Khadia-3, Talukar City in the Registration District Ahmedabad & Sub district Ahmedabad No. 1 (City) is bounded as under: East: Common wall with Radhe Kishan Jethalal's House, West: Road, North : Separate |
PUBLIC NOTICE
) बैंक ऑफ़ बडौटा
BHADROD BRANCH - DIST. : BHAVNAGAR
FOR KIND ATTENTION OF OUR MOST VALUED CUSTOMERS In our endeavor to consolidate and strengthen our services to our customers
BHADROD BRANCH, DIST. : BHAVNAGAR presently functioning at Village
Bhadrod, Taluka: Mahuva, District- Bhavnagar, Pin- 364290, will be Shifted to its New Premises Ground Floor, The City Mall, R/S No.144 paiki 2/1, Bhadrod-
Mahuva Road, Opp Reliance Petrol Pump, At Village-Bhadrod, Taluka:
Mahuva. Dist: Bhavnagar. Guiarat 364290 and shall function at the said address
From Date: 23.01.2023 Monday It shall function and cater all types of Banking
We sincerely regret the inconvenience caused to you in this regard and assuring you of our best services at all times. Regional Head, Bhavnagar Region
business from the said premises.
Bank of Baroda
$\frac{1}{2}$ $\frac{1}{2}$ $\frac{1}{2}$ $\frac{1}{2}$ $\frac{1}{2}$ $\frac{1}{2}$ $\frac{1}{2}$ $\frac{1}{2}$ $\frac{1}{2}$ $\frac{1}{2}$ $\frac{1}{2}$ $\frac{1}{2}$ $\frac{1}{2}$ $\frac{1}{2}$ $\frac{1}{2}$ $\frac{1}{2}$ $\frac{1}{2}$ $\frac{1}{2}$ $\frac{1}{2}$ $\frac{1}{2}$ $\frac{1}{2}$ $\frac{1}{2}$
Take notice that Karavadara Nagajan Lilabhai isthe ownerhaving
right, title, interest and possession ofPlot No.4 admeasuring 636.63 sq ...................................... diligence some of the original documents relating to the title of the said property are not found and traceable and are misplaced/lost. The
documents misplaced/lost is original ofsale deed dated 25/04/2012 counter a strengtherman of the contract of the strategistered at Sr. No. 2650and its original registration receipt. In such
circumstances title clearance certificate is sought and therefore it is Interesting that in case anybody have / has any claim, right or interest
of any nature relating to the above property or the document concern the undersigned may be informed in writing with necessary proof within
14 days from the date of this notice. In the event if no objection is
received within stipulated time then it would be deemed that any objection or dispute shall be deemed to have been waived and title
clearance certificate of the above property shall be issued and would proceed further. The public at large and the concerned person may take note of the same. Date: 09/01/2023
VMP Legal & Associates, Solicitor & Advocates 423, Platinum Plaza, Judges' Bungalow Road, Bodakdev
Ahmedabad. Ph. 26840304.
| ऑफ़ इंडिया k of India |
POSSESSION NOTICE (For Immovable Property) |
BO - VAPI : Zanda Chowk. P.B.No.39, Vapi-396191 Ph.No.0260-2463165 [email protected] |
|---|---|---|
| innnbin banna í banbina |
ਕੈਂਨ
Ban
Place: Vapi
Whereas, The undersigned being the Authorized Officer of the Bank of India, under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Security Interest (Enforcement) Fundamical Provides and Enforcement of Joseph Prediction
Security Interest (Enforcement) Rules, 2002, issued a demand notice dated 16.09.2022 Calling upon the Borrowers Mr. Bajrangilal Jagatram Yadav repay the amount mentioned in
the notice being Rs.4,52,019.92 (Rupees Four Lakh Fifty Two Thousand Ninteen and paise Ninety Two Only) along with interest and other charges from 31.03.2021 within 60 days from
the date of receipt of the said notice.
The borrower having failed to repay the amount, notice is hereby given to the borrower the public in general that the undersigned has taken Possession of the property described
and the public in general that the undersigned has taken Possession of the property described
herein below in exercise of powers of Act read with Rule 8 of the Security Interest (Enforcement) Rules, 2002 on this 04th day of January of the year 2023.
The borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the Bank of
India for an amount Rs.4,52,019.92 along with interest and other charges from 31.03.2021
and the borrower's attention is invited to provision of sub-section (8) of section 13 of the Act
in respect of time available, to redeem the secured assets.
DESCRIPTION OF IMMOVABLE PROPERTY
All that part and parcel of the property bearing Residential Flat No.310 admeasuring about 941.00 sq.mtrs super built up area. Iving and located on the 3rd floor of the building known as Third Park building constructed on N.A. Land bearing Survey No.98/1P whose
computerised survey No. is 98/1/P 1 admeasuring about 941 sq.mtrs. situated at Village Dungra, Tal. Vapi. Dist. Valsad and bounded as under: On the North by: By Flat No.309. On the South by : By Open Space, On the East by : By Open Space, On the West by : By Flat No.311 Date: 04.01.2023
Chief Manager, Authorised Officer
Bank of India, Vapi Main Branch


State Bank of India
Surat-395002.Phone: (0261) 2244501-502-503
.
Whereas, The undersigned the Authorized Officer of State Bank of India, RACPC Branch, 2nd FLOOR, STATE BANK BHAVAN,
OPP. PANJARAPOLE, GHOD DOD ROAD SURAT under the Securitization and Reconstruction of Financia
the Security Interest (Enforcement) Rules 2002, issued a Demand Notice and calling upon the following borrowers and
Guarantors to repay mentioned herein below the amount mentioned in the respective notice plus un applied i
inrealized interest with further interest and incidental expenses, costs etc. within 60 days from the date of receipt of the said
....
The borrowers / guarantors having failed to repay the amount, notice is hereby given to the borrowers/ guarantors and the
nublic in general that the undersigned has taken the Symbolic Possession of the properties described herein bellow in
exercise of powers conferred upon me under Section 13 (4) of the said Act read with Rule 8 of the said r
- Financial de la contrasta de la contrasta de la contrasta de la construcción de la contrasta de la contrasta
Corcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred upon me under section 13(2) read
POSSESSION NOTICE
Styrenix
Styrenix Performance Materials Limited
(formerly known as INEOS Styrolution India Limited)
CIN: L25200GJ1973PLC002436 Regd. Office: 5th Floor, OHM House - II, OHM Business Park, Subhanpura, Vadodara - 390 ( Tel.: +91 (265) 2303201 / 2303202
E mail: [email protected] | Website: www.ineosstyrolutionindia.com
Postal Ballot Notice
Notice is hereby given that the resolutions set out below are proposed to be passed by the Styrenix Performance Materials Limited ("the Company") by means of Postal Ballot, or remote e-voting process ("e-voting"), pursuant to Section 108 and 110 of the Companies Act, 20 Act"), Rules 20 and 22 of the Companies (Management and Administration) Rules, 2014 ("the and other applicable provisions of the Act and the Rules, including General Circular Nos. 14/202 April 8, 2020, 3/2022 dated May 5, 2022, 10/2022 and 11/2022 dated December 28, 2022 read w relevant circulars, issued by the Ministry of Corporate Affairs ("MCA Circulars"), Regulation 4 Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regu 2015 ("Listing Regulations"), Secretarial Standard on General Meetings ("SS-2") issued by the of Company Secretaries of India and other applicable laws, rules and regulations (including any modification or re-enactment thereof for the time being in force and as amended from time is seeking the approval of its shareholders by way of special resolutions through only by way of e-voting process ("e-voting"), for the following matters :
Sr. No. Special Resolutions
Appointment of Mr. Milin Kaimas Mehta as an Independent Director of the Company. Appointment of Mr. Prem Kumar Taneia as an Independent Director of the Company. $\overline{2}$ . Appointment of Mr. Rakesh Shivbhagwan Agrawal, who has attained the age of se $\overline{3}$ years, as a Director liable to retire by rotation and Whole-time Director of the Company period of 5 years w.e.f. November 17, 2022. Appointment of Mr. Rahul Rakesh Agrawal as a Director not liable to retire by rotatio $\overline{4}$ Managing Director of the Company for a period of 5 years w.e.f. November 17, 2022. Appointment of Mr. Vishal Rakesh Agrawal as a Director liable to retire by rotation and $\overline{5}$ .
| (IEPF) ACCOUNT |
|---|
| This Notice is hereby given pursuant to the provisions of Section 124 (6) |
| of the Companies Act, 2013 ("the Act") read with Investor Education an |
| Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund |
| Rules 2016, as notified and amended from time to time (collectivel |
| referred as "the IEPF Rules") in connection with the transfer of thos |
| equity shares to the Investor Education and Protection Fund (IEPF |
| Account in respect of which dividends have not been claimed b |
| shareholders for 7 (Seven) or more consecutive years. |
Notice is also hereby given to those shareholders to whom the Company has allotted One Equity Share of face value of Rs.8/- each fully paid up for every One Equity Share of Rs.10/- each held pursuant to the Scheme of Arrangement dated December 14, 2007 and the said share certificate was returned by postal authorities due to insufficient/incorrect address & remained unclaimed with our Registrar and Transfer Agent, and subsequently, transferred to "Unclaime Suspense Account" of the Company ("Company's Suspense Account" in accordance with erstwhile Clause 5A of the Listing Agreement (now Regulation 39(4) read with Schedule VI of the SEBI (Listing Obligations and Disclosure Requirements). Requlations, 2015) ("Clause 5A"). The concerned shareholders have neither claimed their shares nor the dividend declared thereon since FY 2015-16. As per IEPF Rules their shares are also liable to be transferred from the Company's Suspense Account to the IEPF Suspense Account. Accordingly, individual communication is being sent to all the concerned shareholders, whose share(s) are liable to be transferred to IEPF Suspense Account, at their address available with the Company. The Company has already uploaded on its website www.rpglifesciences.com under the Section 'Investors", details of such shareholders and their shares which are due for transfer to IEPF Account. The concerned shareholders are requested to refer the above website to verify the details of the share: liable to be transferred to IEPF Account.
Shareholders may also note that both the unclaimed dividends and unclaimed shares including all benefits accruing on such shares, if any once transferred to IEPF can be claimed back from IEPF Authority after following the procedure prescribed under the IEPF Rules Shareholders may note that no claim shall lie against the Company in respect of unclaimed dividend amount and unclaimed shares transferred to IEPF Account.
Concerned shareholders, holding such shares in physical form and
whose shares are liable to be transferred to IEPF Account, may note that the Company would be issuing new share certificate(s) in lieu of original share certificate(s) held by them for transfer to the IEPF and the original share certificate(s) held by the shareholders shall stand cancelled and be deemed non-negotiable. The shareholders may further note that the details uploaded by the Company on its website should be regarded and shall be deemed adequate notice in respect of issue of new share certificate(s) by the Company for the purpose of transfer of shares to the IEPF Account pursuant to the IEPF Rules. In respect of equity shares held by concerned shareholders in dematerialized form, the Company will initiate corporate action with respective Depositories to transfer these shares to IEPF Account.
In case the Company does not receive any communication from the concerned shareholders by April 12, 2023, the Company shall, with a view to complying with the requirements as set out in the IEPF Rules, transfer the shares to the IEPF Account by the due date as per procedure stipulated in the said Rules.
For claiming the unpaid/unclaimed dividend and/or unclaimed shares or in case you need any information/clarification, please contact Registrar and Share Transfer Agents of the Company viz. Link Intime India Private Limited. C-101. 247 Park. LBS Marg. Vikhroli (West) Mumbai 400 083, Tel. No.: 022- 49186000, Fax No. 022-49186060, Email id: [email protected]
For RPG Life Sciences Limited
Place: Mumbai Date: January 08, 2023
Rajesh Shirambekar Place: Vadodara Head - Legal & Company Secretar
| managing Director of the Obtribarry for a period or 5 years w.c.f. November 17, 2022. | |
|---|---|
| 6. | Appointment of Mr. Ravishankar Balakoteswararao Kompalli, as a Director liable to retire by |
| rotation and Whole-time Director of the Company. | |
| Appointment of Mr. P. N. Prasad as an Independent Director of the Company. | |
| 8. | Appointment of Ms. Radhika Nath as an Independent Director of the Company. |
| 9. | Payment of Commission to Independent Directors. |
| Charabaldara ara informa dihati. |
Shareholders are informed that :
- The Board of Directors of the Company at its meetings held on November 17, 2022 and January 04, 2023, recommended to the shareholders, the passing of Special Resolution to approve the aforesaid matters by way of Postal Ballot through e-voting.
- In compliance with MCA circulars, the Company has completed dispatch of the notice of postal ballot along with the Explanatory Statement, instructions and manner of e-Voting process dated January 5, 2023 ("Postal Ballot Notice") through electronic mode only to all Members whose email IDs are registered with the Company/depositories and whose names are recorded in the Register of Members / List of Beneficial Owners as on January 3, 2023(Cut-off date).
- Members whose email address is not registered / incorrectly registered with the Company Depositories, will also be able to cast his / her vote as per process defined in 'Instructions for voting' mentioned in the Postal Ballot Notice
- Members would be able to cast their votes and convey their assent or dissent to the proposed resolution only through the remote e-voting process. For the purpose of e-voting, the Company has engaged the services of Link Intime India Private Limited. The detailed procedure for e-voting is provided in the Postal Ballot Notice.
- The board of directors of the Company ("Board") has appointed Mr. Devesh Pathak, Founder of M/s. Devesh Pathak & Associates, Practicing Company Secretaries (FCS 4559, CP 2306) as the scrutinizer for conducting the postal ballot and e-voting process in a fair and transparent manner.
- Cut-off Date : A shareholder whose names appear on the Register of Members / List of Beneficial Owners as on January 3, 2023, will be considered for e-voting. A person who is not a shareholder as on January 3, 2023 should treat this notice for information purpose only.
- E-voting: The voting would commence on Tuesday, January 10, 2023(9.00a.m.) and end on Wednesday, February 8, 2023(5:00 p.m.).
Important: In accordance with the MCA Circulars, the Company has made necessary arrangements for the members to register their e-mail address. Members who have not registered their e-mail address are requested to register the same (i) with the Depository Participant(s) where they maintain their demat accounts, if the shares are held in electronic form, and (ii) by clicking on https://instavote.linkintime.co.in or by giving details of folio number, e-mail address and self-attested copy of PAN card to Link Intime at [email protected], if the shares are held in physical form.
The Postal Ballot notice is also available on the website of the Company, www.ineosstyrolutionindia.com
In case of any queries, you may refer the Frequently Asked Questions (FAQs) for Shareholders and Instavote e-Voting Manual for Shareholders available at https://instavote.linkintime.co.in under help section or write an email to [email protected] or call at +91 (22) 49186000, or the undersigned as per the contact details appearing herein.
By order of the Board For Styrenix Performance Materials Limited (formerly known as INEOS Styrolution India Limited)
sd/-
Abhijaat Sinha
Company Secretary
Date: January 06, 2023
-
- Details of any other encumbrance to which property is liable Not known
- Valuation also state Valuation given, if any, by the Certificate Debtor No
-
- Claims, if any, which have been put forward to the property, and any other known particulars bearing on its nature and value - Not known
- Auction/bidding shall only be through online electronic mode through the e-auction website i.e https://www.drt.auctiontiger.net
- The intending bidders should register the participation with the service provider-well in advance and get user ID and password for participating in E-auction. It can be procured only when the requisite earnest money is deposited in prescribed mode below.
- EMD shall be deposited by through RTGS/NEFT latest by 14.02.2023 as per details as under:
| Bank Name and Address Union Bank of India | ||
|---|---|---|
| Account Name | Union Bank of India | |
| Account No. | 559801980050000 | |
| IFSC Code No. | UBIN0555983 | |
| Branch Address | Asset Recovery Branch1st Floor, Rangoli Complex, Opp. V.S. Hospital, | |
| Ellisbridge, Ashram Road, Ahmedabad-380006 |
EMD deposited thereafter shall not be considered for participation in the e-auction
In addition to above , the copy of PAN Card, Address Proof and Identity Proof, E-mail ID, Mobile Number, in case of the company, copy of board resolution passed by the Board of Directors of the company or any other document confirming representation/attorney of the company and the Receipt/Counter File of such deposit should reach to the said servic provider through e- auction website by uploading softcopies on or before 14.02.2023. It is also held that earnest money of unsuccessful bidders shall be returned back in the respective accounts such bidders through the same mode of payment Prospective bidder may avail online training from service provider:
| Name of Auction Agency | E-procurement Technologies Ltd. (Auction Tiger) | ||
|---|---|---|---|
| Address | B-704, Wall Street-II, Opp. Orient Club, Near Gujarat College, | ||
| Ellisbridge, Ahmedabad-380006, Gujarat (India). | |||
| Contact person | Mr. Ram Sharma, | ||
| Helpline Nos. | Contact No. 079-68136880/68136837 +91 9265562821 / 18. 9978591888 | ||
| Email Address | [email protected] & [email protected] & [email protected] | ||
| For any queries related to auction contact |
Mr. Harin Kumar Jani (M)+91-8008705091 E mail Id - [email protected] Mr. Sunil Kumar Verma (M)+91-9646269615.E mail Id - [email protected] |
||
| 6. procedure of sale before submitting their bids. |
Prospective bidders are advised to visit website https://www.drt.auctiontiger.net for detailed terms & conditions and | ||
| he property shall not be sold below the reserve price. |
- The property shall be sold in 04 lot, with Reserve Price as mentioned above lot.
- The bidder shall improve offer in multiples of ₹10,000/- during entire auction period.
-
- The property shall be sold "AS IS WHERE BASIS" and shall be subject to other terms and conditions as published on the official website of the e-auction agency.
- The highest bidder shall have to deposit 25% of his final bid amount after adjustment of EMD already paid by immediate next bank working day by 4:00 P.M. through RTGS/NEFT in the account as mentioned above
-
- The successful bidder/auction purchaser shall deposit the balance 75% of sale consideration amount on or before 15th day from the date of sale of the property. If the 15th day is Sunday or other Holiday, then on immediat first bank working day through RTGS/NEFT in the account as mentioned above. In addition to the above, the not bank working any anoxyment both and account of measurements are the management of the Registrar, DRT-I, Ahmedabad. The DD prepared towards poundage's fees shall be submitted favour of The Registrar, DRT-I, Ahmedabad. directly with the office of Recovery Officer, DRT-I. Ahmedabad.
- In case of default of payment within the prescribed period, the deposit, after deduction the expenses of the sale, may, if the undersigned thinks fit, be forfeited to the Government Account and the defaulting purchaser shall forfeit all claims to the property or the amount deposited. The property shall be resold forthwith, after the issue of fresh proclamation of sale. Further the purchaser shall also be liable to make good of any shortfall or difference between his final bid amount and the price for which it is subsequently sold. $14.$
| Schedule of auction is as under:- |
|---|
| Date and Time of Inspection | 06.02.2023 | Between 2.00 PM to 4.00 PM |
|---|---|---|
| Last Date of uploading proof of EMD/documents | 14.02.2023 | Up to 04.00 pm |
| Date and Time of E-Auction | 16.02.2023 | Between 12.00 Noon to 1.00 pm (with auto extension) clause of 5 minutes, till Auction Completes) |
| without assigning any reasons. Issued under my hand and seal of this Tribunal on this 06th Day of December, 2022. |
Seal | 15. The Recovery Officer has the absolute right to accept or reject any bid or bids or to postpone or cancel the e-auction Sd/- Recovery Officer-I, DRT-I, Ahmedabad. |