Skip to main content

AI assistant

Sign in to chat with this filing

The assistant answers questions, extracts KPIs, and summarises risk factors directly from the filing text.

Saurashtra Cement Limited AGM Information 2020

Aug 22, 2020

61847_rns_2020-08-22_9f4c7ef9-0dee-4de6-b87d-ebc83b8b67e2.pdf

AGM Information

Open in viewer

Opens in your device viewer

O,- a - SR a Corporate Office Saurashtra Cement Limited NK Mehta international House, 2nd Fiaor,

178 Backbay Reclamation, Mumbai 400 020 T +91 22 6636 5444 F +91 22 6636 5445 E [email protected] CIN : L26941GJ1956PLC000840

Ref: B/SCL/SE/SS/2020-21 August 22, 2020

Corporate Relationship Manager, Bombay Stock Exchange Limited, 1° Floor, New Trading Ring, Rotunda Bldg, P.J.Tower, Dalal Street, Mumbai 400001.

Stock Code No: 502175

Dear Sir, Madam,

Sub: Newspaper Advertisement

In compliance with the General Circular No. 20/2020 dated May 05, 2020 read with the General Circulars dated April 08, 2020 and April 13, 2020 issued by the Ministry of Corporate Affairs and SEBI Circular dated May 12, 2020, we enclose herewith the copies of the following newspaper advertisements published for giving Public Notice to the Shareholders for intimating that the 62" Annual General Meeting of the Company will be held on Thursday the 24 September, 2020 at 3.30 p.m. (IST) through Video Conferencing / Other Audio Visual Means:

Sr.No. Name of Newspaper Publication Date Edition
1. Financial Express (English) 22" August 2020 Ahmedabad
2. Jaihind, Rajkot (Gujarati) 22" August 2020 Rajkot

The advertisement copies are also' available on the website of the Company. at www.saurashtracementlimited.com.

You are requested to take the note of the same and acknowledge receipt.

Thanking you, Yours faithfully For Saurashtra Cement Limited

Sonali Digitally signed by Sonali Sanas Sanas re1sss-0530

Sonali Sanas Sr. Vice President (Legal) & Company Secretary

Encl: as above HE

Regd. Office & Works Near Railway Station, Ranavav 360 560 Gujarat, India

વિસ્તારના ૬૦ અને ગામય વિસ્તારના ૮ મળી વધ ૬૮ દર્દીઓના પોઝીટીવ રિપોર્ટ આવ્યા હતા, ત્યાર પછી આજે જામનગર શહેરના ૬૬ અને ગ્રામય વિસ્તારના ૮ મળી વધ ૭૪ દર્દીઓના પોઝીટીવ રિપોર્ટ આવતા આવતા ભયનો માહોલ કેલાયો છે. ઉપરાંત છેલ્રા ૨૪ કલાક દરમિયાન જી જી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા વધુ ૫ દર્દીઓ ના કોરોના થી મૃત્યુ નિપજતાં ભારે હાહાકાર મચી ગયો છે. જ્યારે ૪૨ દર્દીઓ સાજા થઇ જતાં જીજી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જામનગર જિલ્રામાં કોરોના સંક્રમિત દર્દીઓનો કલ આંકડો ૧.૭૧૫ નો થયો છે.

જામનગરમાં કોરોના એ ભારે તાંડવ મચાવ્યો છે, છેલ્રા ૨૪ કલાક દરમિયાન ૫ દર્દીઓના છ.છ. હોસ્પિટલના બિછાને મૃત્ય નીપજ્યા છે. જેના કારણે જામનગર શહેરમાં ભયનો માહોલ સર્જાયો છે.જામનગર મા આજે સવારે એકી સાથે પાંચ દર્દીઓના છ.છ. હોસ્પિટલના બિછાને મૃત્યુ નિપજતા ભારે હાહાકાર મચી ગયો છે. જેમાં જામનગરના લોહાણા વેપારી અગ્રણી અને કો.કો. બેંકના ડાયરેકટર પ્રવીણભાઈ ચોટાઈ ના મોટાભાઈ વિનભાઈ ચોટાઈ નું પણ કોરોના ની સારવાર દરમ્યાન મૃત્ય્

જામનગર શહેર માં પરમ દિવસે કોરોના નો વિકરાળ પંજો પડ્યો હતો. અને એકીસાથે ૮૧ કેસ પછી જામનગર શહેરમા ગઈકાલે ૬૦ અને સતત ત્રીજા દિવસે એકીસાથે વધ ૬૬ દર્દીઓના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે. જેથી જામનગર શહેરમાં ગભરાટનો માહોલ કેલાયો છે. જામનગર શહેરનો કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો ૧,૪૫૪ નો થયો છે. જ્યારે જામનગર ગ્રામય વિસ્તાર મા - વધ ૮ પોઝિટિવ કેસ નોંધાયા હોવાથી ગ્રામય વિસ્તારનો આંકડો ૨૬૧ નો થયો છે. સમગ્ર જિલ્રામાં કોરોના સંક્રમિત દર્દીઓ ની સંખ્યા ૧.૭૧૫ ની થઈ

છે. જામનગરની જી.જી.હોસ્પિટલમાંથી જામનગર શહેરના ૭૦ અને ગ્રામય વિસ્તાર ના ચાર મળી વધુ ૭૪ દર્દીઓની તબિયતમાં સધારો થતા તેઓને રજા આપવામાં આવી છે.

હેરાકેરી કરતો હોવાની એસ.ઓ.જી.ના રાજકોટ તા.૨૧ શહેરમાં નશીલા માદક પદાર્થની કોન્સ્ટેબલ અજયકમાર શક્લા અને હેરાકેરી કરતા તત્વોને શોધી કાઢવા રણછોડ આલને બાતમી મળી હતી. સક્રિય એસ.ઓ.જી.એ ગતરાતે જની પીઆઇ આર.વાય. રાવલ, મદદનીશ કલેક્ટર ઓકિસ નજીકથી રૂખડીયા ભાનભાઇ મિયાત્રા. કિશનભાઇ આહિર. મકતીયાપરામાં રહેતા નામચીન શખસ હિતેષ રબારી, કૃષ્ણસિંહ જોડેજા અને અને તેની સ્ત્રી મિત્રને ૭.૬૦ કીલો સોનાબેન મળીયાએ વોચ ગોઠવી હતી. ગાંજા સાથે ઝડપી લીધા હતા. ગાંજાનો ગત મોડી રાતે ઇમ્તિયાઝ ઉર્કે ઠંઠો એક સ્ત્રી અને સગીરવયના બાળકે સાથે જથ્થો સુરતથી લાવ્યા હોવાની આરોપીએ પ્રાથમિક કબલાત આપી ખાનગીવાહનમાંથી ઉતરીને જની હતી. આગળની તપાસ પ્રદ્યમનનગર કલેક્ટર ઓકિસ નજીકગી પગપાળા જઇ પોલીસને સપ્રત કરવામાં આવી છે. રહ્યો હતો. તેની પાસે કાળા કલરનો કોવીડ ટેસ્ટ પછી બન્નેના રિમાન્ડ થેલો હતો. વોચમા રહેલા પોલીસ સ્ટારે મેળવાશે.પ્રાપ્ત વિગત મુજબ, રૂખડીયા બન્નેને શંકાના આધારે અટકાવીને મકૃતિયાપરામાં રહેતો રહેતો અને તલાસી લેતા થેલામાંથી રૂ. અગાઉ મારામારી,લુંટ સહિતના ગંભીર ૪૫,૬૦૦ની કિંમતનો ૭.૬૦ કિલો

ગાંજો મળી આવ્યો હતો. આરોપી ઇમ્તિયાઝ સાથે જે ર હતી તેનું નામ યાસ્મીન ગલાબભા સેલત (રહે. બજરંગવાડી-૫. સમ મંઝીલ) હોવાનુ ખુલ્યું છે. યાસ્મીન કેકિય મજબ તેના પિતાનું નામ મહમ યુસ્‡ સમા છે. તેના નિકાહ ગલાવ સેલત સાથે થયા હતા પરંતુ દંપતી વચ મનમેળ ન હોવાથી પત્ર સાથે અલ રહે છે. ઇમ્તિયાઝ સાથે મિત્રતા છે પોતાને પૈસાની જરૂરિયાત હતી અને ઇમ્તિયાઝે પણ નાણાની વ્યવસ્થા મા

સરતથી ગાંજો લાવીને વેચવાથી વ1 પૈસા મળશે તેમ કહેતા અ ગોરખધંધામાં ઝંપલાવ્યું હતું. જો

પહેલી જ ખેપમાં પકડાઈ ગયા હતા

$\gamma$ $\delta$ $\epsilon$ $\theta$ $\theta$ $\epsilon$ $\epsilon$ $\epsilon$ $\epsilon$ $\epsilon$ $\epsilon$ $\epsilon$ $\epsilon$

સોળાજ ગ્રામ પંચાયતે સરકારશ્રીની જુદી જુદી ગ્રાન્ટમાંથી કરવાના થતાં વિકાસના કામો માટે નીચેની વિગતે માલસામાનના ભાવ વહેલી તકે ગ્રામ પંચાયતે રૂબરૂ અથવા ટપાલથી પહોંચતા કરવા આથી રસ ધરાવનારને જાણ કરવામાં આવે છે. (૧) સિમેન્ટ O.P.C. 53 ગ્રેડ ISI માર્કાવાળી થેલી ૧ના ભાવ રૂા. (૨) સારી ચારેલી રેતી ટન ૧ના ભાવ રૂા. (૩) પથ્થર/ બેલા-૧ ભાવ રૂા. (૪) લોખંડ ૨ થી ૨૦ એમએમ કિ.ગ્રા. ૧ ના ભાવ રૂા. (૫) ક્રશ મેટલ ૪ થી ૫૦ MM કિ.ગ્રા. ૧ ના ભાવ રૂા. (૬) નોનટીવુડ (બારી દરવાજા માટે) ૧ ના ભાવ રૂા. (૭) ઓફિસ ચેયર, પ્લાસ્ટિક ખુરશી, ટેબલ નંગ ૧ ભાવ રૂા. (૮) પાણી માટે બોરનું કામ ૬ થી ૧૦ ઇંચના ફટ ૧ન ભાવ રૂા. (૯) LED લાઇટ પોલ તથા કીટીંગ સાથે વોલ્ટ પ્રમાણે નંગ ૧ન ભાવ રૂા. (૧૦) અરધાથી ત્રણ ગેલ્વેનાઇજ, PVC પાઇપ K.G. મુજબ ફટ ૧ના ભાવ રૂા. (૧૧) અરધાથી પાંચ H.P. (ISI) સબમર્શિબલ બોરવેલ તથા આડી મોટર નંગ ૧ ભાવ રૂા. (૧૨) સિમેન્ટ પતરાં ૧ ચો.મી.ના ભાવ રૂા. (૧૩) ૬૦ થી ૮૦ MM પેવર બ્લોક ૧ ચો.મી. ભાવ રૂા. (૧૪) પાણીની ટાંકી (પ્લાસ્ટિક)ના લિટર ૫૦૦ થી ૫૦૦૦ સુધીના નંગ-૧ના ભાવ રૂા. ઉકત ભાવોની વિગતો ગ્રામ પંચાયત કચેરી સોળાજ, તા.સુત્રાપાડ સરનામે વહેલાસર પહોંચતા કરવા આથી લાગતા વળગતાઓને જાણ કરવામાં આવે છે.

દેવીબેન મનુભાઈ બળાઈ જે.જે.સોલંકી
સરપંચશ્રી, ગ્રામપંચાયત, સોળાજ તલાટી કમ મંત્રીશ્રી,
મો.૯૯૦૪૨૯૨૫૬૪ ગ્રામપંચાયત, સોળાજ
ગ્રામ પંચાયત કચેરી, મું. સોળાજ, તા.સુત્રાપાડા, જી. ગીર સોમનાથ
એડ. જાદવ ભોળા- લોઢવા,

રજિસ્ટર્ડ ક નિગમીત કરીરી (www.paval.com)
પશ્ચિમ ગુજરાત લીજ કરવા સંદન
ડાક્યીનગર, નાના મવા રોડ, રાજકોટ – 360004
CIN U40102GJ2003SGC042908

dus.(0281)-2380425/2380427 Bel: 2380428

પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડ
રાજકોટ ગ્રામ્ય વર્તુળ કચેરી લક્ષ્મીનગર, નાના મલા રોડ રાજકોટ – 360004
Phane (0281)-2370661.2370662.2370666
Fax: 2370566 e-Mailserr [email protected]

PGVCL Customer Care Centre Toll Free No. 1800 233 155333 & 19122

ગુનામાં પકડાય ચૂકેલો નામચીન

અપરાધી ઇમ્તીયાઝ ઉર્ફે ઇનીયો ઉર્ફે

ઠંઠો અક્ષારખા શેખ માદક પદાર્થની

ઈ–ટેન્ડર જાહેર નિવિદા

સભ્ય સચિવ ગુજરાત સ્ટેટ લાયન કન્ઝર્વેશન સોસાયટી, વન્યપ્રાણી વર્તુળ, જુનાગઢ

ના કાર્યક્ષેત્ર હેઠળના સમગ્ર બહદગીર વિસ્તારમાં ૨૦૧૬–૧૭ થી ૨૦૧૮–૧૯ ના

સમયગાળા દરમ્યાન પુરા કરવામાં આવેલ સિવિલ તથા બીજા માળખાકીય કામ,

ઈકો ડેવલપમેન્ટના કામ તથા વન્યજીવ રહેઠાણ સધારણાના કામોનં થર્ડ પાર્ટી

મોનીટરીંગ વર્ક માટે અનુભવી સંસ્થા / વ્યકિતઓ પાસેથી સીલબંધ કવરમાં રજીસ્ટર્ડ

એડીથી નીચેના સરનામા ઉપર ઓનલાઈન ટેન્ડર મંગાવવામાં આવેલ છે. તે અંગેના

ટેન્ડર ફોર્મ, ટેન્ડરની શરતો, ભરેલ ટેન્ડર રજૂ કરવા અંગેની સચનાઓ તથા અન્ય

મોહીતી https://www.nprocure.com ઉપર મકવામાં આવેલ છે. જે ટેન્ડરો

856658

૧૨૦ દિવસ

$31.000/-$

0505\30\PE

$16 - 00$ sals

31/06/2020,16-00 5415

$41.3$ / $\sqrt{2020}$ , $34 - 00$ $461$

નાયબ વન સંરક્ષક, ગીર પશ્ચિમ વિભાગ, જનાગઢ

ડાઉનલોડ કરી સુચના મુજબની કાર્યવાહી કરી શકો છો.

टेन्डर આઈ.ડી. નંબર

તારીખ અને સમય

કામગીરી પુર્ણ કરવાનો સમયગાળો

टेन्डर झेर्भ झी (नोन रीइंडटेजल)

ટેન્ડર ખોલવાની સંભવીત તારીખ

ટેન્ડર ભરીને મોકલવાની છેલ્લી તારીખ

(भाहिती/ पुला/ भा. ज. / उपड /२०)

સરનામં :– નાયબ વન સંરક્ષકશ્રીની કચેરી.

ગીર પશ્ચિમ વિભાગ. સરદારબાગ. જનાગઢ

ઈમેઈલ એડ્રેસ :- [email protected]

ફોન નં. (o૨૮૫) ૨૬૩૧o૪૪.

ઓનલાઈન ટેન્ડર સબમીટ કરવાની

ટેન્ડર નોટીસ નં: આરઆરસી/ટેક-ર/જાહેરાત/૨૦-૨૧/૪. ઉપલેટા ગ્રામ્ય પે.વિ કચેરી માં અલગ અલગ સ્કીમ હેઠળ એચટી. એલટી. ટીસી ઉભં તથા મેન્ટેનન્સ નં કામ (ઈ-ટેન્કર) ઉપલેટા ગ્રામ્ય, ધોરાજી શફેર, ધોરાજી ગ્રામ્ય પે.વી કચેરી ફેઠળ ૧/૩ ફેસ મીટર, સર્વીસ, એમએમબી લગાડવાનું તથા બદલવાનું અને બધી સ્કીમ ના નવા મીટર લગાડવાનું, અને ટર્મિનલ અર્થિંગ નું કામ (ઈ ટેન્ડર). ધોરાજી શફેર પે.વિ કચેરી ફેઠળ એચટી, એલટી, ટીસી ઉભું તથા મેન્ટેનન્સ અને એબીસી કેબલિંગ એલટી/એચટી (લોસ રિડકશન એકટીવીટી) નું કામ (ઈ-ટેન્ડર). ધોરાજી શઢેર પે.વી કચેરી ઢેઠળ કેલ ટીસી. સીટીપીટી બદલવાનું અને ટીસી ની ક્ષમતા વધારવા ઘટાડવા નું કામ ઉપલેટા શહેર પે.વી કચેરી હેઠળ પોલ ફાઉન્ડેશન (કોન્કીટ) નું કામ (ઈ ટેન્ડર). રાજકોટ ગ્રામ્ય વર્તુળ કચેરી હેઠળ બીલ પ્રિન્ટીંગ નું કામ (ઈ-ટેન્ડર) ધોરાજી વિભાગીય કચેરી ફેઠળ રજિસ્ટર અને બીજા પર્કોરમાં પ્રિન્ટીંગ નું કામ ભાયાવદર પે.વી કચેરી માં અલગ અલગ સ્કીમ ફેઠળ ફેઈલ ટીસી બદલવાનું અને ટીસી ની દ્વામતા વધારવા-ઘટાડવા નું કામ ધોરાજી વિભાગીય કચેરી માં એસઆઈ સ્કીમ ફેઠળ એથટી, એલટી, ટીસી ઉભું તથા મેન્ટેનન્સ નું કામ અને પીલ્પર પ્રોકિંગ નું કામ (ઈ-ટેન્ડર). જેતપુર શફેર, જેતપુર ગ્રામ્ય, નવાગઢ, જામકંડોરણા-૧, જામકંડોરણા-૨ પે.વી કચેરી ફેઠળ એચટી, એલટી. ટીસી ઉભું તથા મેન્ટેનન્સ નું કામ (ઈ-ટેન્ડર). જેતપુર શહેર, જેતપુર ગ્રામ્ય, નવાગઢ, જામકંડોરણા-૨ પે.વી કચેરી હેઠળ ટીસી બદલવાનું કામ (ઈ-ટેન્ડર). જેતપુર શહેર જામકંડોરણા-૧, જામકંડોરણા-૨ પે.વી કચેરી હેઠળ ૧/૩ કેસ મીટર લગાડવાનું અને બદલવાનું તથા સર્વિસ, ડીસ-રીકનેશન, નંબરીંગ નું કામ (ઈ-ટેન્ડર). શાપર વેરાવળ પે.વી કચેરી ફેઠળ ૧/૩ ફેસ એલટી એબીસી કેબલ, ડ્રોપર નું કામ લગાડવાનું તથા બદલવાનું અને ટીસી તથા ડીટી મીટર પર ડીસટીબ્યુસન બોક્ષ ન કામ (ઈ-ટેન્ડર). શાપર વેરાવળ પે.વી કચેરી ફેઠળ ૧/૩ ફેસ મીટર, સર્વીસ, એમએમબી લગાડવાનું તથા બદલવાનું કામ (ઈ-ટેન્ડર). રાજકોટ ગ્રામ્ય વિભાગીય કચેરી ફેઠળ મીની ટ્રક ભાડે રાખવાનું કામ (રજો પ્રચત્ન) (ઈ-ટેન્ડર).

કાર્યવાહી શરૂ કરી છે. કોવીડ ટેસ્ટ પછી બન્ને આરોપીના રિમાન્ડ મેળવી વિશેષ મ. સુત્રાપાડા ઠે. મામલતદાર કચેરી સામે તા.સુત્રાપાડા જી. ગીર સોમનાથ

HATHI

सौराष्ट्र सिमेन्ट लीमीटेड

મો.૭૦૧૬૯ ૧૯૯૭૨, મો.૯૯૨૪૧ ૪૨૩૦૬

(CIN: L26941GJ1956PLC000840) રજીસ્ટર્ડ ઓફીસ : રેલ્વે સ્ટેશન પાસે, રાણાવાવ - ૩૬૦૫૬૦ (ગુજરાત) $s$ dd oi. 02209-234009/308200 5821: 02209-308309

ย์-ฟิย์ต : [email protected]ย์ : www.saurashtracementlimited.com

૬૨મી વાર્ષિક સાધારણ સભાની સભ્યોને નોટીસ .
માનનીચ સભ્યશ્રી (ઓ)

  • આથી નોટીસ આપવામાં આવે છે કે ધ કંપનીઝ એકટ, ૨૦૧૩ની લાગુ પાડવા પાત્ર જોગવાઈઓ અને તેના ફેઠળ ઘડવામાં આવેલા નિયમો તથા કોર્પોરેટ બાબતોના મંત્રાલય દ્વારા ઈસ્યુ કરવામાં આવેલા સામાન્ય પરિપત્ર ('એમસીએ પરિપત્ર') ક્રમાંક ૧૪/૨૦૨૦, ૧૭/૨૦૨૦ અને ૨૦/૨૦૨૦ અનુક્રમે તારીખ ૮ મી એપ્રિલ, ૨૦૨૦, ૧૩ મી એપ્રિલ ૨૦૨૦, અને ૫ મી મે ૨૦૨૦ સાથે તેમજ ધ સીકયુરીટીઝ એન્ડ એક્ષચેન્જ બોર્ડ ઓફ ઈન્ડીયા દ્વારા ઈસ્ય્ કરવામાં આવેલ પરિપત્ર 'સેબી પરિપત્ર' કમાંક SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 તારીખ ૧૨ મી મે ૨૦૨૦ સાથે વાંચને લેવામાં આવતા ધ સેબી (લિસ્ટિંગ ઓબ્લીગેશન્સ એન્ડ ડીસ્કલોઝર રીકવાચરમેંટસ) રેગ્યુલેશન, ર૦૧૫નું અનુપાલન કરતા સામાન્ય સ્થળે સભ્યોની શારીરીક ઉપસ્થિતિ વગર વીડીચો કોન્કરન્સ ('VC') / અન્ય ઓડીચો વિઝયુઅલ મીન્સ ('OAVM')ની સુવિધા મારફત કંપનીની કર મી વાર્ષિક સાધારણ સભા તા. રજમી સપ્ટેમ્બર, રoરo, ગુરૂવારે બધોરે 3:30 કલાકે બોલાવવામાં આવશે.
  • એમસીએ પરિપત્ર/ત્રો તથા સેબી પરિપત્ર અનુસાર, જે સભ્યોના ઇ-મેઈલ એડ્રેસ કંપની પાસે અથવા તેઓના સંબંધિત ડીપોઝીટરી પાર્ટીસીપંટર (ડીપોઝીટરી) પાસે રજીસ્ટર્ડ કરાવવામાં આવેલ હશે તેવા સર્વ સભ્યોને કર મી એજીએમની નોટીસ અને ર૦૧૯-૨૦નો વાર્ષિક અહેવાલ ઈ-મેઈલ દ્વાર જ મોકલવામાં આવશે. ફકત વીસી /ઓએવીએમ સુવિધા મારફત જ સભ્યો કરમી એજીએમમાં ભાગ લઈ શકશે. કરમી એજીએમમાં જોડાવા માટે તથા રીમોટ ઈલેકટોનિક વોર્ટીંગમાં ભાગ લેવાની રીત અંગે અથવા કરમી એજીએમ દરમિયાન ઈ-વોર્ટીંગ સીસ્ટમ મારકત મતદાન કરવા અંગેની સચનાએ કરમી એજીએમની નોટીશમાં આપવામાં આવેલી છે. વીસી /ઓએવીએમ સુવિધા મારફત ભાગ લઈ રહેલા સભ્યોની ધ કંપનીઝ એકટ,ર૦૧૩ ની કલમ ૧૦૩ હેઠળ કોરમના હેતુસર ગણતરીમાં લેવામાં આવશે. કરમી એજીએમની નોટીસ અને ૨૦૧૯-૨૦નો વાર્ષિક અહેવાલ કંપનીની વેબસાઇટ www.saurashtracementlimited.com તથા બીએસઈ લીમીટેડની વેબસાઈટ www.bseindia.com પર પણ પ્રાપ્ય હશે.
  • જે સભ્યોએ તેઓના કોન નંબર અને ઈ-મેઈલ એડેસ હજી સુધી રજીસ્ટર કરાવેલા નથી તેવા સભ્યો. ઈલેકટોનિક સ્વરૂપમાં ધારણ કરેલ શેરો બાબતે તેઓના ડીપોઝીટરી પાર્ટીસીપંટસ મારકત ડીપોઝીટરી પાસે રજીસ્ટર કરાવી શકશે અને ભૌતિક સ્વરૂપમાં ધારણ કરેલા શેરો બાબતમાં કંપનીના રજીસ્ટ્રાર અને ટ્રાન્સફર એજન્ટમી. લીંક ઈનટાઈમ ઇંડીચા પ્રાઈવેટ લીમીટેડ, (ચુનિટ : સૌરાષ્ટ્ર સીમેન્ટ લીમીટેડ) સી-૧૦૧, ર૪૭ પાર્ક, એલ.બી.એસ માર્ગ, વિખરોલી (પશ્ચિમ), મુંબઇ-૪૦૦૦૮૩ને પત્ર લખીને અથવા ઇ-મેઇલ: [email protected] અથવા [email protected] પર ઈ-મેઈલ બ્રારા રજીસ્ટર કરાવી શકાશે.
  • ઇલેકટોનિક અને ભૌતિક સ્વરૂપમાં શેર ધારણ કરનાર સભ્યો http://scl.mehtagroup.com/investors/shareholdersmoblie-email-id-registration-form લીંકની મુલાકાત લઈને પણ તેઓના ફોન નંબર અને ઈ-મેઈલ એડ્રેસ રજીસ્ટર કરાવી શકશે.
  • ભૌતિક સ્વરૂપમાં શેર ધારણ કરનાર સભ્યો જેઓએ તેમના ઈ-મેઈલ એડ્રેસ કંપની / ડીપોઝીટરી પાસે રજીસ્ટર કરાવેલા નથી તેઓ કર મી એજીએમની નોટીસ, ૨૦૧૯-૨૦નો વાર્ષિક અહેવાલ અને / અથવા ૬૨ મી એજીએમમાં જોડાવા માટેની લોગ-ઇનની વિગતો, નીચેના દસ્તાવેજોની સ્કેન કરેલી asel [email protected] [email protected]

અથવા [email protected] અને [email protected] પર ઇમેઇલ હ્રારા મોકલીને મેળવી શકશે. a) આપનું નામ, ફોલિયો નંબર, તથા સંપૂર્ણ સરનામું દર્શાવતો વિનંતી પત્ર

b) PAN કાર્ડની સ્વચં પ્રમાણિત રકેન કરેલી નકલ અને

C) કંપની પાસે રજીસ્ટર કરાવ્યા મુજબ સભ્યના સરનામાના સમર્થન માટે કોઈપણ દસ્તાવેજ (આધારકાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ, ચુંટણીકાર્ડ, પાસપોર્ટ)ની સ્વચં પ્રમાણિત રકેન કરેલી નકલ.

  • વીસી / ઓએવીએમ મારફત એજીએમમાં જોડાવા માટેની સુવિધા એજીએમ માટેના નિર્ધારિત સમયથી ૩૦ મિનિટ પહેલા ખુલશે અને વહેલા તે પહેલાના ધોરણે સભ્યો માટે પ્રાપ્ય રહેશે. કથિત સુવિધા વહેલા તે પહેલાના ધોરણે ૧૦૦૦ સભ્યો માટે પ્રાપ્ય હશે.
  • 92 મી વાર્ષિક સાધારણ સભાના સંદર્ભમાં કંપનીની શેર ટાન્સફર બૂક અને કંપનીના સભ્યોનું રજીસ્ટર, વાર્ષિક સાધારણસભા બારામાં તારીખ ૧૮મી સપ્ટેમ્બર, ૨૦૨૦ ને શકવારથી ૨૪ મી સપ્ટેમ્બર, ૨૦૨૦ને ગરૂવાર સુધી (બન્ને દિવસો સમાવિષ્ટ) બંધ રહેશે.
  • સભ્યોના મતાધિકાર, તેમના દ્વારા કટ-ઓફ તારીખ એટલે કે ૧૭મી સપ્ટેમ્બર, ૨૦૨૦ ના રોજ તેમણે ધારણ કરેલ કંપનીની પેઇડ-અપ ઇકવીટી શેર મુડીના તેઓના શેરના પ્રમાણમાં રહેશે.
  • ઈ-વોટીંગની અવધિ ૨૧મી સપ્ટેમ્બર, ૨૦૨૦ ના રોજ સવારે ૯:૦૦ કલાકે શરૂ થશે અને ૨૩મી સપ્ટેમ્બર, ૨૦૨૦ ના રોજ સાંજે ૫:૦૦ કલાકે સમાપ્ત થશે. આ અવધિ દરમિયાન કટ-ઓફ તારીખે, ભૌતિક સ્વરૂપમાં અથવા ડીમટીરિયાલાઈઝડ સ્વરૂપમાં શેર ધારણ કરનાર કંપનીના સભ્યો તેઓનો મત ઈલેકટ્રોનિકલી આપી શકશે. ત્યારબાદ ઈ-વોર્ટીંગ મોડચુલને એનએસડીએલ દ્વારા મતદાન માટે બંધ કરી દેવામાં આવશે.
  • સભ્યો ઇલેકટ્રોનિક કલીચરીંગ સર્વિસ (ઇસીએસ) પદઘતિથી તેમના મળવાપાત્ર ડીવીડન્ડ માટે રજીસ્ટર/તેમના બેંક ખાતા અપડેટ કરાવી શકે છે અને જેથી સમયાંતરે તે મુજબની કાર્યવાહી અમલમાં થઇ શકે. તેમજ એપ્લીકેશનને સંપૂર્ણપણે વિગત સાથે (પાનકાર્ડની સ્વપ્રમાણિત નકલ અને આધારકાર્ડની સ્વપ્રમાણિત નકલ તેમજ રદ કરેલ ચેકનું પાનુ અને /બેંક પાસબુકના પહેલા બે પાના) મોકલી શકાય છે અને તે માટે સભ્યોએ ઇ-મેઇલ કંપનીના ઈ-મેઈલ આઈ.ડી. [email protected] અથવા કંપનીના રજીસ્ટ્રાર અને શેરટ્રાન્સકર એજન્ટના ઈ-મેઈલ એડ્રેસ [email protected] અથવા [email protected] ઉપર મોકલી શકાશે. તેમજ અસલ ડોકચુમેન ને નિર્ધારીત સમયમાં કંપનીના રજીસ્ટર ઓફીસ ખાતે અથવા રજીસ્ટ્રારને અને શેરટ્રાન્સફર એજન્ટને તેમના એડ્રેસ મી. લીંક ઈનટાઈમ ઇંડીયા પ્રાઈવેટ લીમીટેડ, (યુનિટ : સૌરાષ્ટ્ર સીમેન્ટ લીમીટેડ) સી-૧૦૧, ર૪૭ પાર્ક, એલ.બી.એસ. માર્ગ, વિખરોલી (પશ્ચિમ), મુંબઈ-૪૦૦૦૮૩ પર મોકલી શકાશે. કથિત નોટીસ કંપનીની વેબસાઈટ www.saurashtracemenlimited.com પર જોઈ શકશે અને સ્ટોક એક્ષચેન્જની વેબસાઈટ www.bseindia.com પર પણ જોઈ શકાશે.

.
ઉપરોકત માહિતી કંપનીના સર્વ સભ્યોની જાણકારી અને લાભ માટે અને એમસીએ પરિપત્ર /ત્રો તથા સેબી પરિપત્રના પાલન સાથે આપવામાં આવી રહી છે. સૌરાષ્ટ્ર સિમેન્ટ લીમીટેડ વતી

સોનાલી શાનાસ

સીની.વાઈસ પ્રેસીડેન્ટ (લીગલ) અને કંપની સેક્રેટરી

૦.૦૦ ડવાબી કે ૧ મીડાત

અધિક્ષક ઇજનેર, ગ્રામ્ય વર્તળ કચેરી, રાજકોટ Jaihind Rajkot, 22nd August 2020

અમો નીચે સઠી કરનાર જોષી જચેશભાઈ શભશંકર અને જોષી જીજ્ઞાબેન જયશેભાઈ જાહેર કરીએ છીએ કે, અમારી માયનોર પુત્રીનું નામ હાલમાં બધા રેકર્ડમાં

નામ બદલાવેલ

જોષી દર્શિતા જચેશભાઈ લખાયેલ છે, અને મારી પુત્રીનો પાસપોર્ટ કઢાવેલ ત્યારે તેમા તેનું નામ જોષી દર્શિતાબેન જચેશભાઈ લખાયેલ છે. આમ જોશી દર્શિતા જયેશભાઈ અને જોશી દર્શિતાબેન જચેશભાઈ બંને એક જ વ્યકિત અને એક જ નામ છે જોષી જચેશભાઈ શુભશંકર જોષી જીજ્ઞાબેન જચશેભાઈ

'માં' ૧-સી પંચાયતનગર, બ્લોક નં. ૬૯/
એ, સંસ્કાર સ્કૂલ પાસે, યુનિવર્સિટી રોડ,
રાજકોટ. ૩૬૦૦૦પ (ગુજરાત)