Skip to main content

AI assistant

Sign in to chat with this filing

The assistant answers questions, extracts KPIs, and summarises risk factors directly from the filing text.

GMM Pfaudler Ltd. Proxy Solicitation & Information Statement 2022

May 27, 2022

61612_rns_2022-05-27_6f02c33d-2a8c-4db5-8bbb-129896a25fa7.pdf

Proxy Solicitation & Information Statement

Open in viewer

Opens in your device viewer

GMM/SEC/2022-23/13 May 27, 2022 GMM/SEC/2022-23/13 May 27, 2022

To, BSE Ltd NSE Ltd Mumbai – 400 001 Mumbai – 400 051 To, BSE Ltd NSE Ltd Mumbai — 400 001 Mumbai — 400 051

Phiroze Jeejeebhoy Towers, Exchange Plaza, C-1, Block G, 1st Floor, Dalal Street, Bandra Kurla Complex, Bandra (E), Phiroze Jeejeebhoy Towers, Exchange Plaza, C-1, Block G, 1st Floor, Dalal Street, Bandra Kurla Complex, Bandra (E),

Scrip Code: 505255 Symbol: GMMPFAUDLR Scrip Code: 505255 Symbol: GMMPFAUDLR

Sub.: Notice of Postal Ballot and remote e-voting information in newspapers

Dear Sir/Madam, Dear Sir/Madam,

Enclosed please find a copy of the newspaper notice of Postal Ballot and remote E-voting information published in English language in Economic Times, Mumbai & Ahmedabad Edition and in Gujarati language in Naya Padkar, Anand on May 27, 2022 for your records. Enclosed please find a copy of the newspaper notice of Postal Ballot and remote E-voting information published in English language in Economic Times, Mumbai & Anmedabad Edition and in Gujarati language in Naya Padkar, Anand on May 27, 2022 for your records.

Kindly take the same on record. Kindly take the same on record.

Thanking you, Thanking you,

Yours faithfully, Yours faithfully,

For GMM PFAUDLER LTD For GMM PFAUDLER LTD

Mittal Mehta Company Secretary & Compliance Officer Mittal Mehta Company Secretary & Compliance Officer

GMM Pfaudler Ltd. GMM Pfaudler Ltd.

Corporate Office: 902 VIOS Tower, New Cuffe Parade, Sewri-Chembur Rd, Mumbai 400037 Registered Office & Works: Vithal Udyognagar, Anand - Sojitra Road, Karamsad - 388325 O: +91 22 6650 3900 | F: +91 2692 661888 | CIN: L29199GJ1962PLC001171 W: www.gmmpfaudler.com | E: [email protected] Corporate Office: 902 VIOS Tower, New Cuffe Parade, Sewri-Chembur Rd, Mumbai 400037 Registered Office & Works: Vithal Udyognagar, Anand - Sojitra Road, Karamsad - 388325 O: +91 22 6650 3900 | F: +91 2692 661888 | CIN: L29199GJ1962PLC001171 W: www.gmmpfaudler.com | E: [email protected]

$48$ SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Financial Results is available on the Stock Exchanges websites (www.bseindia.com, www.nseindia.com) and on the Company website (www.thirumalaichemicals.com).

$\tilde{a}$

g,

P,

64 2. The Audit Committee has reviewed and the Board of Directors have approved the above results at their respective meetings held on

25th May, 2022 and 26th May, 2022. For any on behalf of the Board of Directors of g

THIRUMALAI CHEMICALS LIMITED Sd/-RAMYA BHARATHRAM MANAGING DIRECTOR AND

Postaliantel, Members are requested to contact:

Mr. Ray Ranjan – Assistant Vice President - e-Voting Link Intime India Pvt Ltd

Add: C-2021, 247 Park, L.B.S. Marg, Vikhroli (West), Mumbai – 400083.

Tel: 0224, 198270; E-m

b.

$\sim$

$0 \text{ cm}$

$33$

Company at
viz. BSE at

By the order of the Board

  • Mittal Mehta
    Nittal Mehta
    Nittal Mehta

$30$ $31$ $\frac{1}{32}$

$29$

Place : Chennai
Date : 26 May 2022 CHIEF FINANCIAL OFFICER DIN: 06367352 Piace: May 26, 2022 $\overline{24}$ $\frac{1}{25}$ $\frac{1}{11}$ $12$ ٦, $\frac{1}{3}$ A $\frac{1}{8}$ $\overline{a}$ $10$ $13$ $14$ $15$ $16$ $18$ $19$ $22$ $23$ $28$ $17$ $20$ 26 $27$

અને ગત દિવસોમાં અમારે ન

છૂટકે ગાંધીનગર ખાતે ઘરણાં

કાર્યક્રમ કરવાની ફરજ પડેલ

પરંતુ આ માંગણીને આજે ૧૫

દિવસ ઉપરાંતનો સમય થયો

હોવા છતાં રાજ્યના

કર્મચારીઓની માંગણીઓ

બાબતે કોઈજ કાર્યવાહી કરાઈ

નથી.જેથી હવે રાજ્યના લાખો

કર્મચારીઓના પડતર પ્રશ્નોના

ઉકેલ માટે ગુ.રા. સંયુક્ત

કર્મચારી મોરચાના હોદ્દેદારોએ

કન્યારા મારવામાં હાયદારાએ
મુખ્યમંત્રીને રૂબરૂ ચર્ચામાટેનો
સમય, તારીખ ફાળવવાની

માગણી કરી દિન-૨૦માં ગ.રા.

સંયુક્ત કર્મચારી મોરચાના

હોદ્દેદારોને મુલાકાત આપવા

માગણી કરી છે. અને જો

અમારી માગણી નહિ સંતોષાય

તો જલદ કાર્યક્રમો આપવાની

ફરજ પડશે.એવી ચેતવણી

ઉચ્ચારી છે.

વેચવાનો છે સ્વતંત્ર માલિકીનું વેચવાનું છે.

૧૨, આનંદલીલા સોસાચટી, સુર્ચવિલા પાસે,

એલીકોન ગાર્ડન, વિનુકાકા માર્ગ, બાકરોલ.


-
તા.૨૮-૫-૨૦૨૨ ને શનિવારે અને તા.૨૯-૫-૨૦૨૨ ને રવિવારે
-

|
| सपारे १० थी s

સાફ્રે મિત પટેલ - 97379 11225
ગીતેશ પટેલ - 98255 60619

$C$ GMM

રણજીત પટેલ - 98246 02222

  • Pfaudler -

જીએમએમ ફોડલર લિ.

ــــــــــــــــــــــــــــــــــــ

શિભ્યો માટે ટપાલ મતપત્રક અને રિમોટ ઈ-વોર્ટિંગ સુવિધાની સૂચના

2004] માટે ટપાલ મતપાત્રક અને દિપોર્ટ ઈ-વ્યોર્ટર રૂપુલિયાની દુણતા
1984એમ કોકલર લિમિટેડ ("કંપની") સામાન્ય પરિપત્રક નં. 17 / વરસ્વ કરવા કરવા કરી પણ કરવા કરી તે જોવા લોકો પર કરવા કરવા કરવા કરવા કરવા કરવા કરવા કરવ

મતપત્રકાની પ્રક્રિયા થકી તેના સભ્યો પાસેથી મંજૂરી મેળવવા માગે છે.
કંપની (મેનેશ્વમેન્ટ અને વરીલ પરિવિધ્દ ) તિલ્યા ૨૦ અને ૧૨
ફર્મા વિચ્ચાન્ટ અને લોકો વાર ૨૦ માટે ("નિવાર") (મેનેશ્વમ")ના નિવામ ૨૦ અને ૧૨
ફર્મા વિચ્ચાન્ટ અને

.
સભ્યોએ એ પણ ધ્યાનમાં લેવું જોઈએ કે ટપાલ મતપત્રકની સૂચના કંપનીન તાપ્વાચ ન પણ ઘ્વામાં પત્રુ 'શાખ ક ટપાલ મવપત્રજ્ઞા' દૂધમાં કપમામ
વેબસાઈટ www.gmmpfaudier.com પર અને શેરબજારોની વેબસાઈટો બીએસા
લિમિટેડ (''બીએસઈ'')ની www.bseindia.com અને નેશનલ સ્ટોક એક્સચેન્ન
ઓફ ઈન્ડિચા લિમિટેડ (''એનએ

.
એલઆઈઆઈપીએલની વેબસાઈટ https://instavote.linkintime.co.in/ પ

પણ ઉપલબ્ધ થશે.
કંપની (બેનેજનેટર અને વકીવટ) નિચમ ૨૦૧૪ના નિચમ ૨૦ અને સેબી લિસ્ટિંગ
રેગ્યુલેશનમાં ભ્રમ્યાન ૪૪ સાથે વાંચતાં ઘારાની કલમ ૧૦૮ અંતર્ગત કંપનીને
રૂપુસામાં આપ્યા મુજબ ઠરાવ પર દરીક્ષ્ટ્રનિક પત્રકીઓ નિચની એક રિમોર્ટ દુ

ા તા અન્ય તમારા મારી મારી કરવા કરવા હતી હતી હતી પારદર્શક રીતે ટપાલ
મતપત્રક ઈ-વોર્ટિંગ થકી વોર્ટિંગ પ્રક્રિયા હાથ ઘરવા માટે સ્કુટિનાઈઝર તરીકે
મેસર્ચ રાઠી એન્ડ એસોસિવેટ્સ, પ્રેક્ટિસિંગ કંપની સેક્રેટરીઝ, મુંબઈના પાર્ટના
શ્રી

ત્રા ગયો. બના પાસ
કંપની ધારા ૨૦૧૩ અને નિયમોની જોગવાઈઓ અંતર્ગત વિગતો નીચે મુજબ છે :

્યૂન્ના નારાનાનું યૂટા સ્વાના લોકોને મુસ્તાન કરવા કરવા
ઈ–વોટિંગ શરૂ કરવાની તારીખ અને સમય : શુક્રવાર, ૨૭ મે, ૨૦૨૨ના રો
સવારે ૦૯.૦૦ વાગ્યાથી (ભારતીયસમય અનુસાર)

ઈ~વોટિંગ સમાપ્તિની તારીખ અને સમય : રવિવાર, ૨૬ જૂન, ૨૦૨૨ના રો૧
સાંજે ૫.૦૦ વાગ્યા સુધી (ભારતીય સમય અનુસાર).

રવિવાર, ૨૬ જૂન, ૨૦૨૨ના રોજ સાંજે ૫.૦૦ વાગ્યા પછી ઈ–વોર્ટિંગને મંજૂ
નહીં કરાશે.

નલ કરાય.
કટ–ઓફક તારીખના રોજ સભ્યોનું રજિસ્ટર / લાભાર્થી માલિકોની ચાદીમ
જેમનાં નામ આવ્યાં છે તે સભ્યો જ રિમોટ ઈ–વોટિંગ સુવિધા મેળવવાને હકદાર
રહેશે. સભ્ય દ્વારા ઠરાવ પર એક વાર વોટ આપ્યા પછી ત્યાર બાદ તે બદલી નર્હ

શકાય.
રેલુદિનાઈઝર રિગોટ ઈન્વોટિંગની પોતાની સ્ફુટિની પૂરી કરે તે પછી
તેનોરિપોર્ટ કંપનીના ચેરમેન અથવા કોઈઅન્ય અધિકૃત વ્યક્તિને સુપરત કરશે.
પરિણામ જારેટ કરશે.. પરિણામ કંપનીની વેબસપા પૂર્વે ટપાલ મતપત્રકાન
પરિણામ જારેટ કરશે..

ાપાડ્ય હતા. પામ માનવાના પામ માનવાના માનવાના પામ કરવાના
રપાલ મતપત્રક દ્વારા ઈ-વોટિંગ સંબંધી કોઈ પણ વધુ કરિયારો / મૂંઝ
લોગઈનમાં મુશ્કેલી / સ્પષ્ટતા માટે સભ્યોને અહીં સંપર્ક કરવા વિનંતી છે :
શ્રી રાજીવ રંજન– આસિસ્ટન્ટ વાઈસ પ

Slot: 02286925200; Bilde : [email protected]

.
અને એનએસઈની www.nseindia.com પર પણ જોવા મ

આ અખબારી સંદેશવ્યવહાર કંપનીની વેબસાઈટ પર www.gmmpfaudler.con
ખાતે અને શેરબજારોની વેબસાઈટ, એટલે કે, બીએસઈની www.bseindia.con
અને એનએસઈની www.nseindia.com પર પણ જોવા મળશે.

બોર્ડના આદેશથ

જીએમએમ કોડલર લિ. વતી

ં આવી /- ગિત્તલ મહેતા
સંક્ષી /- ગિત્તલ મહેતા
કંપની સેકેટરી અને કોમ્પ્લાચન્સ ઓફિસા

સરનામુ : ઈ-૧૦૧, ૨૪૭ પાર્ક, એલ.બી.એસ. માર્ગ, વિક્રોલી (પક્ષિમ),
મુંબઈ ૪૦૦૦૮૩.

લિંક ઈનટાઈમ ઈન્ડિયા પ્રા. લિ.

તારીખ : ૨૬ મે, ૨૦૨૨

. સૂચના મોકલવાનું પૂર્ણ કર્યાની તારીખ : ગુરૂવાર, ૨૬ મે, ૨૦૨૨.

પણ ઉપલબ્ધ થશે.

4 BHK ફુલ્લી ફર્નિશ બંગલો

હિતમાં

કર્મચારીઓના

GRIL USSI?

કર્મચારીઓના પડતર પ્રશ્નો સંદર્ભે મુખ્યમંત્રીને રૂબરૂ ચર્ચા કરવા સમય અને તારીખ આપવાની શિક્ષકોએ માંગણી મુકી

કર્મચારીઓને કેન્દ્રના ઘોરણે

ઉચ્ચત્તર પગાર વર્ષે મુજબ

અાપવા સહિતની માંગણીઓ

સંદર્ભે આવેદનપત્ર આપ્યું હતું.

બંગલો

આણંદ જિલ્લા શિક્ષક સંઘ આણંદ, તા. રદ રાજ્યમાં જૂની પેન્શન અને મંડળોના હોદ્દેદારોના યોજના અમલી કરવાની માંગ જણાવ્યા મુજબ શિક્ષકોના ને લઈ શિક્ષકોના ગુજરાત પડતર પ્રશ્નો અને માંગણીઓ રાજ્ય સંયુક્ત કર્મચારી મંડળ જેમ કે, જુની પેન્શન યોજના પુનઃ ચાલુ કરવી, ફિક્સ મોરચા દ્વારા જુદા જુદા કાર્યક્રમો ્યુનઃ વાગુ કરવા, હેકસ
પગારનો કેસ નામ. સુપ્રિમ
કોર્ટમાંથી પરત ખેંચી ફિક્સ આપી રાજ્ય સરકારમાં રજૂઆતો કરવામાં આવી હતી. પગારની પ્રથા, કરાર આધારિત પડતર પશનો અને માંગણીઓ ભરતી મૂળ અસરથી બંધ કરવી, સંદર્ભ હકારાત્મક ઉકેલ ન ગુજરાત સરકારે સૈઘ્ધાંતિક રીતે મળતા અંતે રાજ્યના જુદા સ્વીકારેલ કેન્દ્રીય પગારપંચની જદા શિક્ષક સંઘો દ્વારા અને ગ.રા. સંયુક્ત કર્મચારી મોરચાના ભલામણો અનુસાર સાતમા પગારપંચના તમામ બાકી હોદ્દેદારોએ હવે રાજ્યના મખ્ય ભથ્થાંઓ તુરંત આપવા, મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રૂબરૂ પ્રાથમિક શિક્ષકની જેમ બીજા મળવા માટે તારીખ અને સમય કર્મચારીઓને પણ સળંગ માઓ છે. નોકરીનો લાભ આપવો, શૈક્ષણિક કર્મચારી સિવાયના

દિનશા પટેલના જન્મદિને શુભેચ્છા પાઠવતા ચારૂસેટ ચુનિવર્સિટી ચાંગાના પદાધિકારીઓ

પદાધિકારીઓ તરફથી દિનશા પટેલને શભેચ્છા કાર્ડ અને પુષ્પગચ્છ, અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે માતૃછાયા કેળવણી મંડળ સીએચઆરએફના સેક્રેટરી ડૉ. એમ. સી. પટેલ, કેળવણી મંડળના પ્રમુખ ચીમનભાઇ પટેલ, અશોકભાઇ પટેલ, એડવાઇઝર ડૉ. બી. જી. પટેલ, પ્રોવોસ્ટ ડૉ. આર. વી. ઉપાઘ્યાય, રજીસ્ટ્રાર ડૉ. દેવાંગ જોષી ઉપસ્થિત રહી દિનશા પટેલને જન્મદિનની શુભેચ્છાઓ પાઠવી. (तसवीर: राष्ट्र महंत, नडीआह)

આણંદ સાઇબાબા મંદિર ખાતે ત્રિવેણી કાર્યક્રમ : શ્રી શનિદેવ યજ્ઞ અને અન્નકુટ તેમજ પ્રજ્ઞાચક્ષુ સમૂહલગ્નોત્સવ અને આનંદ ગરબાનું આયોજન શ્રી શનૈશ્વરા જયંતી નિમિત્તે આખો દિવસ ધાર્મિક કાર્યક્રમો

કલાકે યોજાશે. જ્યારે આનંદ∥ .
ગરબાની ઘૂન સવારે ૮થી રાત્રે ૮ કલાક સુધીનો રહેશે. | આ પ્રસંગે દર વર્ષની જેમ █

આ વર્ષે પણ પ્રજ્ઞાચક્ષુ સમૂહ‼ લ ગ્રોત્સવનું આયોજની
કરવામાં આવેલ છે.જેમાં ૭ યુગલો લગ્નગ્રંથિએ જોડાશે.જે કાર્યક્રમમાં વરયાત્રા સાંજે I ७:०० કલાકે (આઝાદ મેદાન, ૭.૦૦ કેસે
આણંદથી શ્રીસાઈબાબા. મંદિર પ્રયાણ કરશે.) , હસ્ત મેળાપ રાત્રે ૮ઃ૩૦ કલાકે સાંઈબાબા મંદિર આણંદ શુભ .
स्थળ આયોજિત થશે.આ ∥ .
સમગ્ર નિર્ધારિત કાર્યક્રમને લઈ∎ મંદિર ખાતે સાંઈબાબા∥ જનસેવા ટસટ, અને∥ स्वयंसेवsो द्वारा तडामार તૈયારીઓ શરૂ કરી દીધી છે.

સાંજના ૭ઃ૪૫ કલાકે મહા આરતી- રાત્રિના ૧૨:૦૦ કલાક અને અમાસની મહાપૂજા રાત્રિના ૧૨ઃ૧૫

शनेश्वर क्यंति महोत्सव ■ પ્રસંગે શ્રી શનિદેવ યજ્ઞ અને અન્નકૂટ તેમજ પ્રજ્ઞાચક્ષ સમૂહ લગ્નોત્સવ અને આનંદ ગરબાનું આયોજન કરવામાં આવનાર છે. જે આણંદ સાઈબાબા મંદિર ખાતેના કાર્યક્રમમાં બ્રહ્મ મુહૂર્ત આરતી ઃ સવારે ૪:૩૦ કલાકે, પ્રાતઃ ∣ તલાભિષેક - સવારે ૫:૦૦ કલાકે, શ્રી શનિદેવ યજ્ઞ પ્રારંભ Ⅰ: સવારે ૯:૦૦ કલાકે અને uaની પૂર્ણાહૂતિ સાંજના ∎૫:૩૦ કલાકે, તેમજ અનકૂટ I દર્શન : સાંજના ૬:૦૦ થી $\ell$ :00 $\delta$ લાકે મહાપ્રસાદ

આણંદ, તા. રદ્દ

આણંદ સાઈબાબા

$I_0$ u/2022 $H$ l 21 or all

ચમોસ લે. પા. સમાજ આણંદ ઘટક દ્વારા ચોપડા વિતરણ

વિદ્યાર્થીના માર્કશીટની ઝેરોક્ષ લાવવી જરૂરી છે.

ગત બે વર્ષ દરમિયાન કોરોનાકાળની પરિસ્થિતિને કારણે ઘટક દ્વારા ચોપડા વિતરણ કરવામાં આવ્યા ન હોવાથી ચાલુ વર્ષે મર્યાદીત સંખ્યામાં ચોપડા હોઈ વહેલા તે પહેલાંનાં ઘોરણે ચોપડા વિતરણ કરવામાં આવશે. એમ ઘટકના પ્રમુખ

આવેલ છે ચિરાગભાઇ પટેલ તથા મંત્રી આણંદ ઘટકના સભ્યો માટે યોજાનાર આ રાહત દરે અશ્વિનભાઇ પટેલે એક ચોપડા વિતરણ કાર્યક્રમમાં અખબારી યાદીમાં જણાવેલ વિદ્યાર્થી દીઠ બે ડઝન ચોપડા

છે. વધુ માહિતી માટે ૯૪૦૮૨ ગંજ રોડ. આણંદ ખાતે આપવામાં આવશે. જેના માટે ૯૧૮૧૫ ઉપર સંપર્ક કરવો

સિનિયર સિટીઝન કલબ નડીઆદ પશ્ચિમ દ્વારા આરોગ્યલક્ષી માર્ગદર્શન સેમિનાર

.
બાંબેડકર હોલ નડીઆદ ખાતે સિનિયર સિટીઝન કલબ પશ્ચિમ વિભાગ-નડીઆદ દ્વારા આરોગ્યલક્ષી માર્ગદર્શન સેમિનારમાં વકતવ્ય આપી રહેલા નિલકંઠ આયુર્વેદાના ડૉ. રાજેશભાઇ વર્મા, સંસ્થાના પ્રમુખ દશરથભાઇ બારોટ, મંત્રી સુભાષભાઇ શેઠ, ઉપપ્રમુખ ભરતભાઇ બારોટ, સહમંત્રી રસીકભાઇ .
પરમાર, ખજાનચી સુરેશભાઇ લુહાર, ઓડીટર અંબુભાઇ રાઠોડ, કારોબારી સભ્યોમાં આનંદભાઇ વ્યાસ, હીંમતભાઇ મિસ્રી, નવીનભાઇ બ્રહ્મભટ્ટ, સુભાષભાઇ બ્રહ્મભટ્ટ, કનુભાઇ મકવાણા, દિનેશચંદ્ર મહેતા તેમજ કલબના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમ દિપાવ્યો હતો. (તસવીર : રાજુ મહંત, નડીઆદ)

ઉમરેઠ, તા. રદ ્રાશ કરોને સ્વામ
રાઘાકૃષ્ણ મંદિર , ઉમરેઠને તારીખર૫ મેના રોજ ૫૦ વર્ષ પરા થયા હોઈ આ નિમિત્તે ખબ ઘામઘમથી સવર્ણ જયંતિ મહોત્સવ ચોજવામાં આવ્યો

આ પ્રસંગે ઉમરેઠ. અમદાવાદ, નડીયાદ,ગાંધીનગર અને ભરૂચ થી અનેક ભક્તો પઘાર્યા હતા. સૌ કોઈ ની ઉપસ્થિતિમાં મંદિરના સ્થાપક ટ્રસ્ટી પ્રોફેસર વી. પી દવે .
સાહેબના સ્ટેચ્યુનુ અનાવરણ તેમના પુત્ર દેવાંગ દવે અને ભવદીપ ભાઈ દવે તેમજ જયદીપભાઇ જોશીના વરદ હસ્તે કરવામા આવ્યુ હતું.
આ પાટોત્સવમાં પશ્ચિમ

બંગાળના દુર્ગાધામ ખાતેથી ખાસ પઘારેલ શ્રી મુખર્જી ભાઈઓએ ભજનો ગાઈને રંગત જમાવી હતી. આ બંને ભાઈઓનું ઉમરેઠ મંદિરના ટ્રસ્ટી જગદીશભાઈ મોદી તેમજ મૌલેશભાઈ જોશી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. દુર્ગાધામ ખાતે બની રહેલ શ્રી ઠાકુરજીના ભવ્ય મંદિર માટે ગુજરાતના

જનસેવા ટસટ દ્વારા તા. ૩૦/

લાભ હરિભક્તોએ ઉત્સાહપૂર્વક લીધો હતો.

આ પ્રસંગે ડિવાઇન વિઝન ના સંયોજક જયદીપભાઈ
જોશી (નિવૃત્ત ઇજનેર) તરફથી ગુજરાતના તમામ હરિભક્તોને .
દારકા ખાતે કૃષ્ણ ભગવાનના દર્શન માટે એક વિનામલ્યે પ્રવાસનું આયોજન કરવાની જાહેરાત કરી હતી

तरत क उज्जाना जीका

દરવાજાથી નીચે ઉતરી ગયો

હતો અને તેણે ગાળો બોલી

નીચેથી પથ્થર ઉઠાવી ટિકિટ

ચેકર પીન્ટુ દેતવાલને મારવાની

કોશિષ કરવાની સાથે ટેન

ઉપડતાં ડબ્બાના દરવાજા

પાસે આવી તેણે ટિકિટ ચેકરને

લાત મારવાની કોશિશ કરી

નડિયાદ રેલવે પોલીસે

હતી.

ભાઈઓને અર્પણ કરવામાં તિય મિલાહ આજના પૂરા દિવસ માટે

ચાલી રહેલા આ ઉત્સવમાં સાંજની મુખ્ય ભોજન પ્રસાદીનો ફાળો મૌલેશભાઈ જોશી (નિવૃત ઉતા) તરફથી તેમના અમેરિકા ખાતે રહેતા દિકરા પ્રેરક જોશીની દીકરી ચિ.તનીશાની પહેલી વર્ષગાંઠ

ઉપસ્થિત ભક્તો તરફથી કુલ નિમિત્તે આપવામાં આવ્યો હતો. મહેમદાવાદ રેલવે સ્ટેશને ટિકીટ ચેકર સાથે એક શખ્સની માથાકૂટ

રતલામ ડિવિઝનમા ટિકિટ ચેકર

તરીકે કરજ બજાવી રહ્યાં છે.

તેઓ ગત તારીખ ૨૩ મેના

રોજ શાંતિ એક્સપ્રેસ ટ્રેનમાં

ગાંધીનગરથી ઇન્દોર સુધી

કરજ ઉપર હતા. ત્યારે ટ્રેન

मेहमद्दावाद रेल्वे स्टेशन पर

આવી પહોંચતા એક ર૫થી

30 વર્ષના આશરાનો યુવક

ટ્રેનની ઓફ સાઇડમાંથી ટ્રેનના

ડબ્બામાં ચઢયો હતો. જેથી

નડિયાદ, તા. રદ્દ

મહેમદાવાદ રેલ્વે સ્ટેશને શાંતિ એક્સપ્રેસ ટ્રેનમાં ચઢતા એક ઈસમ પાસે ટીકીટ ચેકરે ટીકીટ માંગતા લાલઘુમ, ઈસમે ઝઘડો કરી ટીકીટ ચેકરને પથ્થર મારવાની કોશિષ કર્યાના બનાવની કરિયાદ નડિયાદ રેલવે પોલીસ મથકે નોંધાઇ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મઘ્યપ્રદેશના ઇન્દોરના પીન્ટુ શ્રીરામદયાલ દેતવાલ પોતે

ડબ્બામાં હાજર ટીકીટ ચેકર આ મામલે અજાણ્યા યુવક પીન્ટ દેતવાલે આ યુવકને વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ રેલવેમાં ઇન્દોર હેડ ક્વાટર ખાતે અટકાવી ટિકિટ માગતાં તે થિરી છે RTE પ્રવેશ પ્રક્રિયાના ત્રીજા રાઉન્ડ માટે

તા. ૨૮ મે સુધી શાળાઓની પુનઃ પસંદગી કરશે

જિલા પ્રાથમિક શિક્ષણ નિયામકની યાદીના જણાવ્યા મુજબ RTE અન્વયે બિન .
અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫ ટકા લેખે ઘોરણ ૧માં નબળા અને વંચિત જૂથનાં બાળકોને પ્રવેશ આપવા માટે ચાલુ વર્ષે RTE પ્રવેશ પ્રક્રિયાનો બીજો રાઉન્ડ ગત તા.૧૭/૦૫/૨૦૨૨ના રોજ જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં આશરે ૬,૩૩૪ જેટલા

છે.અને હવે પ્રવેશ માટેના ત્રીજા રાઉન્ડ માટે તા. ૨૮મી સુધીમાં ખાલી જગ્યા ઘરાવતી શાળાઓની પુનઃ પસંદગી કરી શકાશે. એમ જિલ્લા પ્રાથમિક શિક્ષણ નિયામકની યાદીમાં જણાવાયું છે. पधुमां के विद्यार्थीઓની

.
અરજીઓ માન્ય થઈ હોય અને RTE પ્રવેશ પ્રક્રિયાના બીજા રાઉન્ડમાં પ્રવેશ મળેલ નથી જ વિદ્યાર્થીઓને તેવા

આણંદ, તા. રદ | વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો | આર.ટી.ઈ હેઠળની ખાલી જગ્યા ઘરાવતી બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓની પુનઃપસંદગી કરવા તક આપવામાં આવનાર છે. અને તે વિદ્યાર્થીઓ ના પ્રવેશ માટેના ત્રીજા રાઉન્ડ માટે તા. 2 / ૫/ 2022 સુધીમાં ખાલી જગ્યા ઘરાવતી

શાળાઓએ પુનઃ પસંદગી કરવાની તક સાંપડશે.જેથી. વધમાં વધ વિદ્યાર્થીઓને RTE હેઠળ પ્રવેશ આપી શકાશે

શ્રી ચરોતર મોટી .
સત્તાવીસ લેઉઆ પાટીદાર સમાજ આણંદ ઘટક દ્વારા સ્વ. ચંદુભાઇ શંકરભાઇ પટેલ (इमराब/આણંદ) જ્ઞાનયજ્ઞ ટ્રસ્ટ ફંડના દાતા કનુભાઇ પટેલ અને ડૉ. હરેશભાઇ પટેલ (યુ.એસ.એ.)ના સૌજન્યથી રાહત દરે ચોપડા વિતરણ આગામી તા. ૧/૬/૨૦૨૨ને બુધવારથી તા. ૭/૬/૨૦૨૨ને રાખવામાં મંગળવારના રોજ સાંજે 4.00 saisal 0.00 sais દરમિયાન સમાજ આણંદ ઘટક કાર્યાલય, ઠક્કર આર્કેડ, સરદાર

આણંદ, તા. ર