AI assistant
GMM Pfaudler Ltd. — Interim / Quarterly Report 2021
Oct 30, 2021
61612_rns_2021-10-30_560c6191-ac8b-4084-983c-256568dc33f6.pdf
Interim / Quarterly Report
Open in viewerOpens in your device viewer

GMM/SEC/2021-22/43 October 30, 2021
To, BSE Limited NSE Limited Mumbai – 400 001 Mumbai – 400 051
Phiroze Jeejeebhoy Towers, Exchange Plaza, C 1, Block G, 1st Floor, Dalal Street, Bandra-Kurla Complex, Bandra (East)
Scrip Code: 505255 Symbol: GMMPFAUDLR
- Sub.: Copy of Published Unaudited Standalone & Consolidated Financial Results for the quarter and half year ended on September 30, 2021
- Ref.: Regulation 30 read with Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("SEBI Listing Regulations")
Dear Sir/Madam,
In terms of Regulation 30 read with Regulation 47 of the SEBI Listing Regulations, please find enclosed a copy of the Unaudited Standalone and Consolidated Financial Results for the quarter and half year ended on September 30, 2021 approved at the meeting of the Board of Directors held on October 28, 2021 and published in Economic Times, Mumbai Edition and in Naya Padkar, Anand Edition on October 30, 2021.
Kindly take the same on record.
Thanking you.
Yours faithfully, For GMM Pfaudler Limited
Mittal Mehta Company Secretary & Compliance Officer FCS No. 7848
Encl.: As above
GMM Pfaudler Limited
Corporate Office: 902, Lodha Excelus, Commercial Tower 1, New Cuffe Parade, Sewri - Chembur Road, Mumbai-400022. • O: +91 22 6650 3900
Registered Office & Works: Vithal Udyognagar, Anand - Sojitra Road, Karamsad - 388 325 • O: +91 2692 661700 • F: +91 2692 661888 • CIN : L29199GJ1962PLC001171
i.
S
S
g
$\frac{8}{3}$
$\overline{1}$
$\frac{6}{5}$
45
$\frac{4}{3}$
$\frac{3}{2}$
$42$ $\frac{1}{4}$ $\overline{Q}$
g
$\frac{1}{2}$
$\overline{37}$ $\frac{8}{3}$
$\frac{1}{20}$
$\frac{8}{3}$
$\frac{1}{33}$ $\frac{2}{3}$
$\overline{r}$
- 8
$\frac{1}{2}$
$28$ $\frac{1}{27}$
$-80$
-85
24
23
$\overline{2}$
$\overline{2}$
$\overline{20}$
$\frac{9}{2}$
Lœ
$\frac{1}{4}$
$\alpha$
$\frac{10}{2}$
$\frac{1}{4}$
$\tilde{c}$
$\frac{1}{2}$
$\epsilon$
$\frac{1}{2}$
$\mathbf{z}$

$\vec{\alpha}$
$\frac{1}{50}$
62
δç
ā,
ట్ట
8
ěΣ
35
8
39
Jф
41
$43$
$44$
$\ddot{5}$
$48$
49 g.
cņ.
ઉમરેઠ એલઆઇસી શાખાએ દાવા
MIDIE, dl.


નડીઆદ સંતરામ મંદિરના સંત પુજય ગુરુવરણદાસજી મહારાજ બ્રહ્મલીન થતાં સંતરામ ભકતો ઘેરા શોકમગ્ર થઇ ગયા. ૩૦ વર્ષ પહેલા પચ્છેગામ સંતરામ .
મહંત તરીકે સેવા આપતા હતા, નડીઆદ તેમજ પુરા વિશ્વમાં આસ્થાનું પ્રતિક સમાન સંતરામ મંદિરમાં સંત તરીકે કાર્યરત પૂ. ગુરૂચરણદાસજી મહારાજ આજરોજ બ્રહ્મલીન થતાં પૂ. ગુરૂચરણદાસજી મહારાજે બોટાદ ખાતે સંતરામ એજ્યુકેશન ટ્રસ્ટ દ્રારા શાળાનું ખાતમુહૂર્ત કર્યું હતું. પૂ. મહારાજશ્રી બ્રહ્મલીન થતાં સંતરામ મંદિર .
પાછળ આવેલ સત્સંગભવન પાસે સમાધી આપવામાં આવી. આ સમયે પ્રાતઃ સ્મરણીય પ.પૂ. રામદાસજી મહારાજે પુષ્પાંજલિ કરી હતી. ત્યારબાદ સંતરામ મંદિર ઉમરેઠના સંત પ. ગણેશદાસજી મહારાજ, સંતરામ મંદિર નડીઆદના પ. નિર્ગણદાસજી મહારાજ, સંતરામ દેરીના પ. સત્યદાસજી મહારાજ, સંત રામેશ્વર મહારેવના પૂ. શિવરામદાસ મહારાજ, પૂજ્ય હરિદાસજી મહારાજ તેમજ અનેક સંતો અને સંતરામ ભક્તોએ પુષ્પાંજલિ આપી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. (तसवीर: राष्ट्र महंत, नडीआइ)

જિદ્દમા વિકાસ અને કામગીરીની સમીક્ષા બેઠક ચોજાઈ
સરકીટ હાઉીસ નડીઆદ ખાતે જિલા પ્રભારી મંત્રી મનીપાબેન વકીલની અધ્યક્ષતામાં જિલ વિકાસ અને કચેરી કામગીરીની સમીક્ષા બેઠક યોજાઇ જેમાં ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ, મુખ્યદંડક પંકજભાઇ દેસાઇ જિલ્રા પંચાયત પ્રમુખ શ્રીમતી નયનાબેન પટેલ, જિલ્લા કલેક્ટર કે. એલ. બચાણી, જિલ્લા વિકાસ અધિકારી મેહુલભાઇ દવે, કલેક્ટર બી.એસ. પટેલ, જિલ્રા પોલીસ વડા અર્પિતાબેન પટેલ સહીત જિલ્રાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા $(AH) = 2107$ Here, $A(2015)$
આણંદમાં હાજી મદની જ્વેલર્સનું ઉદ્ઘાટન શુકુવણીમાં મોખરાનું સ્થાન મેળવ્યું

આણંદ, તા. ર૯
આણંદ શહેરના પોલસન
રોડ નજીક મહાવીર માર્ગ પર
આવેલ મલતાની હાઇટસમાં
તાજેતરમાં જાણીતા સામાજીક
.
આગેવાન અને બિલ્ડ હાજી
ઈલ્યાસભાઈ મુલતાનીના હસ્તે
.
એક જવેલરી શોપનું ઉદ્દઘાટન
વિસ્તારના અગ્રણીઓની
ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું
જાણવા મળ્યા મુજબ
વિશ્વ સ્ટોક દિવસ ૨૯
.
ઑક્ટોબરને ઘ્યાનમાં રાખીને
શ્રી કૃષ્ણ હૉસ્પિટલ, કરમસદની
.
આશીર્વાદ સેવાઓ અને ઘ હીલિંગ ટી સેવાઓ ખાતે સ્ટોક
વિશેની જાગૃતતા દર્દીઓ અને
તેના સગાવહાલાંમાં કેલાવવા
માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ઘરવામાં આવી. ઘ હીલિંગ ટ્રી
સેવાઓ ખાતે ઓ.પી. ડી.
સારવાર માટે આવતા દર્દીઓ
તેમના સગાંવહાલાંઓ તથા
સ્ટાફના સ્ટ્રોકના જોખમોનું
સ્કિનીંગ - સ્ટ્રોક રિસ્કોમીટર
માટે ૨૮ અને ૨૯
ઓક્ટોબરના રોજ એક બૂથ
તૈયાર કરવામાં આવ્યું હતું તેમાં અનેક દર્દીઓ અને સ્ટાફનું
સ્ટ્રોકના જોખમોનું સ્ક્રિનિંગ સ્ટ્રોક
રિસ્કોમીટરથી કરવામાં આવ્યં
હતું. આ ઉપરાંત રોગના
નિવારણની જાગૃતિ પણ વરિષ્ઠ
ન્યરોલૉજીસ્ટ ડૉ. સોહમ
દેસાઈના નેજા હેઠળ આપવામાં
ઘ હીલિંગ ટ્રી પ્રીમિયમ
-પુરોલૉજી ડિસઓર્ડરની સંપૂર્ણ
આવી હતી.
દ્રારા કરવામાં આવ્યું. જેના
પ્રસંગોમાં
આણંદ શહેરના પોલસન રોડ
નજીક મહાવીર માર્ગ પર આકાર
ed
સરળતાથી થઇ શકે તેવા સંજોગોનું નિર્માણ જવેલરી શોપના નિર્માણથી થયું છે. તેમણે શોપના માલિક હાજી અસલમ વહોરા તથા આમીર વહોરા તથા મુઇનભાઇ બંગાળવાળાને શુભેચ્છાઓ पाठवी संती.
રહેમાનભાઇ શાકભાજીવાળા, સિરાજ ભાઈ ઉપસ્થિત રહયા હતા અને શુભેચ્છાઓ પાઠવી હતી.
તાજેતરમાં હાજી મદની જવેલર્સ નામથી નવી દાગીના વેચાણની શોપનું ઉદ્દઘાટન સામાજીક કાર્યકર હાજી ઇલ્યાસભાઇ મુલતાનીના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે શ્રી મુલતાનીએ જણાવ્યું હતું કે સ્પર્ધાત્મક
परिस्थितिमां सामान्य प्रकाले વધુ સારી પસંદગીનો અવકાશ માટે મધ્યમ વર્ગના લોકો માટે કેડીટનો પણ અવકાશ રહે, આ વિસ્તારના લોકોને નજીકમાં જ સામાજીક નાના મોટા સોના-પામેલ મુલતાની હાઇટ્સમાં ચાંદીનાદ્રઘરેણાંની ખરીદી !
આ પ્રસંગે ઇલ્યાસભાઈ
હાજી ઇમરાનભાઇ તથા એ સાચે મોટર્સવાળા સહિત આગેવાનો
શ્રી કૃષ્ણ હોસ્પિટલ, કરમસદ ખાતે વિશ્વ સ્ટ્રોક
ભહશ્થળત ટીમે અત્યાર સુધીમાં Maturity અને મની બેંક ના કુલ ૩૯૧૨ દાવાની ચૂકવણી કરી અને સમયસર અને
ઝોનલ ઓફિસનાં અંજુબાલા .
મેડમ, સેક્રેટરી સ્વાતિ મેડમ અને સિનિયર ડિવિઝનલ મેનેજર મિત્તલ, મેનેજર શ્રીમાળી, .
મેનેજર સેલ્સ સુથાર, મેનેજર
બોંધ
ઇનસ્યોરન્સ
પ્રજાપતિએ ઉમરેઠ શાખા નડિયાદ વિભાગની ઉમરેઠ ઈનચાર્જ હિતેન્દ્ર ભાવસાર કંઈેઈ શાખાના ચાલુ નાણાકીય તેમજ સમગ્ર શાખા પરિવારને વર્ષર૦૨૧-૨૨માં શાખાની અભિનંદન પાઠવી બહુમાન કર્યું હતું.અને મહેમાનોના હસ્તે શાખા ઇન્ચાર્જ હિતેન્દ .
ભાવસાર અને શાખાની claims ટીમને સ્ટાર ચેમ્પિયન સર્ટિફિકેટ એનાયત કરાયો હતો.

જિલ્રા ભાજપ પ્રમુખ વિપુલભાઇ પટેલના જન્મ દિવસની વિશિષ્ટરૂપે ઉજવણીના ભાગરૂપે વિદ્યાનગર ખાતે પ્રભારી સુરેશભાઇ પટેલની ઉપસ્થિતિમાં જરૂરિયાતમંદોને ચવાણું આપ્યું હતું. જે પ્રસંગે વિદ્યાનગર નગરપાલિકાના પ્રમુખ મહેન્દ્રભાઇ પટેલ (બાબાકાકા), પૂર્વ પ્રમુખ સોનલબેન પટેલ, કાઉન્સીલર જીતુભાઇ પટેલ તથા જિલ્રા ભાજપ મહામંત્રી ભાવેશભાઇ સુથાર ઉપસ્થિત રહયાં હતાં
GMM PFAUDLER LIMITED
Registered Office & Works : Vithal Udyognagar, Karamsad 388 325, Gujarat, India CIN No: L29199GJ1962PLC001171, Email ID: [email protected] Web Site : www.gmmpfaudler.com
Extract of Statement of Consolidated Financial Results for the Quarter and Half year ended September 30, 2021
| Sr. ٧o. |
Particulars | Consolidated | ||||||
|---|---|---|---|---|---|---|---|---|
| Quarter Ending | Six Months Ended | Year Ended |
||||||
| 30.09.2021 | 30.06.2021 | 30.09.2020 | 30.09.2021 | 30.09.2020 | 31.03.2021 | |||
| Unaudited | Unaudited | Unaudited | Unaudited | Unaudited | Audited | |||
| ŧ | Total income from Operations | 647.24 | 551.68 | 186.25 | 1198.92 | 340.69 | 1001.12 | |
| $\overline{2}$ | Net Profit / (Loss) (before tax, Exceptional and/or Extraordinary items) |
55.64 | (15.65) | 33.54 | 39.99 | 56.61 | 101.38 | |
| 3 | Net Profit / (Loss) before tax (after Exceptional and/or Extraordinary items) |
55.64 | (15.65) | 33.54 | 39.99 | 56.61 | 67.86 | |
| ă. | Net Profit / (Loss) after tax (after Exceptional and/or Extraordinary items) |
38.80 | (18.40) | 26.85 | 20.40 | 46.05 | 63.41 | |
| 6 | Total Comprehensive Income for the period | 32 24 | 3.76 | 22.44 | 36.01 | 43.54 | 87.11 | |
| Ŕ. | Paid up Equity Share Capital (Face value of ₹ 2/- each) | 29.23 | 29.23 | 29.23 | 29.23 | 29.23 | 29.23 | |
| 7 | Other Equity (excluding Revaluation Reserve) in the audited Balance Sheet as at 31st March. 2021 |
404.22 | ||||||
| B. | Earnings Per Equity Share on net profit after tax (Fully paid-up equity share of ₹ 2/- each) |
|||||||
| 1. Basic: 2. Diluted: |
23.67 23.67 |
1.77 1.77 |
18.37 18.37 |
25.44 25.44 |
31.50 31.50 |
50.19 50.19 |
| Particulars | Standalone | |||||||
|---|---|---|---|---|---|---|---|---|
| Sr. | Quarter Ending | Six Months Ended | Year Ended |
|||||
| No. | 30.09.2021 Unaudited |
30.06.2021 Unaudited |
30.09.2020 Unaudited |
30.09.2021 Unaudited |
30.09.2020 Unaudited |
31.03.2021 Audited |
||
| 1 | Turnover | 205.95 | 171.35 | 154.14 | 377.31 | 285.04 | 640.81 | |
| $\overline{2}$ | Profit before tax | 39.05 | 33.50 | 31.47 | 72.55 | 51.27 | 125.90 | |
| $\mathbf{3}$ | Profit after tax | 29.23 | 25.85 | 25.06 | 55.08 | 41.41 | 95.10 | |
| the same company of the |
Place: Mumbai
Date: October 28, 2021
The above is an extract of the detailed format of Quarterly and Half Yearly Financial Results filed with the Stock Exch The acove is an extract or the externed tormat of utalitative principal matrix and Disclosure Requirements) Regulations, 2015. The full format of the quarterly related to the SEBI (Listing Obligations and Disclosure Requir
nn mrentory step-up of ₹ 921.55 milion was roon-tomilon and ₹ 377.05 million respectively.
material consumed during the year ended March 31, 2021 and remaining 1, 2021 and out of which ₹ 456.58 milion was charged to cost o w.nv un mettret comsumen unumy the quatner ences outle 30, 2021 and half year ended September 30, 2021 which is based on sale
of such stepped-up inventory. Estimated period for sale of such stepped-up inventory was estimat
By Order of the Board
For GMM Pfaudler Limited GMMPfaudler Tarak Patel
www.gmmpfaudler.com
Managing Director
DIN: 00166183
અને સમર્પિત સારવાર ઉપલબ્ધ છે. જ્યાં રોગનું યોગ્ય નિદાન અને સારવારની સાથે દર્દીઓને તેમના રોગની સ્થિતિ માટે શિક્ષણ આપવામાં
આશીર્વાદ સેવાઓ ખાતે રોગ સંબંધી જાણકારી માટે સર્વે હાથ ધરવામાં આવ્યો
જીવનની ગુણવત્તામાં સુધારો | થઈ શકે. આ સેન્ટર ખાતે ન્યુરોલૉજીકલ રોગની સર્જીકલ સારવાર પણ ઉપલબ્ધ છે જેવી કે મિનિમલ ઈન્વેસીવ સ્પાઈન સર્જરી, રીમુવલ ઑફ બ્રેઈન ટચમર, સ્પાઈન ટચમર, કેસિયલ પેઈન સિન્ડ્રોમ્સ વગેરે. સ્વાસ્થ્ય સેવાઓ ખાતો
ન્યુરોલૉજીસ્ટ
આવે છે કે જેનાથી તેમના
જેના માટે સેન્ટર ખાતે
અઘતન સુવિધાઓ અને અનો ન્યુરોસર્જનની નિષ્ણાત સર્જનની ટીમ ઉપલબ્ધ છે. આ ઉપરાંત સ્ટ્રોક દિવસની અન્ય પ્રવૃત્તિઓમાં હૉસ્પિટલની
આશીર્વાદ સેવાઓમાં મેડિકલ ઓ પી.ડી. અને મેડિકલ વૉર્ડ તથા ઘ હીલિંગ ટીની ન્યુરોલૉજી ઓ.પી.ડી.માં દર્દીઓ અને તેના સંબંધીઓને સ્ટ્રોક સંબંધી જાણકારી અને રોગ પ્રત્યેની તેમના વલણ માટે સર્વે હાથ ઘરવામાં આવ્યો. આ સર્વે મેડિસિન વિભાગના
દિવસે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી .
પોકેસર ડૉ. કેવાંગી કેસાઈ તથા વિભાગના રેસિડન્ટ ડૉક્ટર દ્વારા હાથ ઘરવામાં આવ્યો હતો. વધમાં સર્વે આધારિત સ્ટોકની .
જગૃતતાનું શૈક્ષણિક સેશન દર્દીઓ અને તેમના સગાંવહાલાંઓ માટે ડૉ. દેવાંગી દેસાઈ તથા રેસિન્ડ ડોક્ટર શીલ્પી શકલા અને ડૉ. અર્થ શાહ દ્વારા યોજવામાં આવ્યું ėd.
વધમાં આ ગંભીર રોગની જાગૃતતા કેલાવા માટે સ્ટ્રોકની જાણકારી આપતા શૈક્ષણિક વીડિયો હૉસ્પિટલના ટી.વી. ડિસ્પ્લે પર મકવામાં આવ્યા હતા. વિશ્વ સ્ટ્રોક દિવસના થીમ - મિનિટ્સ જીવન બચાવી શકે છે આઘારિત વીડિયોની રજઆત કરવાની હરિકાઈ રાખવામાં આવી છે. જેમાં ભાઈકાકા યુનિવર્સિટીના ફૅકલ્ટી અને વિદ્યાર્થીઓ ભાગ લેશે. આ તમામ વીડિયોનું નિરિક્ષણ મેડિસિન વિભાગના ડૉ. દેવાંગી દેસાઈ અને વરિષ્ઠ ન્યુરોલૉજીસ્ટ ડૉ.સોહમ દેસાઈ દ્વારા કરવામાં આવશે અને તેમાંથી શ્રેષ્ઠ વીડિયોની પંસદગી કરવામાં
આવશે
એડવાન્સમાં દાવાની ચુકવણી કરી સમગ્ર વેસ્ટર્નઝોનમાં મોખરા નું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ નિમિતે ઉમરેઠ શાખા ખાતે જા હેર સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મુંબઈ