Skip to main content

AI assistant

Sign in to chat with this filing

The assistant answers questions, extracts KPIs, and summarises risk factors directly from the filing text.

GLOBE ENTERPRISES (INDIA) LIMITED Proxy Solicitation & Information Statement 2020

Jul 17, 2020

61735_rns_2020-07-17_22e3fe04-f52e-4172-a14b-c66ffe7d4ccc.pdf

Proxy Solicitation & Information Statement

Open in viewer

Opens in your device viewer

Corporate Identity Number [CINJ : L65910GJ1995PLC027673 LEI number: 335800UAA56QEMMIZL77 Redg. Office & Unit : Plot No. 38 To 41, Ahmedabad Apparel Park, GIDC, Khokhra, Ahmedabad-380021, Gujarat-INDIA. Tel.: 0091-79-2293 1881 To 1885 Email: [email protected],

Date: 17th July, 2020

To, The National Stock Exchange of India Limited Exchange Plaza, Plot No.C/1, G Block, Bandra-Kurla Complex, Bandra (E), Mumbai - 400 051

Dear Sir,

Sub: Submission of Newspaper Advertisement of Postal Ballot Notice Script Code: GLOBE-EQ (SM)

With reference to the above subject, please find the attached herewith the newspaper cuttings of Notice of Postal Ballot in Compliance with Section 110 of the Companies Act, 2013 read with Rule 20 & 22 of Companies (Management & Administration} Rules, 2014. ..

The above Notice is published in English Newspaper Free Press Gujarat and Gujarati Newspaper Lokmitra on dated 15th July, 2020.

You are requested to take the same on your record.

Thanking you.

Unit 1 : No.Q3, Matia Estate, Behind National Transport, Piplej-Pirana Road, Piplej, Ahmedabad - 382405, Gujarat-lNDIA. Unit 2: Shed No. 16-17-18, Shri Shakti Estate & Warehouse, Piplej-Pirana Road, Saijpur-Gopalpur, Piplej, Ahmedabad - 382405, Gujarat - INDIA. Unit 3 : Shed No. 19, 22 To 24 Shri Shakti Estate & Warehouse, Piplej-Pirana Road, Saijpur-Gopalpur, Piplej, Ahmedabad - 382405, Gujarat - INDIA.

લોકમિત્ર, LOKMITRA ૧૫ જુલાઈ ૨૦૨૦, બુધવાર

પશ્ચિમ રેલ્વેની ૩૯૫ પાર્સલ વિશેષ ટ્રેનો દ્વારા ૭૫ પશ્ચિમ રેલવે દ્વારા ૩૯૨ કરોડ રૂ.ના રિફંડની ચૂકવણી હજાર ટનથી વધુ આવશ્યક સામગ્રીનું પરિવહન સુધી પહોચાડવા માટે શ્રમિક માટે રિફંડપરત હેતુ કેટલાક પ્રમુખ

આવક થઈ હતી. આ જ રીતે ૨૮ માટે કરવામાં આવ્યો હતો. હજાર ટન ભાર સાથે ૩૨૮ કોવિડ ૧૭,૫૯૧ માલગાડીઓ ને અન્ય -૧૯ વિશેષ પાર્સલ ટ્રેનો વિવિધ જોનલ રેલવે સાથે જોડવામાં આવી આવશ્યક ચીજવસ્તુઓના પરિવહન હતી. જેમાં ૮૭૮૮ ટ્રેનો ને માટે ચલાવવામાં આવી હતી, જેની _ સોંપવામાં આવી હતી અને ૮૮૦૩ આવક રૂ. ૧૪.૩૨ કરોડ છે. આ ટ્રેનોને વિવિધ ઇન્ટરચેંજ પોઇન્ટ પર સિવાય, ૪૩૫૫ ટન વજનવાળા લઈ જવામાં આવી હતી. પાર્સલ ૧૦ ઇન્ડેન્ટેડ રેક્સ પણ લગભગ વાન / રેલ્વે મિલ્ક ટેક્રર ૧૦૦% ઉપયોગ સાથે ચલાવવામાં (આરએમટી) ૩૯૭ મિલેનિયમ આવ્યા હતા, જેનાથી રૂ. ૨.૧૬ પાર્સલ રેક્સ દૂધના પાવડર, પ્રવાહી વિપરીત અસરો હોવા છતાં, કરોડથી વધુની આવક થઈ છે. ૨૨ દૂધ અને અન્ય સામાન્ય ગ્રાહક માલ માર્ચથી ૧૨ જુલાઇ, ૨૦૨૦ જેવી આવશ્યક સામગ્રીની સપ્લાય સૂધીના લોકડાઉન સમયગાળા માટે દેશનાવવિિધભાગોમાં રવાના દરમિયાન, વેસ્ટર્ન રેલ્વે દ્વારા માલ કરવામાં આવી હતી. એક પાર્સલ ગાડીઓના કુલ ૮૯૬૩ રેકનો સ્પેશિયલ ટ્રેન ૧૩ જુલાઈ ર૦૨૦ ઉપયોગ ૧૮.૪૩ મિલિયન ટન ના રોજ પોરબંદર થી શાલીમાર

$31$

આવશ્યક ચીજવસ્તુઓની સપ્લાય તરફ રવાના થઈ હતી.

રાજ્યનાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

તા.૧૬મીએ ગુરૂવારે પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ સોમનાથ, પોરબંદર સહિતનાં વરસી શકે છે. ભાવનગર જિલ્લામાં વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની વલ્લભીપુરમાં ધોધમાર બે ઇંચ અને શકચતા છે. જ્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતનાં વિવિધ પોણો ઇંચ તથા જેસર અને વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી શકે પાલીતાણામાં અડધો ઇંચ વરસાદ છે. સૌરાષ્ટ્ર અને કચ્છમા મોનસુન નોંધાયો હતો. બોટાદ જિલ્લામાં છુટા- ટકને કારણે વરસાદી સિસ્ટમ સર્કિય છવાયા ઝાપટા વચ્ચે ગઢડામાં અડધો થતાં આગામી ત્રણ દિવસ ઇંચ વરસાદ પડ્યો હતો. હવામાન દરિયાકાંઠાનાં વિસ્તારોમાં ભારેથી ખાતાની આગાહી પ્રમાણે, સૌરાષ્ટમાં અતિભારે વરસાદની આગાહી

પરિપૂર્ણ કરવા માટે, પશ્ચિમ રેલ્વે કોરોના રોગચાળાને કારણે પ્રતિબંધિત ટ્રાફિક પ્રવાહ હોવા છતાં દેશભરમાં આવશ્યક સામગ્રી પ્રદાન કરવામાં આવે તેની ખાતરી કરવામાં કોઈ કસર બાકી નહી રાખે. પશ્ચિમ રેલ્વે દ્વારા દેશના જુદા જુદા ભાગો માટે દોડાવવામાં આવી રહેલ પાર્સલ સ્પેશિયલ ટાઇમ ટેબલ્ડ ટેનોની શ્રેણી ચાલુ રાખવા માટે અત્યાર સુધીમાં કુલ ૩૯૫ સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવી છે. જેમાં ૩૩૮ પાર્સલ સ્પેશિયલ અને ૫૭ મિલ્ક સ્પેશિયલ ટેનો ચલાવવામાં આવી છે. પશ્ચિમ રેલ્વે દ્વારા જારી કરાયેલ એક અખબારી યાદી મુજબ, ૨૩ માર્ચથી ૧૨ જુલાઇ, ૨૦૨૦ દરમિયાન કોરોના રોગચાળાની ૭૫,૦૦૦ ટનથી વધુ વજનનો માલ પશ્ચિમ રેલ્વે દ્વારા તેની ૩૯૫ પાર્સલ દ્વારા દેશના વિવિધ ભાગોમાં લઈ જવામાં આવ્યો હતો. જેમાં મુખ્યત્વે કૃષિ ઉત્પાદનો, દવાઓ, માછલી, દૂધ વગેરે શામેલ છે. આ પરિવહન દ્વારા થતી આવક આશરે ૨૩.૮૮ કરોડ રૂપિયા થઈ છે. આ સમયગાળા દરમિયાન, પશ્ચિમ રેલ્વે દ્વારા ૫૭ દૂધની વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી હતી, જેમાં લગભગ ४३ હજાર ટન જેટલું ભારણ હતું અને વેગનના ૧૦૦%

અમદાવાદ, રાષ્ટ્ર પ્રત્યે ની

પોતાની સંપર્ણ પ્રતિબદધતાને

સ્પેશિયલ ટ્રેનોની અવરજવર શરૂ સ્ટેશનો પર ૨૭ મે, ૨૦૨૦ થી કરવામાં આવી. આ ક્રમમાં નિશ્ચિત કરેલ કાઉન્ટરો શરૂ કરવામાં યાત્રિઓની સુવિધા માટે, ભારતીય આવ્યા. ઉલ્લેખનીય છે કે યાત્રી રેલવેએ ૧૨ મે, ૨૦૨૦ થી ૧૫ પોતાની યાત્રાની તારીખ થી ૧૮૦ જોડી રાજધાની ટાઇપ વિશેષ ટ્રેનો દિવસોની અંદર રિફંડનો લાભ લઇ સાથે ચરણબધ્ધ તરીકે યાત્રી શકેછે. યાત્રિઓને કોઇપણ જાતના સેવાઓને દોડાવવાનો નિર્ણય લીધો રદ્દી કરણ શૂલ્કથી ટિકિટની પુરી અને ૧ જૂન, ૨૦૨૦ થી ૧૦૦ જોડી રકમ પરત આપવામાં આવી રહી વિશેષ ટ્રેન રેલગાડીઓ દોડાવવામાં છે. સાથે જ રિફંડ માટે ૧૮૦ આવી. અન્ય તમામ નિયમિત દિવસની વિશેષ છૂટ આપવામાં ટ્રેનોને રદ્દ કરવામાં આવી. નિયમિત આવી રહી છે. જેથી યાત્રી રદ્દ કરવામાં આવેલ ટ્રેનોની ટિકિટોનું વેબસાઈટના માધ્યમથી બુક કરેલ રિફંડ માટે જલ્દબાજી ના કરે અને ટેન ટિકિટોને ઓનલાઇન રદ્દ કરી હાલના પરિદ્રશ્ય પર વિચાર કરતાં તદ્ઉપરાંત રિફંડ આપી દેવામાં સામાજીત ડિસ્ટન્સના માનદંડો અને આવ્યુ. જેમકે પીઆરએસ સ્વાસ્થ્ય પ્રોટોકોલનું બખૂબી પાલન તમામ દેશ બહુ મુશ્કેલ સમયમાંથી યાત્રી ટ્રેનોની અવરજવર બંદ કરી પ્રવાસી મજદૂરો અને તેમના કાઉન્ટરોના માધ્યમથી પોતાની કરીને ભીડભાડ અને સેંક્રમણથી

ટ્રેનો માટે આઈઆરસીસીટી

કોરોના વાયરસ મહામારીના વાયરસને ફેલાવાને નિયંત્રીત કરવા દ્વારા રાષ્ટ્રવ્યાપી લોકડાઉનની

કારણે, ભારત સહિત પુરી દુનિયાના માટે ૨૨ માર્ચ ૨૦૨૦ થી તમામ જાહેરાત કરવામાં આવી. ત્યારપછી પસાર થઇ રહી છે. આ ઘાતક દેવામાં આવી અને ભારત સરકાર પરિવારોને તેમના નિવાસ સ્થાન ટિકિટ બુક કરાવવા વાળા યાત્રિઓ બચી રહ્યા છે.

એસટીમાં મુસાફરી કરીને આવનાર સ્માર્ટસિટી બની ભૂવા નગરી, ત્રણ વર્ષમાં પડ્યા ૬૫ ભૂવા, સમારકામ પાછળ કરોડોનો ખર્ચ

અમદાવાદ. અમદાવાદ શહેરને પાછળ કરવો પડયો છે. સ્માર્ટસિટીના મેયર બિજલ પટેલના પાલડી વોર્ડમાં

અધિકારીશ્રીઓને આપી છે.

સ્માર્ટસિટી, મેગા સિટીનો ટેગ આ ટેગ પાછળ શહેરમાં છેલ્લા ત્રણ ૧૮ અને પક્ષનેતા અમિતશાહના મળવાથી તંત્રના અધિકારીઓ અને વર્ષમાં કયા વિસ્તારમાં કેટલા ભૂવા વાસણા વોર્ડમાં પણ ૯ ભૂવા છેલ્લા શાસકપક્ષની ખુશીઓનો પાર નથી. પડયા એ અંગે માહીતી અધિકાર ૩વર્ષદરમિયાન પડયા છે. સમયસર ત્યારે સ્માર્ટસિટીનો ટેગ ધરાવતા હેઠળ એક નાગરિક દ્વારા માંગવામાં તંત્ર દ્વારા ભુવાના સમારકામની અમદાવાદ શહેરના માત્ર પશ્ચિમના આવેલી માહીતીમાં માત્ર પશ્ચિમ કામગીરી હાથ ધરવામાં ન આવતી વિસ્તારોમાં જ છેલ્લા ત્રણ વર્ષમાં કુલ ઝોનમાં જ ત્રણ વર્ષમાં કુલ ૬૫ ભૂવા હોવાથી લોકો પરેશાન ભૂવા પડયા મળીને ૬૫ જેટલા ભૂવા પડયા છે. પડયા હોવાનું કહેવાયુ છે.આ બાદ સમયસર તંત્ર દ્વારા ભૂવાના જ્યારે સૌથી વધુ નવરંગપુરામાં ૧૮ ભૂવાઓના સમારકામ પાછળ રૂપિયા સમારકામની કામગીરી હાથ ભૂવા પડયા છે. ભૂવા પડયા બાદ તેના અણ કરોડનો ખર્ચ કરાયો હોવાની ધરવામાં ન આવતી હોવાથી સ્થાનિક સમારકામ પાછળ રૂપિયા ત્રણ વિગત બહાર આવી છે. રહીશો અને વાહન ચાલકોની

તમામનો ટેસ્ટ કરાશે:એએમસી અમદાવાદ સારવાર કરવામાં આવશે. બીજી તરફ આપે તે માટે એસટી સ્ટેન્ડ ખાતે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. નોંધનીય છે કે બહારના કોરોના પોઝિટિવ દર્દીઓ શહેરમાં ન પ્રવેશે તે પર પહેલાથી જ મેડિકલ ટીમ ગોઠવી ખાસ કરીને સુરતથી આવતા મુસાફરોનું ટેસ્ટિંગ કર્યા બાદ જ તેમને શહેરમાં

અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કોરોના પોઝિટિવ માલુમ પડ્યા બાદ કોરોનાનો ચેપ અટકાવવા માટે નવો મુસાફર ભાગે નહી અને સંપૂર્ણ સહકાર જ એક્શન પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે. એટલું જ નહીં તેનો અમલ પણ કરી દેવામાં આવ્યો છે. જે પ્રમાણે અમદાવાદમાંથી સ્ટેટ ટ્રાન્સપોર્ટ ની બસમાં મુસાફરી કરતા મુસાફરોનો માટે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. એટલે કે મુસાફરી કરીને અમદાવાદ આવતા દેવામાં આવી છે. આ મેડિકલ ટીમ તમામનો ટેસ્ટ શરૂ થયો છે, જેનાથી કોઈ બહારનો વ્યક્તિ કોરોના લઇને શહેરમાં ન પ્રવેશે. જે રીતે ્પ્રવેશ આપે છે. અમદાવાદમાં સામેથી તંત્ર કોરોનાના દર્દીઓ પાસે પહોંચી રહ્યું હતું તેવી જ રીતે હવે સામેથી જ કોરોનાના કેસ શોધવામાં આવી રહ્યા છે. બીજી તરફ અમદાવાદમાં કોરોનાના કેસ હવે ધીમે ધીમે કાબૂમાં આવી રહ્યા છે. શહેરમાં કોરોનાનું સંક્રમણ હવે કાબૂમાં આવી રહ્યું છે ત્યારે તંત્ર

ગાંધીનગર. ગાંધીનગર જિલ્લાના ગામમાં ૩૫ વર્ષીય મહિલા અને ગ્રામ્ય વિસ્તારમાં આજે ૧૬ વાવોલગામમાં ૪૧ વર્ષીય યુવાનને કોરોનાના પોઝિટીવ કેસ નોંધાયા છે. ગ્રામ્ય કક્ષાએ વધુ ૧૧ દર્દીઓએ તરફથી નવો જ પ્લાન ઘડવામાં આવ્યો કોરોના સામેની જંગ જીતી લેતાં તેમને છે. આ પ્લાન પ્રમાણે એસટી બસ સ્ટોપ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આજે પર મુસાફરી કરતા તમામ મુસાફરોનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. શહેરમાં

કોરોનાના કારણે એક પણ મૃત્યૃ જિલ્લાના ગ્રામ્ય કક્ષાએ નોધાયું નથી. ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય કક્ષાએ તા. ૧૨મી જુલાઇ, ૨૦૨૦ના

ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આજે ૧૬ કોરોનાના પોઝિટીવ કેસ નોધાયા

કોરોના પોઝિટીવ આવ્યો છે. દહેગામ શહેરમાં ૫૫ વર્ષીય પુરૂષ અને વાસણા ચૌધરી ગામમાં ૬૫ વર્ષીય પુરૂષ તથા માણસા શહેરમાં ૪૩ વર્ષીય પુરૂષ અને લોદરા ગામમાં ૫૦ વર્ષીય પુરૂષને કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. કલોલ તાલુકામાં ધમાસણા ગામમાં ૫૭ વર્ષીય પ૩ષ ૫.૦૦ કલાક પછી ગાંધીનગર અને બોરીસણા ગામમાં ૨૫ વર્ષીય તાલુકામાં છ, દહેગામ તાલુકામાં બે, યુવતી, ૨૯ વર્ષીય યુવાન તથા ૪૬ માણસા તાલુકામાં બે અને કલોલ વર્ષીય પુરૂષ, નાદરી ગામમાં ૬૫ તાલુકામાં છ મળી ૧૬ કોરોનાના વર્ષીય મહિલાને અને કલોલ શહેરમાં ૪૧ વર્ષીય પુરૂષને કોરોના પોઝિટીવ આવ્યો છે. અત્યાર સુધી જિલ્લામાં કોરોના પોઝિટીવ આંક ૬૫૪ થયો છે. જેમાં ૧૫૨ કોરોનાના દર્દીઓ સારવાર હેઠળ છે. ૪૪૮ વ્યક્તિઓએ ગામમાં ૩૭ વર્ષીય યુવાન, ખોરજ કોરોનાને પરાસ્ત કરતા ડિસ્ચાર્જ ધન્વન્તરી આરોગ્ય રથ જે ગામમાં કરવામાં આવ્યા છે.

ઉપયોગથી રૂ.૭.૩૯ કરોડની કરોડનો ખર્ચ તંત્રને સમારકામ નવરંગપુરામાં સૌથી વધુ ૧૮ અને મુશ્કેલીઓમાં વધારો થાય છે. ધન્વંન્તરી આરોગ્ય રથ જે ગામમાં જવાનો હોય તેની ગામમાં આગોતરી જાણ કરવાની સૂચના ડીડીઓએ આપી

અધિકારી શ્રી શાલિની દુહાને કલોલ ગામના સરપંચ અને તલાટી કમ આ મુલાકાત દરમ્યાન જિલ્લા વિકાસ તાલુકાના વડસર અને છત્રાલ ગામની મંત્રીને કરવી. જેથી આ અંગેની જાણ મુલાકાત લીધી હતી. આ મુલાકાત રાખવા પણ ભારપૂર્વક જણાવ્યું હતું. રાખવા પણ જણાવ્યું હતું.

અધિકારીશ્રી સાથે તાલુકા વિકાસ તમામ ગ્રામજનોને કરી શકાય. તેમજ અધિકારી, તાલુકા આરોગ્ય અધિકારી દરમ્યાન બિલેશ્વરપુર, ધાનોટ, સૈજ, ધન્વંતરી આરોગ્ય રથની સેવાનો અને મેડિકલ ઓફિસર પણ તેમની ડીંગુચા અને પાનસર ગામના લાભ મોટી સંખ્યામાં ગ્રામજનો લઇ સાથે જોડાયા હતા. તેમણે કોરોના સરપંચશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યાં શકે. જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ વાયરસ સંક્રમણને અટકાવવા માટે હતાં. આ મુલાકાત દરમ્યાન ગામાં હાઉસ ટુ હાઉસ આરોગ્ય કરવામાં આવેલી કામગીરી અને ગ્રામજનો સાથે થયેલ વાતને વિષયક સર્વે નિયમિત રૂપે થાય, હાલની પરિસ્થિતિ અંગનો તાગ પણ લોકોમાં સોશ્યિલ ડિસ્ટન્સીગનું પાલન મેળવ્યો હતો. તેમજ સરપંચશ્રીઓને યોગ્ય રીતે થાય, તેમજ માસ્ક પોતાના ગામોમાં કોરોનાનો કેસ ન ફરજિયાત પહેરે તેની ખાસ તકેદારી _ નોંધાયા તે અંગેની ખાસ તકેદારી

ગીરસોમનાથ, હાલ થોડા આગામી તા. ૧૫મીના બુધવારના દિવસોથી ગુજરાતનાં મોટાભાગનાં રોજસૌરાષ્ટ્રમાં ખાસ કરીને અમરેલી, વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો ભાવનગર અને ગીર સોમનાથ છે. ત્યારે ફરીથી વરસાદની સિસ્ટમ જિલ્લો તથા દીવમાં ભારેથી અતિભારે સક્રિયે થઇ છે. સૌરાષ્ટ્ર અને કચ્છમા વરસાદ પડી શકે છે. જયારે મોનસુન ટ્રકને કારણે વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી ત્રણ દિવસ દરિયાકાંઠાનાં વિસ્તારોમાં તેમજ રાજકોટ, જામનગર, અમરેલી ભારેથી અતિભારે વરસાદની અને ભાવનગર જિલ્લાનાં કેટલાક આગાહી કરવામાં આવી છે. આ સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ ઉપરાંત હવામાન વિભાગે આગાહી પડવાની શકચતા છે. દક્ષિણ કરતા જણાવ્યું છે કે, દરિયાકાંઠા ગુજરાતનાં વલસાડ, નવસારી, ઉપરાંત અમદાવાદ સહિત અન્ય દમણની સાથે સૌરાષ્ટ્ર કચ્છનાં ગીર-

ઉમરાળામાં એક ઇંચ, તળાજામાં

આવશે. જેના કોરોનાના લક્ષણો વધારે હશે તેમને હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવશે. જેમને ઓછા લક્ષણો અથવા લક્ષણો નહી હોય તેવા મુસાફરોને સમરસ હોસ્ટેસ ખાતે ખસેડામાં આવશે અને ત્યાં તેમની

કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે રેપિડ

કીટથી ટેસ્ટિંગ શરૂ કરી દેવાયું છે.

શહેરના રાણીપ અને કૃષ્ણનગર એસટી

સ્ટોપ પર ટેસ્ટિંગ શરૂ કરી દેવામાં આવ્યું

છે. આ દરમિયાન જો કોઈ મુસાફર

કોરોના સંક્રમિત મળી આવશે તો તેને

તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં

અમદાવાદ, યસ બેંકે રૂ. ૧૫,૦૦૦ કરોડ એકત્ર કરવાના કરવાની જાહેરાત કરી છે. આ ઈસ્યુ રોજ ખુલશે અને ૧૭ જુલાઈ, ઓછામાં ઓછી ૩૫% ફાળવણી લિમિટેડ, એક્સિસ કેપિટલ લિમિટેડ, શકીએ. (૩-૧)

પોઝિટીવ કેસ આવ્યા છે. જેમાં ગાંધીનગર તાલુકામાં સરઢવ ગામમાં ૭૮ વર્ષીય મહિલા, મોટા ચિલોડા ગામમાં ૬૨ વર્ષીય મહિલા, પેથાપુર ગામમાં ૪૫ વર્ષીય યુવાન, કુડાસણ

યસ બેંકનો રૂ. ૧૫,૦૦૦ કરોડનો

અનુસંધાને જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ મેડિકલ ઓફિસરને જવાનો હોય તેની જાણ આગોતરી

ભાવનગરમાં એક જ દિવસમાં નોંધાયા ૧૦૦

થી વધુ કોરોના પોઝિટિવ કેસ

અમદાવાદમાં હવે માસ્ક પહેર્યા વગર નીકળ્યા તો ૫૦૦ રૂપિયા દંડ ભરવો ૫ડશે

અમદાવાદ, અમદાવાદમાં માં ૨૦૦ જાહેર કરવામાં આવ્યો હતો. હવે માસ્ક પહેર્યા વગર નીકળ્યા તો જોકે. હવે અમદાવાદ ૫૦૦ રૂપિયા દંડ લાગશે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આ દંડની મહાનગર પાલિકા દ્વારા જાહેરમાં રકમમાં વધારો કરવામાં આવ્યો છે. થૂંકવા પર અને માસ્ક ન પહેરવા પર આમદાવાદમાં જે નાગરિક માસ્ક વગર દંડની રકમમાં કોરડો ઝીકી લોકોને નીકળશે તેની પાસેથી રૂપિયા જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં ૨૦૦ના બદલે ૫૦૦ પાલિકા આવ્યો છે. અમદાવાદમાં આ વસૂલશે.જાહેરમાં પાનમાવા ખાઈના આદેશનો તાત્કાલિકપણે અમલ થૂંકનારાલોકોનેસીધાકરવાનાઠેકાણે કરવાની સૂચના આપવામાં આવી છે. અગાઉ રાજ્ય સરકારે જાહેર કર્યા મુજબ માસ્ક ન પહેરવાનો દંડ રૂપિયા

પાલિકાએ ગલ્લાવાળાઓ પર તવાઈ બોલાવી છે. નવા આદેશ મુજબ જો કોઈ પાનના ગલ્લાની પાસે થૂંકશે તો દંડ થૂંકનારના બદલે ગલ્લા વાળા પાસેથી વસૂલાશે. ગલ્લાના માલિકે આ સંજોગોમાં ૧૦,૦૦૦ રૂપિયા દંડ ભરવા તૈયાર રહેવું પડશે. અમદાવાદમાં શહેરમાં ૧૫૨ જ્યારે જિલ્લામાં ૨૦ કેસ મળીને કુલ ૧૭૨ કેસ નોંધાયા છે. આ ઉપરાંત શહેરમાં ૧૨૫ અને જિલ્લામાં ૮ દર્દી મળી ્કુલ ૧૩૩ દર્દી ડિસ્ચાર્જ થયા છે. આ સાથે જ શહેર-જિલ્લામાં કુલ કેસનો આંકડો ૨૩,૦૮૩ અને મૃત્યુઆંક ૧૫૧૮ થયો છે. અમદાવાદમાંકુલ ૧૭,૯૨૨ દર્દી સાજા થઇ ઘરે પરત ફર્યા છે. તેમજ છેલ્લા ૫ દિવસમાં ત્રણ વાર ૪ મોત જ નોંધાયા છે. આ પહેલા ૭ જુલાઈએ અને ૧૧ જુલાઈએ ૪ મોત થયા હતા. અમદાવાદમાં ૧૨મી જુલાઈના સાંજના આંકડા મુજબ કુલ ૧૭,૯૨૨ દર્દી સાજા થઇ ઘરે પરત ફર્યા છે. તેમજ છેલ્લા ૫ દિવસમાં ત્રણ વાર ૪ મોત જ નોંધાયા છે. આ પહેલા ૭ જુલાઈએ અને ૧૧ જુલાઈએ ૪

ફરી ચોમાસુ સક્રિય થયું છે. જેથી કરવામાં આવી છે

GLOBE TEXTILES (INDIA) LIMITED (CIN: L65910GJ1995PLC027673) PLOT NO. 38 TO 41, AHMEDABAD APPAREL PARK, GIDC KHOKHRA, AHMEDABAD, GUJARAT - 380 008, INDIA, Phone: 0091-79-2293 1881 to 1885 EMAIL: [email protected]

Website: www.globetextiles.net

કંપનીના સભ્યોને સૂચના

સભ્યોને અહી જણાવવા માં આવે છે કંપની અધિનિયમ, ૨૦૧૩ ની કલમ ૧૧૦ ની જોગવાઈએ બને અન્ય લાગુ જોગવાઈઓની શરતોમાં, જો કોઈ હોય તો, કંપની (મેનેજમેન્ટ અને એડમિનિસ્ટ્રેશને નિયમો ૨૦૧૪ ના નિયમ ૨૨ સાથે વાંચવામાં આવે છે, જે સમય-સમય પર સુધારેલા છે. કંપનીએ સોમવાર, ૧૩ જુલાઈ, ૨૦૨૦ ના રોજ, સભ્યોને (જે શુક્રવાર, ૦૩ જુલાઈ, ૨૦૨૦, ની કટ-ઓઃ તારીખના રોજ સભ્ય હશે તેમને) કે જેના ઇ-મેઇલ એડ્રેસ ડિપોઝિટરી સહભાગીઓ એટલે કે નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ ("એનએસડીએલ") અને સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ (ઇન્ડિયા લિમિટેડ ("સીડીએસએલ") અને કંપનીના રજિસ્ટ્રાર અને શેર ટ્રાન્સફર એજન્ટ એટલે કે બિગશે સર્વિસીસ પ્રાઈવેટ લિમિટેડ ("બિગશેર") ના રેકોર્ડમાં નોંધાયેલા છે તેમને ઇ-મેઇલ દ્વારા પોસ્ટલ બેલેટ ની નોટિસ મોકલવાની પ્રક્રિયા પર્ણ કરી છે અને ગ્લોબ ટેક્સટાઈલ્સ (ઇન્ડિયા) લિમિટે ∎("કંપની") ના સભ્યોની સંમતિ નીચે ના ખાસ ઠરાવ દ્વારા મેળવવામાં આવે છેઃ

કમાંક ઠરાવ વર્ણન
O۹. એન.એસઈ એસએમઇ પ્લેટફોર્મ હ્યેટલે કે NSE Emerge) પરથી એનએસઈના મુખ્ય
બોર્ડ (કેપિટલ સેગમેન્ટ) માં કંપનીના ઇક્વિટી શેર્સની લિસ્ટિંગ / ટ્રેડિંગનું સ્થળાંતર

.સભ્યોના મત આપવાના અધિકાર કટ-ઓફ તારીખ ૦૩ જુલાઈ, ૨૦૨૦, શુક્રવાર ના વ્યવસાય ના સમય ના અંતે સભ્યોના રજિસ્ટર/ એનએસડીએલ અને સીડીએસએલ થી પ્રાપ્ત થયેલ બેનીફીસીઅલ ઓનર ની યાદી ના કંપનીના પેઇડ અપ ઇક્વિટી શેર મૂડીમાં તેમના હિસ્સાના પ્રમાણમાં હોવા જોઈએ કોઈપણ વ્યક્તિ, કે જે કટ ઑફ તારીખના વ્યવસાયના સમયના અંતમાં સભ્ય નથી, તેણે ફક્ત નોંધ માટે આ સૂચના ને ધ્યાન માં લેવી. કંપનીએ તેના સભ્યોને રિમોટ ઇ-મતદાન સુવિધા પ્રદાન કરવા માટે સીડીએસએલની સેવાઓ સંલગ્ન કરી છે. કંપનીના નિયામક મંડળ ("બોર્ડ") એ ગુરુવાર, ૦૯ જુલાઈ, ૨૦૨૦ ના ઠરાવ દ્વારા શ્રી જતીન કાપડિયા (સભ્યપદ નંબર એસીએસઃ ૨૬૭૨૫, સીઓપી ૧૨૦૪૩), કે. જતીન એન્ડ કો. ફર્મ ના પ્રોપરાઇટર, પ્રેક્ટિસિંગ કંપની સચિવ, કે જેમની ઓફિસ ૩૦૭ અભિજયોત સ્ક્વેર, દિવ્યભાસ્કર હાઉસ ની પાછળ, એસ. જી. હાઈવે, અમદાવાદ - ૩૮૦૦૫૧, ગુજરાત માં આવેલી છે તેમને પોસ્ટલ બેલેટ / ઈ-મતદાન પ્રક્રિયા નિષ્પક્ષ અને પારદર્શક રીતે કરવા માટે સ્કૂટિનાઇઝર તરીકે નિમણુંક કરવામાં આવેલ છે. તેથી, બધા સભ્યોને જણાવેલ છે કેઃ -

૧. પોસ્ટલ બેલેટની નોટિસ (ઇ-મેઇલ દ્વારા) મોકલવાની સમાપ્તિ તારીખ ૧૩ જુલાઈ, ૨૦૨૦ ને સોમવાર ના રોજ થયેલ છે.

પોસ્ટલ બેલેટ / ઇ-મતદાન દ્વારા મતદાન બુધવાર, ૧૫ જુલાઇ, ૨૦૨૦ થી સવારે ૯.૦૦ વાગ્યે (1ST) શરૂ થશે અને શુક્રવાર, ૧૪ ઓગસ્ટ, ૨૦૨૦, સાંજે ૫.૦૦ વાગ્યે (1ST) સમાપ્ત થશે. ઇ-મતદાન મોડ્યુલ ત્યારબાદ અક્ષમ કરવામાં આવશે અને શુક્રવાર, ૧૪ ઓગસ્ટ, ૨૦૨૦ ના રોજ સાંજે ૫.૦૦ વાગ્યા (1ST) પછી મતદાન ની મંજૂરી આપવામાં આવશે નહી.

સભ્યોના મતદાન અધિકાર (ઇ-વોટિંગ દ્વારા) તારીખ ૦૩ જુલાઈ, ૨૦૨૦, શુક્રવાર, ન વ્યવસાયના સમય ના અંત માં તેમની પાસે ના ઇક્વિટી શેર ના આધારે ગણવામાં આવશે કારણ કે આ હેતુ માટે તારીખ ૦૩ જુલાઈ, ૨૦૨૦, શુક્રવાર ની કટ-ઓફ તારીખ નક્કી કરવામાં આવેલ છે.

સભ્યોએ નોંધ લેવી કે કોર્પોરેટ બાબતોના મંત્રાલય (એમ.સી.એ.) દ્વારા જારી કરાયેલા સામાન્ય પરિપત્રો ના અનુસંધાન માં, કંપની દ્વારા કોઈ પોસ્ટલ બેલેટ નું ફોર્મ મોકલવામાં આવેલ નથી અને સભ્યો ફક્ત રિમોટ ઇ-મતદાન સુવિધાનો ઉપયોગ કરીને પોતાનો મત આપી શકે છે.

ચેરમેન દ્વારા અથવા તેના દ્વારા લેખિતમાં અધિકૃત વ્યક્તિ દ્વારા પરિણામની ઘોષણા કર્યા પછી અને પરિણામો એનએસઈને(NSE) કે જ્યાં કંપની ના શેર્સ રૂ.૧૦/- પ્રતિ શેર ની ફેસ વેલ્યુ ના ભાવ થી લિસ્ટ થયેલ છે તેમને જણાવ્યા પછી, સ્ક્રૂટિનાઇઝરના અહેવાલ સાથે પોસ્ટલ બેલટનું જાહેર કરાયેલ પરિણામ કંપનીની વેબસાઇટ www.globetextiles.net પર અને સીડીએસએલ. ની વેબસાઇટ પર હોસ્ટ કરવામાં આવશે તેમજ કંપની ની રજિસ્ટર્ડ ઓફિસ ખાતે કંપનીના નોટિસ બોર્ડ પર પણ પ્રદર્શિત કરવામાં આવશે.

રજિસ્ટર્ડ ઓકિસઃ ગ્લોબ ટેક્સટાઇલ્સ (ઇન્ડિયા) લિમિટેડ
પ્લોટ નંબર ૩૮ થી ૪૧. ના બોર્ડ ઓફ ડિરેક્ટરના હુકમ દ્વારા
∣અમદાવાદ એપરલ પાર્ક. Sd/
જી.આઈ.ડી.સી. ખોખરા, અમદાવાદ -૩૮૦ ૦૦૮ ફારૂક દિવાન
તારીખઃ જુલાઈ ૦૯, ૨૦૨૦ કંપની સચિવ અને પાલન અધિકારી
સ્થળ : અમદાવાદ સભ્યપદ નંબર. A41911

સિટી ગ્રુપ ગ્લોબલ માર્કેટ્સ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ, ડીએસપી મેરિલ લિંચ લિમિટેડ.એચએસબીસી સિક્યુરિટીઝ એન્ડ કેપિટલ માર્કેટ્સ (ઈન્ડિયા) પ્રાઈવેટ લિમિટેડ, આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝ લિમિટેડ, અને યસ સિક્યુરિટીઝ (ઈન્ડિયા) લિમિટેડનો સમાવેશ થાય છે. બેંક પાસે જાહેર-ખાનગી માલિકીપણાનું અનોખું મિશ્રણ છે, જેને ભારતીય નાણાકીય સેવા ક્ષેત્રમાં

માર્કી ઈન્સ્ટિટ્યૂશન્સનું સમર્થન છે. બેંક પાસે વ્યાવસાયિકોનું અગ્રણી બોર્ડ પ્રયાસ રૂપે તેની ફર્ધર પબ્લિક છે જેનાથી નિયમનકારી અને ઓફરિંગને ("એફપીઓ") લોંચ સરકારી નિયમોનું અનુસરણ સુનિશ્ચિત થાય છે. ભારતની નવી આગામી ૧૫ જુલાઈ, ૨૦૨૦ના પેઢીની ખાનગી ક્ષેત્રની બેંકમાંની એક તરીકે, બેંકની ભારતના તમામ ૨૮ ૨૦૨૦ના રોજ બંધ થશે. આ ઈસ્યુને રાજયો અને આઠ કેન્દ્ર શાસિત સેબી આઈસીડીઆર નિયમનો પ્રદેશોમાં ઉપસ્થિતિ છે અને ૩૧ માર્ચ, હેઠળના નિયમન ૧૨૯(૧)ના ૨૦૨૦ના રોજ આબુધાબીમાં તેની અનુસરણમાં બુક બિલ્ડિંગ પ્રક્રિયા એક પ્રતિનિધિ કચેરી પણ છે. અમે દ્વારા કરાઈ રહ્યો છે જ્યાં ક્યુઆઈબીને મર્ચન્ટ બેક્રિંગ, ડિજિટલ બેક્રિંગ, ૫૦% સુધીની ફાળવણી, બિન- બ્રોકરેજ વ્યાપાર, એસેટ મેનેજમેન્ટ સંસ્થાકીય બીડર્સને ઓછામાં ઓછી અને ઈન્વેસ્ટમેન્ટ બેક્રિગમાં નિપુણતા ૧૫% અને નાના રોકાણકારોને ધરાવતી ફુલ-સર્વિસ કોમર્શિયલ બેંક છીએ. અમે લેટેસ્ટ ટેકનોલોજી કરાશે. આ ઈસ્યુ માટે નિમણૂંક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ભિશકૃત કરાયેલા બુક રનિંગ લીડ મેનેજર્સમાં ટેકનોલોજી પ્લેટફોર્મમાં રોકાણ કોટક મહિન્દ્ર કેપિટલ કંપની લિમિટેડ, કરવા સક્ષમ રહ્યા છીએ જેથી એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ ડિજિટલને તૃત્ત્વભણી આગળ વધી

ભાવનગર, ભાવનગરમાં કોરોનાના કેસોમાં ઝડપથી ઉછાળો આવતા તંત્ર ઊંધે માથે થયું છે અને કોરોનાને કેમ કાબુમાં લેવો તે માટે ચિંતિત બન્યા છે. ગઈકાલે એક જ દિવસમાં ૧૦૦ થી વધુ પોઝિટિવ કેસ બહાર આવતા ભાવનગર શહેરમાં ૧૯૦ જેટલા ક્ન્ટેઇનમેન્ટ જોન જાહેર કરવામાં આવ્યા છે. ભાવનગર ઉપરાંત જિલ્લામાં પણ કેસ વધતા ત્યા પણ નવા કન્ટેઇનમેન્ટ જોન અમલામાં મુકવામાં આવ્યાં છે, ભાવનગરમાં હવે જે આ પ્રકાર નાં

વિસ્તારો છે ત્યાં સરકાર દ્વારા ફાળવવામાં આવેલા ધન્વન્તરિ રથ પણ મોકલવા માં આવ્યા છે અને સ્થાનિક કક્ષાએ જ લોકોની પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી છે . ભાવનગરનાં વિવિધ વિસ્તારોમાં આજે સવારથી આ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને ધન્વન્તરિ રથ સાથે તબીબોની ટીમે વિવિધ વિસ્તારોમાં ફરી તે લોકોને ટેમ્પરેચર, બ્લડ પ્રેસર, ધબકારા અને ડાયાબિટીસ જેવા રોગોનું નિરીક્ષણ કરીને સ્થળ ઉપર જ દવા આપવાની

કામગીરી હાથ ધરી છે. વિસાવદરમાં કોરોના વાયરસ ને મહાત કરવા પ્રશાસન તંત્રની આમ જનતા માટે અનલોક-૨ દરમિયાન કડક કાર્યવાહી

વિસાવદર, વિસાવદર ડેપ્યુટી સુચના આપવામાં આવેલ કે જરૂરી દંડ ફટકારી લોક જાગૃતિ કેળવવામાં કલેક્ટર તુષાર જોશી, મામલતદાર કામ સિવાય બહાર ન નીકળવું અને અને લોક ડાઉન ના નિયમોનું પાલન વાય. એન.ગોસાઈ, પી. લોક ડાઉનના નિયમોનું ચુસ્તપણે કરવાનું સ્તુતત્ય પગલું અપનાવેલ છે. આઈ.એન.આર. પટેલે પોતાની પાલન કરવા અનુરોધ કરેલ. 'ઘરમાં જેની વિસાવદરના શહેરીજનો ટીમના વોરિયર્સ યોદ્ધાઓને સાથે રહો સલામત રહો' ના સ્લોગન ની રાખી લોક ડાઉનના નિયમો ની સખત દરરોજ ટીવી ચેનલો દ્વારા, પ્રેસ કાર્યવાહી કરવામાં આવી. કારણ કે મીડિયા મારફત, ન્યુઝપેપરના છેલ્લા બે દિવસમાં જૂનાગઢ જિલ્લામાં માધ્યમથી લોકોને વારંવાર સૂચનાઓ પોઝિટિવ કેસ આવતા વિસાવદર આપવામાં આવી કે કોરોના વાયરસ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં કોરોના ને ડામવા પ્રશાસન તંત્રને સહકાર વાયરસે પગ પેસારો કર્યો. જેના આપો. તેમ છતાં લોકો લાપરવાહી અનુસંધાને ડે. કલેક્ટર, મામલતદાર સાથે વિના કારણે માર્કેટમાં અવરજવર મળેલ. તાજેતરમાં વિસાવદર તથા પી.આઇ.એ પોતાના કાફલા ને _ કરવી, મોઢા ઉપર માસ્ક ન પહેરવા, સાથે રાખી શહેરમાં સઘન પેટ્રોલિંગ સોશિયલ ડિસ્ટન્સ ના ધજીયા ઉડાડવા કર્યું. ત્યારબાદ પોલીસ સ્ટાફે કડક હાથે જેવી બાબતોનો અતિરેક થતાં પોલીસ કાર્યવાહી શરૂ કરી જે સરાહનીય ડિપાર્ટમેન્ટ દ્વારા કડક કાર્યવાહીની બાબત છે. કારણ પ્રશાસન દ્વારા તથા અમલવારી શરૂ થતાં માસ્ક વગરના આરોગ્ય વિભાગ દ્વારા વારંવાર વ્યક્તિઓનેસ્થળઉપર રૂ.૨૦૦/- નો

સરાહના કરે છે. અને લોકો પણ પોતાની નૈતિક ફરજ સમજી ઘર પર રહેવામાં વધારે મુનાસિબ માનવા લાગ્યા. આજ દિવસ સુધી જૂનાગઢમાં કોરોના વાયરસ ના કેસ ઓછા હતા ત્યારબાદ એકાએક તાલુકાઓમાં કોરોના વાયરસ નું પ્રમાણ વધતું જોવા તાલુકામાં ૧૯ થી ૨૧ કેસ પોઝિટિવ આવતાં શહેર તથા ગ્રામ્ય વિસ્તારના લોકોમાં ફફડાટ વ્યાપી ગયેલ છે. જેની તકેદારીના ભાગરૂપે તંત્રએ ઝુંબેશ શરૂ કરેલ છે. તંત્રની જાગૃતતાથી લોકો પણ નિયમોનું પાલન કરતા જોવા મળે છે.

મોત થયા હતા.

3

FREE PRESS GUJARAT Wednesday, July 15, 2020

Western Rly Refunded Rs. 392 Crore Through Cancelled Tickets

Ahmedabad, Due to the Cororna virus pandemic, India along with the rest of the world is going through a very difficult time. To control the spreading of the virus all passenger trains were stopped since 22 nd March 2020 and a complete nationwide lockdown was announced in India. Gradually, Shramik special trains were introduced to carry the migrant labourers and their families to their hometowns. Later, for the convenience of passengers, Indian Railways decided to restore passenger services in a phased manner with 15 pairs of Rajdhani type special trains from 12 th May, 2020 & 100 pairs of special trains from 1 st June, 2020. These were special trains and services of all other regular trains were cancelled. Tickets booked through IRCTC

website for the regular trains

were cancelled online and amount credited accordingly. Whereas, for passengers who had booked their tickets through PRS counters, selected nominated stations were restarted for cancellations w.e.f 27 th May, 2020. It is worth mentioning that passengers can avail the refund within 180 days from the date of journey. The passengers are being given full refund without deduction of any cancellation charges. Also this 180 days leeway is being given so as passengers do not rush for refund against the cancelled trains and to avoid overcrowding by following social distancing norms and health protocols considering the present scenario. Railway on account of Corona Virus, has been Rs 1689.30 crore, which includes Rs 247.61 crore for suburban section and about Rs 1441.69 crore for non-suburban. Inspite of the losses faced by the railways, the passengers are being given a full refund, thereby reducing their

According to a press release issued by Western their tickets over entire Western Railway & have received their refund amount accordingly.

Railway, the total loss of earnings over Western Despite adverse effects of corona pandemic, since 23 rd March to 11 th July, 2020, commodities weighing more than 74,500 tonnes have been transported by Western Rly through its 392 parcel special trains, which mainly included agricultural produce, medicines, fish, milk etc. The earnings generated through this transportation, has been approx Rs 23.68 crore. During this period, 56 milk special trains were run by Western Rly, with a load of more than 42 thousand tonnes and 100% utilization of the wagons, generating revenue of approx Rs 7.26 crore. Similarly, 326 Covid-19 special parcel trains with a load of approx. 28 thousand tonnes were also run to transport various essential commodities, for which the revenue earned was Rs 14.26 crore.

hardships. Due to cancellation of tickets since 1 st March, 2020 to 11 th July, 2020, Western Railway has ensured to return refund amount of Rs. 391.65 crore. It's worth mentioning that in this refund amount, Mumbai division alone, has ensured refund of more than Rs 186.70 crore. Till now, 60.14 lakh passengers have cancelled In addition to this, 10 indented rakes carrying 4355 tonnes were also run with almost 100% utilization generating revenue of more than Rs 2.16 crore. During the lockdown period from 22 nd March till 11 th July, 2020, total 8863 rakes of goods trains have been used by WR to supply essential commodities amounting to 18.24 million

tonnes. 17,411 freight trains have been interchanged with other zonal railways, in which

and 8707 trains taken over at different interchange points. 394 Millennium Parcel rakes of Parcel Vans / Railway Milk Tankers (RMTs) have been sent to different parts of the country to supply as per the demands of essential items such as milk powder, liquid milk and other general consumer goods. On 12 th July, 2020 three parcel special trains including a milk rake left from various stations of Western Railway viz. Okha to Changsari and Bandra Terminus to Ludhiana. One milk rake left from Palanpur to Hind Terminal. It is pertinent to mention here that w.e.f 15 th July, 2020, two milk rakes will be attached Ex Anand to Train No 00913 Porbandar – Shalimar every Wednesday and Friday for the month of July, 2020. Also two additional parcel coaches (VPUs) will be attached to this train w.e.f 13 th July, 2020 till further notice. Parcel special Train No 00949 Okha - Guwahati JCO 15 th July, 2020 will be short terminated at Changsari and hence will also depart from Changsari as per existing time table, instead of Guwahati, due to the restriction at Guwahati

(CIN: L65910GJ1995PLC027673) PLOT NO. 38 TO 41, AHMEDABAD APPAREL PARK, GIDC KHOKHRA, AHMEDABAD, GUJARAT - 380 008, INDIA,

Phone: 0091-79-2293 1881 to 1885 EMAIL: [email protected] Website: www.globetextiles.net

GLOBE TEXTILES (INDIA) LIMITED

NOTICE TO MEMBERS OF THE COMPANY

Members are hereby informed that in terms of the provisions of Section 110 and other applicable provisions,if any, of the Companies Act, 2013, read with Rule 22 of the Companies (Management and Administration) Rules, 2014, as amended from time to time, the Company has on Monday, July 13, 2020, completed the dispatch of the Postal Ballot Notice through email to Members (as on Friday, July 03, 2020, being cut-off date) whose email addresses are registered in the records of depository participants viz. National Securities Depository Limited ("NSDL") and Central Depository Services (India) Limited ("CDSL") and with the Company's Registrar and Share Transfer Agent viz. Bigshare Services Private Limited ("Bigshare") and to seek the consent of the Members of Globe Textiles (India) Limited ("Company"), by way of a Special Resolution for following resolution:

Voting rights of the Members shall be in proportion to their share in the paid-up Equity Share capital of the Company as on the close of business hours of the cut-off date i.e. Friday, July 03, 2020, as per the Register of Members / List of Beneficial Owners as received from NSDL and CDSL. Any person, who is not a Member as on the close of business hours of the cut-off date, should treat this notice for information purpose only. The Company has engaged the services of CDSL for providing remote evoting facility to its Members.

The Board of Directors of the Company (the "Board") by resolution dated Thursday, July 09, 2020, has appointed Mr. Jatin Kapadia (Membership No. ACS: 26725, COP: 12043), Proprietor, K. Jatin & Co., Practicing Company Secretaries, having its office at 307, Abhijyot Square, B/h. DivyaBhaskar House, S. G. Highway, Ahmedabad - 380051, Gujarat as the Scrutinizer, for conducting the postal ballot / e-voting process in a fair and transparent manner.

All Members are, therefore, informed that:-

    1. Date of completion of dispatch of Notice of Postal Ballot is Monday, July 13, 2020.
    1. The voting through Postal Ballot/E-Voting shall commence on Wednesday, July 15, 2020, at 9.00 a.m. (1ST) and shall end Friday, August 14, 2020, at 5.00 p.m. (1ST). The e-voting module shall be disabled thereafter and not be allowed beyond 5.00 pm (1ST) on Friday, August 14, 2020.
    1. The voting rights of the Members (through E-voting) shall be reckoned on the Equity Shares held by them as on the close of business hours on Friday, July 03, 2020, being the cut-off date fixed for this purpose.
    1. The Members should note that in terms of the General Circulars issued by Ministry of Corporate Affairs (MCA), no physical ballot form is being dispatched by the Company and the Members can cast their vote using remote e-voting facility only.
    1. The result of the Postal Ballot declared along with the Scrutinizer's Report will be hosted on the website of the Company at www.globetextiles.net and on the website of CDSL and will also be displayed on the notice board of the Company at its Registered office immediately after the declaration of the result by the Chairman or a person authorized by him in writing and after the results are communicated to NSE, on which the equity shares having face value of Rs. 10/- each of the Company are listed.
Registered office:Plot No. 38 to 41, By Order of the Board of Directors ofGlobe Textiles (India) Limited
Ahmedabad Apparel Park,GIDC Khokhra, Ahmedabad - 380 008 Sd/-Faruk Diwan
Date: July 09, 2020Place: Ahmedabad Company Secretary & Compliance OfficerMem. No. A41911

Sr. No. Description of Resolution 01. Migration of Listing/ Trading of Equity Shares of the Company from NSE SME Platform i.e. (Emerge) to Main Board of NSE (Capital Segment).

vivo India forays into allied devices –

To Launch TWS earphones

Ahmedabad, With an aim to delight consumers with high-quality and immersive technological experience, vivo, the innovative global smartphone brand today announced its entry into allied devices. With the foray into this new product category, the company will soon launch TWS earphones in India as its entrance into the mobile accessories segment, and an initial step towards the development of IoT technology. The soon-to-belaunched TWS Neo attempts to accentuate the user's experience of audio technology. Designed with the needs of consumers in mind, the soon-to-be-launched TWS Neo Earphones will feature superior and smart features to

8704 trains were handed over Ahmedabad, Shri Sumit Thakur (IRSE) took charge of Chief Public Relations Officer of Western Railway at his office at W.Rly's HQs at Churchgate station building on 13th July, 2020. Shri Thakur

provide the best in class and supreme audio quality. vivo TWS earphones is designed with AI features and DeepX stereo, engineered to give an immersive and seamless audio experience to music lovers on the go. Expressing excitement on the upcoming launch, Nipun Marya, Director

  • Brand Strategy, vivo Indiasaid, "vivo has built a strong brand-value in the Indian smartphone market with its series of innovative products and offering end-toend customer experience. We are pleased to see our customers repose trust in us. With evolving consumer needs, we believe that it is the right time to expand our product offerings into mobile accessories segment with our design-centric devices that provide greater values and improve consumers' lives. With vivo TWS Neo earphones, we hope to strike a chord amongsteveryday music loverswith a product that will take them on an immersive journey with its high-quality and ultimate

audio experience." (13-9)

Ahmedabad, Carrying forward the vision of Hon'ble Prime Minister and our Hon'ble Union Minister for Skill Development &

Entrepreneurship, the relevance of skilling for creating a future-ready resource pool, is even more relevant today, when India is well on its way to becoming a global economic powerhouse. India, being a nation where majority of population is under 25 years of age, is getting ready to reap the benefits of demographic dividend. As an important step in this direction, SkillEd India (JV of Manav Rachna Educational Institutions and Kunskapsskolan Education) and the Beauty & Wellness Sector Skill Council

extended upto 15 th July, 2020. Mumbai Central division, Babri demolition case: Kalyan Singh blames Congress provided adequate security to

Wellness sector.

chosen the most popular courses of Assistant Beauty Therapist and Beauty Therapist to launch on this On-line Digital Learning Portal. This will be a wonderful opportunity for women and youth, who comprise over 65% of the total number of people engaged in the Beauty & Wellness sector, to further their careers", said Mrs. VandanaLuthra. (13-9)

Ahmedabad, Hyundai Motor India Limited (HMIL), country's first smart mobility solutions provider and the largest exporter since inception, today showcased 3 Legendary and bestselling brandsAll New CRETA- The Ultimate SUV, Spirited New VERNA and thenew TUCSON in the 'The Next Dimension' through the 'VIRTUAL WORLD OF HYUNDAI'. In the Industry First ever full-scale human centric design showcase, Hyundai's exclusive session bridged distances between the Dynamic Physical and Digital Worlds, while keeping the experience alive. Speaking at the Industry First, most advanced virtualreality experience, Mr. SS Kim, MD & CEO, Hyundai Motor India Limited said, "We are glad to introduce you to the Hyundai has created a New Paradigm bringing new experience alive. 'The Next Dimension'is an immersive

Virtual World of Hyundai in an exceptional digital experience - 'The Next Dimension'. With its technological prowess, expression of different cultures through Human CentricDesign. Being an Innovation Centric organization, Hyundai has brought together the Virtual World of 3 Iconic brands - ALL New CRETA, Spirited New VERNA and the launch of the new TUCSON, in a Larger Than Life POD Lab Space creating a new benchmark in the Indian Automotive industry.""With over 6.5 million customers worldwide, TUCSON is one of the bestselling SUV's across the world. The new TUCSON unveiled recently at the Auto Expo 2020 is a testimony of our commitment to bring the best of global products and technology for our customers in India and we are confident that this SUV will set a new benchmark in Industry." He added. (1-7)

SkillEd India and B&WSSC jointly launch a Digital Learning Portal

Ahmedabad, The Consulting Engineers Association of India (CEAI), the apex body of Consulting Engineers in the country has in the post CoronaVirus situation and as a necessary first step towards Atma Nirbhar Bharat - urged the Government to revisit and say goodbye to the age old conventional L1 tendering and procurement system in the country. The Least Cost Selection method or L1 which is the award of work to the lowest financial offer has been a prevalent procurement

Ceai Urges Government To Revisit The Conventional Least Consultants and purchase of goods since long in the country. This has often

strategy for procurement of works by Contractors, resulted in poor quality of works and goods. This necessitates an urgent need to change the Selection Mechanism and move towards the concept of ''Workable Rates'' Procurement

Mechanism.

"The Changed Procurement System which offers various alternatives to derive workable rates in a transparent manner, will give opportunities to competent firms to plan a project or a bid on workable rates, thereby facilitating better management and execution which will reflect on quality and timelines. The L1 system which is plagued with delays of time and cost overruns will ultimately lead to time consuming arbitrations and higher costs'', said Mr. Kapila, Chairman, Infrastructure Committee of CEAI and Mentor of this

movement. (1-7)

Shri Sumit Thakur Takes Over As New Chief Public Relations Officer Of Western Railway

(B&WSSC) today launched a Digital Learning Portal on LMS Platform for the Beauty and "B&WSSC has rightly Hyundai Launches the new TUCSON through 'The Next Dimension' were also instructed to review security arrangements of the structure (Babri Masjid)." Former Uttar Pradesh chief minister and senior Bharatiya Janata Party (BJP) leader Kalyan Singh told a court on Monday that the then Congress-led government at the Centre fabricated charges against him in the Babri Masjid demolition case and that his government at the state SHIMLA: Departmental examination for officials serving on a regular basis in the Himachal Pradesh government will be held from September 21 to 29, except on Sunday i.e. A spokesperson of the Himachal Pradesh Board of Departmental Examination said that officials of

is an officer of the Indian Railways Service of Engineering of 2010 batch and has worked in various important assignments pertaining to track maintenance & smooth operation of Mumbai's suburban trains, especially during monsoon season, as Senior Divisional Engineer (South) of Mumbai Central Division of Western Railway. His role as Sr.DEN (South) of

particularly holds distinction

for ensuring suitable identification of vulnerable flooding spots over WR's Mumbai suburban section and fixing them with best customized solutions during the years 2018 & 2019, which was highly appreciated by administration at different levels. Shri Thakur's contribution towards improving riding quality with enhanced engineering standards and betterment of track maintenance through systematic planning & effective execution of mega blocks, won him various prestigious awards including the most coveted GM AWARD twice in year 2015 & 2019. Shri Thakur has completed his B.Tech in Civil Engineering in the year 2009 from the prestigious National Institute of Technology, Patna. He has also done masters in structural Engineering from IIT Delhi in year 2011. He joined Railway service as Assistant Divisional Engineer of WR's Mumbai Central Division in 2012 & worked in this capacity up to June, 2015. Then from July, 2015 to July, 2017 he well performed as Divisional Engineer of Rajkot division of WR. Afterwards, he was posted again in Mumbai Central division of WR, where he has rich experience of working as Divisional Engineer & Sr Divisional Engineer (South). Shri Thakur has also undergone the special training course regarding high speed trains at Japan in 2017. Prior to his posting as CPRO/ WR, he was working as Sr DEN (South) in Mumbai Central Division of WR. He has keen interest in creative excellence along with fields of music, movies & sports.

Lucknow, Former Uttar Pradesh chief minister Kalyan Singh said "at regular intervals, officials concerned the disputed structure.

was recording his statement in the special Central Bureau of Investigation court, which is currently recording the statements of 32 people accused in the case. Other accused, including former

Singh, who was the chief minister of Uttar Pradesh when the 16th century mosque was demolished by a mob on December 6, 1992, deputy prime minister L K Advani and senior BJP leader M M Joshi, are yet to be examined at this stage. "As chief minister of Uttar Pradesh, my government and I had made three-tier security arrangements for the disputed Babri structure," he said. "At regular intervals, officials concerned were also instructed to review security arrangements of the

added. The court is conducting day-to-day hearings to complete the trial by August 31, as directed by the Supreme Court. The court also ordered the CBI to file a status report on the whereabouts of Om Prakash Pandey, who belongs to Uttarakhand and is one of the 32 accused in the case. The court had issued a nonbailable warrant against

structure (Babri Masjid)," he Pandey on July 9. Himachal Pradesh departmental exams to be held from September 21

the Indian Administrative Services (IAS), HP Administrative Services (HPAS), tehsildars, naib tehsildars, IFS/HPFS, all other gazetted officers and eligible non-gazetted officers (superintendent grade II and senior assistant), technical and non-technical, HP Board of School Education (Class-II officers), engineering officers (civil/electrical/mechanical) of HP State Electricity Board Ltd, assistant engineers (civil)/senior managers of HPTDC Ltd would be eligible for the departmental examination. Degree College, Dharamshala, and Government Girls Senior Secondary School, Mandi, and centre of excellence, Government Degree College, Sanjauli, Shimla. For other

He said that for the convenience of candidates appearing only in Paper-I i.e. financial administration, the board shall conduct the examination at Government papers, it shall be conducted at the centre of excellence, Government Degree College, Sanjauli, Shimla. Those who intend to appear in departmental examinations should send their applications on the prescribed application forms with two attested passport-size latest photographs through their respective heads of departments/competent authorities to the secretary, HP Board of Departmental Examination, Fairlawns, Shimla, so as to reach HIPA latest by September 10, 2020.

Coming to Punjab for less than 72 hours? No quarantine, only undertaking needed

Chandigarh: Those coming to Punjab for less than 72 hours are now exempt from the mandatory home quarantine, and only need to submit a formal undertaking at the border check post. Announcing this relaxation for inbound domestic travellers, Punjab chief minister Captain Amarinder Singh on Tuesday said it had been decided to provide this concession to facilitate students wishing to come for examinations or business travellers etc, whose stay in the state is less than 72 hours from the time of their arrival. It has been decided to exempt such travellers from the 14-day mandatory home quarantine requirement that remains in place for domestic inbound

travellers in Punjab, he said.The exempt travellers will, however, need to submit a formal undertaking with the officer incharge (OIC) of the check post in a standard format provided on COVA app, which they would have to download on their phones. Besides entering their details in the app's travellers' information section, these persons would have to undertake that the COVA app will remain active throughout their period of stay in Punjab. The additional SOPs for such travellers requires them to voluntarily submit that they are not coming from any containment zone and undertake not to stay for more than 72 hours in Punjab from the time of arrival in the state.