AI assistant
DRC Systems India Limited — Proxy Solicitation & Information Statement 2021
Apr 17, 2021
59203_rns_2021-04-17_3c17362e-5a7d-43b4-b6fa-87adf4f9c2b8.pdf
Proxy Solicitation & Information Statement
Open in viewerOpens in your device viewer

April 17, 2021
| BSE Limited | -----·--------------,----------------------,National Stock Exchange of India Limited |
|---|---|
| Phiroze Jeejeebhoy Towers, | Exchange Plaza, |
| Dalal Street, Fort, | Bandra Kurla Complex, |
| Mumbai -400 001 | Bandra (East), |
| Mumbai -400 051 | |
| Company Code No;: 543268 | Company Symbol: DRCSYSTEMS |
Dear Sir / Madam,
Sub: Newspaper Advertisements - Extraordinary General Meeting ("EGM") through.Video Conferencing/ Other Audio Visual Means ("VC/OAVM") facility
In compliance with the Ministry of Corporate Affairs' General Circular No. 20/2020 dated May OS, 2020 and the Regulation 4 7 and Regulation 30 read with Schedule III of SEBI (Listing Obligations Disclosure Requirements) Regulations, 2015, please find enclosed herewith copies of newsp?per advertisements published in· the Financial Express (English - National Daily All Editions) and Financial Express (Gujarati Edition) on Saturday, April 17, 2021 inter-alia following matters have been published:
-
- Intimating that the Extraordinary General Meeting of the Company will be held on Tuesday, May 18, 2021 at 10.00 a.m. through "VC/OAVM" facility.
-
- Steps for registration/ updating the email address by Members for obtaining EGM Notice of the Company and login process for joining the EGM through VC / OAVM and manner of casting vote( s) through e-voting.
We request you to kindly take the same on your records.
Thanking you,
Yours faithfully,
For DRC Systems India Limited
Jainam Shah Company Secretary
Encl.: As above

DRC SYSTEMS INDIA LIMITED
24th Floor, GIFT Two Building, Block no. 56, Road - SC, Zone - 5, GIFT CITY, Gandhinagar - 382355, Gujarat, India Contact: [email protected] CIN:l72900GJ2012PLC070106
12 BACK PAGE
FINANCIAL EXPRESS

Date: April 16, 2021
Company Secretary
| e eY | |||
|---|---|---|---|
| W |
| ર C ડીઆરસી સિસ્ટમ્સ ઇન્ડિચા લીમીટેડ | ||||
|---|---|---|---|---|
| [CIN: L72900GJ2012PLC070106]SYSTEMS | ||||
| રજીસ્ટર્ડ ઓફીસ : રહમો માળ, ગીફ્ટ ટુ બિલ્ડીંગ, બ્લોક નં. પદ્, રોડ-પસી, | ||||
| ઝોન–૫, ગિફ્ટ સિટી, ગાંધીનગર, તાલુકો અને જિલો – ગાંધીનગર–૩૮૨ ૩૫૫ | ||||
| 5) न : +69 de 5,000 eses धमेधस : [email protected] वेजसाधर : www.drosystems.com | ||||
| વિડિયો કોન્ફરન્સ (વીસી) / અન્ય ઓડિયો – વિઝયુઅલ માધ્યમો | ||||
| (ઓએવીએમ) દ્વારા ચોજાનાર કંપનીની ખાસ સામાન્ય સભાની નોટીસ | ||||
| આથી નોટીસ આપવામાં આવે છે કે ડીઆરસી સિસ્ટમ્સ ઇન્ડિયા લીમીટેડ (કંપની) ના સભ્યોની ખાસ સામાન્ય સભા (''ઇજીએમ'') | ||||
| મંગળવાર, મે ૧૮, ૨૦૨૧ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે વિડિયો કોન્કરન્સીંગ (વીસી) / અન્ય ઓડિયો વિઝ્યુઅલ માધ્યમો | ||||
| (ઓએવીએમ) તથા ઇજીએમની નોટીસમાં જણાવેલ કાર્યો પાર પાડવા માટે યોજાશે. | ||||
| આ ઇજીએમ કંપની કાયદા, ૨૦૧૭ (એક્ટ) ની લાગ જોગવાઇઓ અને તે હેઠળ બનેલ નિયમો, સિક્યોરીટીઝ અને એક્સચેન્જ બોર્ડ | ||||
| ઓક ઇન્ડિયા (સેબી) (લિસ્ટીંગ ઓબ્લીગેશન્સ અને ડિસક્લોઝર રીક્વાયરમેન્ટ્સ) નિયમનો,૨૦૧૫ (લિસ્ટીંગ રેગ્યુલેશન્સ) ની | ||||
| જોગવાઇઓ અને કોવિડ-૧૯ મહામારીને ધ્યાનમાં રાખીને કોર્પોરેટ અકેર્સ મંત્રાલય દ્વારા જારી કરાયેલ જનરલ સરક્યુલર | ||||
| નં.૧૪/૨૦૨૦ તા. ૮ એપ્રિલ,૨૦૨૦, જનરલ સરક્યુલર નં.૧૭/૨૦૨૦ તા. ૧૦ એપ્રિલ,૨૦૨૦, જનરલ સરક્યુલર નં. | ||||
| ૨૦/૨૦૨૦ તા. ૫ મે.૨૦૨૦ અને જનરલ સરક્યલર નં. ૭૯/૨૦૨૦ તા.૭૧ ડિસેમ્બર.૨૦૨૦ અને સેબી દારા જારી કરાયેલ | ||||
| સરક્યુલર નં. SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 તા. ૧૨ મે. ૨૦૨૦ અને સરક્યુલર નં. | ||||
| SEBI/HO/CFD/CMD2/CIR/P/2021/11 તા.૧૫ જાન્યુઆરી.૨૦૨૧ (એમસીએ અને સેબી સરક્યાલર્સ) ની | ||||
| જોગવાઇઓના અનુપાલન હેઠળ બોલાવામાં આવી રહી છે. | ||||
| ઉપરોક્ત સરક્યલર્સ મુજબ, કંપની કાયદાની કલમ ૧૦૨ અન્ત્યે ઇજીએમની નોટીસ તેમજ ખલાસા નિવેદનો જે સભ્યોના ઇમેઇલ | ||||
| એ)સ કંપની / ડિપોઝીટરી પાસે રજીસ્ટર્ડ છે તેમને ઇલેક્ટ્રોનિક રીતે મોકલવામાં આવશે. ઇજીએમની નોટીસ કંપનીની વેબસાઇટ | ||||
| www.drosystems.comઅને www.evoting.nsdl.comઅને સ્ટોક એક્સચેન્સેની વેબસાઇટો પર ઉપલબ્ધ કરવામા | ||||
| આવશે. સભ્યો કક્ત વીસી / ઓએવીએમ દારા ઇજીએમમાં હાજરી આપી શકે છે અને ભાગ લઇ શકે છે. ઇજીએમમાં જોડાવવા માટેની | ||||
| સચનાઓ ઇજીએમની નોટીસમાં આપવામાં આવશે. વીસી / ઓએવીએમ દ્રારા ભાગ લેનાર સભ્યોની કંપની કાયદા, ૨૦૧૦ ની | ||||
| કલમ ૧૦૦ મુજબ ઇજીએમ માટે કોરમની ગણતરી માટે ધ્યાનમાં લેવામાં આવશે. | ||||
| કંપની તેના તમામ સભ્યોને ઇજીએમની નોટીસમાં જણાવેલ તમામ કરાવો પર તેમના મત આપવા માટે રીમોટ ઇ-વોટીંગની સવલત | ||||
| આપી રહી છે. વધુમાં, કંપની ઇજીએમ દરમિયાન ઇ-વોર્ટીંગ દારા મતદાનની સવલત પણ પુરી પાડી રહી છે. રીમોટ ઇ-વોર્ટીંગ / | ||||
| છ- વોટીંગ માટેની વિગતવાર પ્રક્રિયા ઇજીએમની નોટીસમાં આપવામાં આવશે. | ||||
| જે સભ્યોના નામ કંપની /આરટીએ / ડિપોઝીટરી પાર્ટીશીપન્ટ(ટો) પાસે રજીસ્ટર /સુધારો કરાવ્યા નથી, તેઓને કંપનીની ઇજીએમ | ||||
| નોટીસ અને ઇ-વોટીંગની લોગઇન વિગતો મેળવવા માટે ઇમેઇલ એડ્રેસ રજીસ્ટર કરવા માટે નીચેની પ્રક્રિયા અનુસરવા વિનંતી છે. | ||||
| એ) કિઝિકલ સ્વરૂપે -શેર પરાવતા સભ્યો માટે : [email protected] પર ઇમેઇલ કરીને આવશ્યક વિગતો જેવી કે | ||||
| કોલિયો નંબર, શેરહોલ્ડરનું નામ જણાવવા વિનંતી છે. | ||||
| બી) ક્રેમેટ સ્વરૂપે શેરો પરાવતા સભ્યો તેમના લાગતા વળગતા ડિપોઝીટરી પાર્ટીશીપન્ટનો સંપર્ક કરીને અથવા | ||||
| [email protected] પર ઇમેઇલ કરીને તેમના ઇમેઇલ આઇડી રજીસ્ટર કરાવી શકે છે. | ||||
| કંપનીની ઇજીએમની નોટીસ કટ-ઓફ તારીખના રોજ શેરો ઘરાવતા રોરહોલ્ડરોને તેમના રજીસ્ટર્ડ ઇમેઇલ આઇડી પર લાગુ કાયદાઓ | ||||
| મજબ નિયત સમયે મોકલવામાં આવશે. | ||||
| ડીઆરસી સિસ્ટમ્સ ઇન્ડિયા લીમીટેડ વતી. | ||||
| સહી/- | ||||
| સ્થળ : ગાંધીનગરજેનમ શાહ | ||||
| તારીખ : એપ્રિલ ૧૬, ૨૦૨૧કંપની રોકેટરી |