AI assistant
Deepak Nitrite Limited — AGM Information 2020
Jul 16, 2020
60910_rns_2020-07-16_eb07ad0a-cbcf-4204-9dbc-be4e3b594d11.pdf
AGM Information
Open in viewerOpens in your device viewer


DNL/ 1 40l NSE / 1 128 / 2020 Juty 16,2020
To, Listing Department National Stock Exchange of India Limited 'Exchange Ptaza', C-1, Btock-G, Bandra Kurta Complex, Bandra - East, Mumbai - 400 051
Dear Sir,
Stock Code: DEEPAKNTR
Sub: Publication of Notice
Pursuant to Regulation 47(1) (d) and 47 (3) of the SEBI (Listing Obtigations and Disctosure Requirements) Regutations, 2015, we have pleasure to furnish herewith the newspaper clippings of Notice of 49th Annual General Meeting, Remote E-voting Information and Book Ctosure, pubtished in newspapers - Indian Express (Engtish) and Financial Express (Gujarati), Gujarat edition, on Thursday, July 16,2020.
Further, in comptiance of Regulation a6Q)G) of the Listing Regulations, the said advertisements have atso been uptoaded on the website of the Company i. e.www. godeepak. com.
Kindty take the same on your records.
Thanking you,
LIMITED
Encl.: as above
DEEPAK NITRITE LIMITED
Cl N: 124110GJ1970P1C001735 Registered & Corporate Office: Aaditya - l, Chhani Road, Vadoda ra-390 024. Gujarat, India. Tet: +91 265 276 5200/396 0200 | Fax: +91 265 2765344 Investor Relations Contact: investor@ godeepak.com www.godeepak.com

WWW.INDIANEXPRESS.COM THEINDIAN EXPRESS, THURSDAY, JULY 16, 2020

For Deepak Nitrite Limited Sd/-
Date: July 15, 2020 Place: Vadodara
કાયનાન્સિયલ એક્સપ્રેસ
अभद्दावाह गुरुवार, ता. १६ व्यार्थ, २०२०
દીપક નાઇટ્રાઈટ લિમિટેડ
રજીસ્ટર્ડ ઓફિસઃ આદિત્ય–૧, છાણી રોડ, વડોદરા – ૩૯૦૦૨૪ dorende: www.godeepak.com, dodeez éldeior eloèse: [email protected] डोर्पोस्ट આઈडेन्टीटी लंजर: L24110GJ1970PLC001735 Flat: +E1-254-2054200, 3E50200, 5521: +E1-254-205 43YY
૪૯મી વાર્ષિક સામાન્ય સભા રીમોટ ઈ-વોટિંગ માહિતી અને બુક-ક્લોઝર નોટીસ
.આ સાથે નોટિસ આપવામાં આવે છે કે
- ૧. દીપક નાઈટ્રાઇટ લિમિટેડ ("કંપની") ની ૪૯મી વાર્ષિક સામાન્ય સભા, શુક્રવાર, ७ ऑगस्ट, २०२० ना रोष सपारे ११:३० इसाडे पिडियो डोन्डरन्स ("VC") / અન્ય ઓડિયો વિઝયુઅલ માધ્યમ ("OAVM") દ્વારા સભાની નોટીસમાં જણાવ્યા અનુસાર બીઝનેસ બાબતે મળશે.
- ર. વાર્ષિક સામાન્ય સભાની નોટીસ અને માર્ચ ૩૧, ૨૦૨૦ ના રોજ પૂરા થયેલા વર્ષ ...આ વાર્ષિક અહેવાલ ની ઇલેક્ટ્રોનીક કોપી, કંપની/ડીપોઝીટરી પાર્ટીસીપન્ટસ ("ડીપી") પાસે જેમના ઇમેઈલ આઈડી નોંધાયેલ છે. તેવા સભ્યોને ઈમેઈલ ક્ષારા १५२। જલાઈ, २०२० ના રોજ મોકલી આપવામાં આવેલ છે. વાર્ષિક સામાન્ય સભાની નોટીસ અને માર્ચ ૩૧, ૨૦૨૦ ના રોજ પૂરા થયેલા નાણાકિય વર્ષ નો વાર્ષિક અહેવાલ કંપની ની વેબસાઈટ www.godeepak.com પર પણ ઉપલબ્ધ છે. ઈમેઈલ આઈડી ની નોંધણી કરાવવા ની પ્રક્રિયા, જેનો વાર્ષિક સામાન્ય સભાની નીટીસમાં ઊલ્લેખ કરેલ છે તે વાંચવા માટે સભ્યો ને વિનંતિ છે.
- જુલાઈ ૩૧, ૨૦૨૦ ની 'કટ ઓફ' તારીખના રોજ, ફીઝીકલ રૂપે અથવા ડીમેટ રૂપે .શેર્સ ધરાવતા સભ્યો. વાર્ષિક સામાન્ય સભાની નોટીસમાં જણાવેલ બીઝનેસ વિષે પોતાના મત ઇલેક્ટ્રોનીક માધ્યમ થી નેશનલ સીક્યોરીટી ડીપોઝીટરી લીમીટેડ (એન.એસ.ડી.એલ.) ની ઈલેક્ટ્રોનીક મતદાન વ્યવસ્થા દ્વારા આપી શકે છે.
- ૪. તમામ સભ્યોને જાણ કરવામાં આવે છે કે -
- વાર્ષિક સામાન્ય સભાની નોટીસમાં જણાવ્યા મુજબના બીઝનેસનો $\mathbf{a}$ ઈલેક્ટોનીક માધ્યમથી વ્યવહાર કરી શકાશે.
- ii) રીમોટ ઇ-વોટિંગ ઓગસ્ટ ૪, ૨૦૨૦ (સવારે ૯:૦૦) થી શરૂ થશે.
- iii) રીમોટ ઇ-વોર્ટિંગ ઓગસ્ટ ક. ૨૦૨૦ (સાંજે ૫:૦૦) ના બંધ થશે.
- iv) छतिड्योनीड भाध्यभथी हे पार्षिड सामान्य सलाना समये मत आपपानी લાયકાત નક્કી કરવાની 'કટ ઓફ' તારીખ જુલાઈ ૩૧, ૨૦૨૦ છે.
- નોટીસ મોકલ્યા પછી જે કોઈ વ્યક્તિ કંપનીના શેર ખરીદે છે અને 'કટ ઓફ' તારીખ જુલાઈ 3૧, ૨૦૨૦ ના રોજ શેર્સ ધરાવે છે, તેઓ [email protected] પર ઈમેઈલ મોકલી ને લોગીન આઈડી અને પાસવર્ડ મેળવી શકે છે. પરંતુ જો કોઈ વ્યક્તિ એન.એસ.ડી.એલ. પર રીમોટ ઈ-વોટિંગ માટે પહેલે થી નોંધાયેલ હોચ તો તેમના વર્તમાન ચુઝર આઈડી અને પાસવર્ડ મત આપવા માટે
- ઊપયોગમાં લઇ શકાશે.
- vi) સભ્યોને જણાવવાનું કે -
- (a) રીમોટ ઈ-વોર્ટિંગ મોડ્યુલ એન.એસ.ડી.એલ. દ્વારા ઓગસ્ટ ૬. ૨૦૨૦ ના રોજ સાંજે ૫:૦૦ વાગ્યા પછી બંધ કરી દેવામાં આવશે અને એકવાર ઠરાવ पर सल्य ब्रारा भत आपी देवामां आये त्यार पछी सल्यने तेनो भत બદલવાની છુટ આપવામાં આવશે નહીં. (b) વાર્ષિક સાધારણ સભા દરમ્યાન छतिड्ट्रोनीड भाध्यम क्षारा मतदान ("e-voting") sरयानी सुविधा शिप्सव्ध રહેશે. (c) વાર્ષિક સામાન્ય સભા પહેલા રીમોટ ઈ-વોર્ટિંગ દ્વારા પોતાનો મત આપનાર સભ્યો વાર્ષિક સામાન્ય સભામાં હાજર રહી શકશે પરંતુ તેઓ કરી પોતાનો મત આપી શકશે નહી. (d) કોઈ વ્યક્તિ જેનુ નામ કટ ઓફ તારીખ ના રોજ રજીસ્ટર ઓફ મેમ્બર્સ માં અથવા ડીપોઝીટરી દ્વારા જાળવવામાં આવતા લાભાર્થી સભ્યોના રજીસ્ટર માં છે માત્ર તેમને જ રીમોટ ઈ-વોટિંગ અથવા વાર્ષિક સામાન્ય સભા દરમ્યાન ઈલેક્ટ્રોનીક માધ્યમ દ્વારા મતદાન કરવાનો અધિકાર રઠેશે.
- vii) વાર્ષિક સામાન્ય સભાની નોટીસ કંપની ની વેબસાઈટ www.gadeepak.com પર તથા એન.એસ.ડી.એલ. ની વેબસાઇટ www.evoting.nsdl.com પર ઉપલબ્ધ છે.
- viii) જે સભ્યોને વાર્ષિક સામાન્ય સભા પહેલા અથવા દરમ્યાન, VC/OAVM अंश समाभां लाग लेपा अथवा रविड्योनीड भतदान डरवा सहायतानी ४३२ होय तेओ એन.એस.डी.એલ. नो १८००-२२२-૯૯० पर अथवा [email protected] पर अथवा श्री प्रतिक लट्ट नो [email protected]/+e9-22-2YEEYU32 42 2241 g212 212dl મોટે નો [email protected] / +E1-22-28EE82E0 પર સંપર્ક કરી શકે $\mathbf{a}$
કંપની અધિનિયમ, ૨૦૧૩ ની કલમ ૯૧ અનુસાર કંપની ના રજીસ્ટર ઓફ મેમ્બર્સ અને શેર ટ્રાન્સકર બુક જુલાઈ ૩૧, ૨૦૨૦ થી ઓગસ્ટ ૭, ૨૦૨૦ (બંને દિવસોસહિત) કંપની ની વાર્ષિક સામાન્ય સભા ના હેતુ થી બંધ રાખવામાં આવશે.
દીપક નાઇટ્રાઇટ લિમિટેડ વતી, સહી $/$ -
અરવિંદ બાજપાઈ
કેપની સેક્રેટરી
તારીખઃ જુલાઈ ૧૫, ૨૦૨૦ स्थणः पडोदृश