AI assistant
Akash Infra-Projects Limited — Capital/Financing Update 2021
Apr 6, 2021
62117_rns_2021-04-06_0494f885-aaf1-486a-a9f2-0e4e01cd54a9.pdf
Capital/Financing Update
Open in viewerOpens in your device viewer
Ph. : +91-79-23227006 E-mail: infolgaitashinfra.com
Regd. Mice: 2, G,F., Abhishek Building, Sector-11. Gandhinager-382011.
CIN -1.4521/GJIMPLC031003

Date: 6th April, 2021
To, National Stock Exchange of India Limited Exchange Plaza, Bandra Kurla Complex, Bandra (East), Mumbai - 400 051 SYMBOL: AKASH
Dear Sir/Ma'am,
Sub.: Intimation regarding Work Order.
With regard to the above captioned subject matter, we would like to inform that M/s. Akash Infra-Projects Limited has received a work order on 60April, 2021 from Office of the Executive Engineer, Patan (R&B) Division of Rs. 22,01,19,164.61/- (Rupees Twenty Two Crore One Lakh Nineteen Thousand One Hundred Sixty Four and Paisa Sixty One Only) for resurfacing of various roads in the state of Gujarat.
A Copy of Work Order is enclosed herewith.
Kindly take the same on your records.
Thanking you,
Yours faithfully,
FOR AKASH INFRA-PROJECTS LIMITED
vs,,d14-
PR1YANKA MUNSHI COMPANY SECRETARY AND COMPLIANCE OFFICER
End: As above
રજીસ્ટર પોસ્ટ એ.ડી.
સને ૨૦૨૧ જાવક નં. એબી / ટીસી / ૧-૨29
કાર્યપાલક ઈજનેરશ્રીની કચેરી. માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ), રાજમહેલની સામે, પાટણ. (ઉ.ગુ.) $dln \sim 108/2029$
utá.
મે.આકાશ ઈન્ફ્રા પ્રોજેકટસ લીમીટેડ, ર, ગ્રાઉન્ડ કલોર, અભિષેક બિલ્ડીંગ, હોટલ હવેલી સામે, સેકટર નં.૧૧, ગાંધીનગર-3૮૨૦૧૧.
વિષયઃ એસ.આર. ટુ વેરીયસ રોડ અન્ડર આર. એન્ડ બી. સબ ડીવીઝન હારીજ (૧) એસ.આર. ટુ વિરમગામ - પંચાસર - શંખેશ્વર - સમી રોડ કિ.મી. 105/800 થી 181/200 (2) એસ.આર. ટુ હારીજ - લોટેશ્વર રોડ કિ.મી.0/0 થી ૧૭/૭૫૦.
અનું: આપનું ટેન્ડર તારીખ: ૧૭/૦૨/૨૦૨૧ ના રોજ ખોલવામાં આવ્યું હતું. ટેન્ડર એગ્રીમેન્ટ નંબર: બી-૨ / ૧ સને: ૨૦૨૧-૨૨
મહાશય.
આથી જણાવવામાં આવે છે કે તમારૂ ઉપરોક્ત કામના ભાવપત્રક રૂા. ૨૨૦૧૧૯૧૭૪.૭૧ નું જે અંદાજી કિંમત રૂા. 30099૯394.૮૮ કરતાં ૨૭.૮૧ ટકા નીચું છે. જેમાં સ્વીકારવાનો થતો ઘટાડો ३1. ८०९५०२०१.२७ सरकारश्री, मा.म. विलाग, गांधीनगरना पत्र ४१.नं. એस-२९ / २०२१ / १०७२५१ / 3, તા.04/03/21 થી સ્વીકારવામાં આવેલ હોઈ તેમજ ઉપરોકત કામની જામીન અનામત પેટે FDR No. 093310PU00001253 Dt.03/04/21 Rs.7519250.00 તેમજ પ્રકોર્મન્સ બોન્ડ No.09331ILG002821 Rs.15038500.00 Dt.20/03/21 (Punjab National Bank, Gandhinagar) ના રજૂ કરી ગયેલ છો અને કરારનામા સહી સિકકા કરી ગયેલ હોવાથી નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી, મા. અને મ. પેટા વિભાગ હારીજનો સંપર્ક સાથી અને કામ ચાલ કરવાની જરૂરી સચના મેળવી કામ ચાલ કરવું. આ કામ તમારે ૧૧ (અગીયાર) માસની સમય મર્યાદામાં ૫૩ કરવાનં રહેશે.
ઉપરોકત તારીખ થી કામ શરૂ કર્યા તારીખ ગણવામાં આવશે. જેની નોંધ લેશો. સરકારશ્રીના ઠરાવ કમાંક: ટીએનસી / ૨૦૭૪ / (૧૭૬) સી. તારીખ: ૩૦/૧૦/૮૦ મુજબ ઉપરોક્ત કામ કરતી વખતે કોઈપણ આઈટમનો જથ્થો કરારખતના જથ્થા કરતાં સક્ષમ અધિકારીશ્રીની લેખિત પરવાનગી સિવાય વધે યા ઘટે નહી. તેની ખાસ કાળજી લેવાની રહેશે. નહીં તો તેની સઘળી જવાબદારી તમારે શીરે રહેશે.
આ કામ કરવા માટે વાપરવાનો થતો માલસામાન સ્થળ ઉપર લાવતાં પહેલા રીસર્ચ લેબોરેટરીમાં ટેસ્ટ કરાવી એપ્રુવ પછી જ સાઈટ ઉપર લાવવો, તે સિવાય લાવેલ માલ-સામાન સ્વીકાર્ય રહેશે નહીં, અને તમારે ખર્ચે અને જોખમે દૂર કરવામાં આવશે.
કરારખતની કલમ (૨) તેમજ સીડયુલ-સી મુજબ કામની પ્રમાણસર પ્રગતિ જળવાઈ રહેવી જોઈએ, આ સાથે કરારખતની નકલ જરૂરી નકશા સામેલ છે.
લેબર કોન્ટ્રેકટ એકટ ૧૯૭૦ હેઠળ ઈજારદારશ્રીને જરૂરી લાયસન્સ મેળવી લેવાનું રહેશે. આપનો તા. – નો પત્ર કરારનામાનો ભાગ ગણાશે. બિડાણ: ઉપર મજબ
આપનો વિશ્વાસ
પાલક ઈજનેર.
મા. અને મ. વિભાગ, પાટણ.
I-F:\Tender General\WORK ORDER\WORK ORDER 2021-22.doc
| WARD NO | |||
|---|---|---|---|
| DATE: | 6 | ||
| ENDER | |||
| પાલને 5%નેરથી, | क्रमेन पर मेहा | ||
| NVENTORY - STREET DOGGET CMSHSCO |
$21411$
- નકલ કરારખતી બે નકલ સાથે રવાના પ્રતિ નાયબ કાર્ય 9. વિભાગ, હારીજની જાણ સારૂ તથા આગળની કાર્યવાહી રાફેરૂ. સીડયુલ એ અને કેન્દ્રિયિક FINANCE વધારાની નકલ આ સાથે સામેલ રાખેલ છે. PPGOLIO H PATELIA P GOLY H. PLACE नायल अर्थपालड ઈજનેરશ્રીની સમક્ષ અધિકારીની પ્રથમ પરવાનગી વગર અધિકામ जन्मते કરારખતના જથ્થા કરતાં વધે યા ઘટે નહીં તેની ખાસ કાળજી રાખવી, નહીં તો આ માટે તેઓશ્રી જવાબદાર રહેશે.
- નકલ રવાના ઓડીટર હારીજ તરફ કરારખતનો અસર પત્રવ્યવહાર અને કરારખતની નકલ આ ₹. સાથે આગળની કાર્યવાહી સારૂ.
- નકલ અસલ કરારખત અને નેગોશીએશન પત્ર તા.- સાથે અસલમાં રાખવાના $\mathbf{3}$ . આસી.સુપ્રિ. (વિભાગ) તરફ કાર્યપાલક ઈજનેરશ્રીની સલામતી તિજોરીમાં દરફતરે રાખવા સારૂ.
- નકલ જયભારત સહ રવાના પ્રતિ મદદનીશ ભૂતળશાસ્ત્રીશ્રી ભૂસ્તર વિજ્ઞાન અને ખાણ ખાતું, ኘ. બહમાળી મકાન, પાટણ તરફ જાણ તથા આ સાથે કામમાં કરવાની થતી આઈટમોનં સીડયલ-બી ની નકલ સામેલ કરેલ છે. જે વંચાણે લઈ ઘટતી કાય વાહી સારૂ.
- નકલ રવાના પીબી (વિભાગીય કચેરી) તરફ સીડયલ–બી ની નકલ સાથે જરૂરી કાર્યવાહી કરવા $\mathbf{u}$ . સારૂ.
- નકલ સાદર રવાના પ્રતિ અધિક્ષક ઈજનેરશ્રી, માર્ગ અને મકાન વર્તુળ નં.૨, અમદાવાદ તરફ જાણ $S_{+}$ સારૂ.
- નકલ જયભારત સહ રવાના પ્રતિ, સરકારી શ્રમ અધિકારીશ્રીની કચેરી, જીલ્લા સેવા સદન, બ્લોક $\Theta$ . નં.૨, બીજો માળ, પાટણ તરફ જાણ સારૂ.
- નકલ સવિનય રવાના પ્રતિ, મહાલેખાકારશ્રી ઈશ્વરભુવન, મેમનગર કાયર સ્ટેશન પાસે, $\epsilon$ . નવરંગપુરા, અમદાવાદ તરફ જાણ સારૂ.
- નકલ જયભારત સહ રવાના પ્રતિ, કાર્યપાલક ઈજનેરશ્રી, મા.મ. ગુણવતા નિયમન વિભાગ નં.૨, $\sim$ બ્લોકનં.૧૪, નવા સચિવાલય, ગાંધીનગર.
- ૧૦. નકલ રવાના પ્રતિ, નાયબ હિસાબનીશ (વિભાગીય કચેરી) તરફ જાણ સારૂ. બિડાણ: (૧) એક.ડી.આર. રૂા.૭૫૧૯૨૫૦/-(s) right and all allows (Valid in to DI 24/06/2020)